________________
મત્રોપાસના
૧૩૯
સૂચના : આ મંત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનુ મંગલાચરણ છે, જે અતિ પ્રભાવશાળી છે. આ મ`ત્રનેા શુદ્ધ ઉચ્ચારણપૂર્ણાંક શારીરિક શુદ્ધિ સહિત પ્રતિદિન પ્રાતઃકાલ ૨૧ વાર જપ કરવા જોઈ એ. એથી સવ` પ્રકારે આનદ્ર થાય છે અને સ`કટ દૂર થાય છે.
સાહના જાપ
6
સા॰ ના અર્થ અહુ તદેવ કલ્પવા અને અહમ્” ને અર્થ હું આત્મા છું. બન્નેને અથ એમ થાય છે કે • હું અડુ "ત દેવ સમાન આત્મા છું. આ મંત્રને જપ શ્વાસેાચ્છ્વાસની સાથે કરવા જોઈએ. શ્વાસ લેતી વખતે ‘ સેા ’ ખેલવું અને શ્વાસ છેડતી વખતે ‘ડહુમ’ એલવુ જોઈ એ. આ મંત્ર નિશ્ચય સૃષ્ટિના છે.
અ`મનું ધ્યાન
અહમ્નુ ધ્યાન
જેની ચારે તરફ નિમળ સેાનેરી કિરણા નીકળતાં હાય, એવા સુવણૅ કમલની વચમાં વેત વણુ વાળા અર્હમ્ નું ધ્યાન. કરવુ જોઈએ. મનને એકાગ્ર કરી ચેાગી અર્હમ્ મંત્રનું ધ્યાન. ધરતા છતા યાવત્ મેાક્ષને પ્રાપ્ત કરે છે. અર્હમ્ મંત્ર સમાન. કોઈ મંત્ર નથી. અહું મ ંત્રનુ` એવી રીતે ધ્યાન કરવું કે મનમાં તેનું જ સ્વરૂપ રમી રહે, તે વખતે અન્ય પદાનું સ્મરણ ન થાય, તેમજ હાઠ પણ ન હાલે. અહુ`' અક્ષર પરથી અનક્ષરતા પમાય તેવી રીતે ધ્યાન ધરવું