________________
૧
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કેઃ—જેના દ્વારા માનવ પેાતાનું સર્જન કરી શકે છે. અદૃશ્ય વસ્તુને દશ્ય કરી શકે છે. સૂક્ષ્મ વસ્તુને સ્થૂળમાં પ્રગટ કરી શકે છે, અને અસાધ્યને સાધ્ય, દુર્લભને સુલભ, અસ ભવને સંભવ કરી શકે છે. અતિ દૂરની વસ્તુને વિચલિત અને આકર્ષિત કરીને પેાતાની સન્મુખ ઉપસ્થિત કરી શકે છે. અને એ જ સાધન દ્વારા તે દેવાને પણ વશ કરી શકે છે. પ્રાચીન સમયના મહાત્માએ શબ્દશક્તિના અમેાત્ર બળને સંપૂ`પણે જાણતા હતા. તેમના શબ્દોમાં અદ્ભુત બળ હતુ. તેમના એક, એક શબ્દમાં જાદુઈ તાકાત અને વિશિષ્ટ પ્રકારનુ આકષ ણ હતું.સવ શ્રોતાએ દિગ્મૂઢ થઈ જતાં આધ્યાત્મિક ગુરુ બીજાના મનમાં એક પ્રકારના શક્તિશાળી શબ્દનું સૂચન કરે છે. પરિણામે સાંભળનાર તેનાં સૂચનાની અસર નીચે આવી જાય છે. દરેક મેલાયેલા શબ્દોમાં મહાન બળ છે. અહી' શબ્દશક્તિ નેધા. જો કાઈ માણસને કોઈ ‘ સાલા ’, ‘ બદમાસ ’ કે ‘ મૂખ ’ એમ કહે તે તરત જ તે ઉશ્કેરાઈ જશે. મારામારી શરૂ થઈ જશે. પણ તમે જો . કાઈ ને ‘મહાત્મા ’, મહાભાગ્યવાન’ કે ‘ ભલાભાઈ’ કહીને એલાવશે। તે તે તુરત જ પ્રસન્ન થઈ જશે. વિચારને જેમ પ્રભાવ પડે છે તેમ શબ્દોની પણ અસર થાય છે માટે શબ્દ શક્તિને પણ આપણે વિકાસ કરીને આત્માથાન કરવું જોઈએ. દરેક મત્રામાં પણ શબ્દશક્તિનું બળ આતપ્રેત ભરેલું છે. મંત્રા બે પ્રકારના છે: એક ખીજ મંત્ર અને ખીજા નામ મંત્ર; જેમ કે શ્રી, હૌં, કલી આદિ ખીજમંત્રા છે, અને ૐ શાંતિ ’ ૐ મહાવીરાય નમઃ' એ સવ નામ-મ`ત્રા છે. જો એ નામ-મત્ર સાથે ખીજ–મત્રા જોડવામાં
(
ܕ