________________
મંત્રોપાસના
૧૩૭ ઓ ભેગે મગે તચ્ચે ભૂએ ભવિસે અંતે પકખે જિપા સ્વાહા.” અન્ય મંત્ર–અને વિદ્યા :
કર્મોના સમૂહને શાંત કરવા માટે બીજા મંત્રનું પણ મરણ, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. તે નીચે લખ્યા પ્રમાણે છે :
શ્રીમદ્ ઋષભાદિ-વધમાનતો નમઃ” પ્રાણુઓના ઉપકાર માટે પાપ-ભક્ષિણી વિદ્યાનું સ્મરણ કરવું જોઈએ. તે નીચે પ્રમાણે છે :
અહમુખકમલવાસિની, પાપત્મક્ષયંકરિ, શ્રુતિ જ્ઞાન જ્વાલા સહસ્ત્ર, જવલિતે સરસ્વતિ મત્પાપં હન હન, દહ દહ, ક્ષો લીં હૂં સૌ ક્ષઃ ક્ષીરધવલે, અમૃત સંભવે, વં વં હું હું સ્વાહા.' પાપ-ભક્ષિણ વિદ્યાનું ફળ -
આ વિદ્યા એટલી પ્રભાત્પિાદક છે કે એના સ્મરણથી તત્કાલ મન પ્રસન્ન થઈ જાય છે, પાપની કલુષતા દૂર થાય છે અને જ્ઞાનને દીપક અંતરમાં પ્રકાશિત થાય છે.
મંત્ર—“અ સિ આ ઉ સા” આ મંત્રના “અ” નું નાભિ-કમલમાં સર્વત્ર ધ્યાન કરવું જોઈએ, “સિ” વર્ણનું મસ્તક-કમળમાં, “આ” વર્ણનું મુખ-કમલમાં, “ઉ” વર્ણનું હૃદય-કમળમાં અને સાવર્ણનું કંઠ-કમળમાં ધ્યાન કરવું જોઈએ. મંત્રઃ-નમે અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું,