________________
૧૧
* હો નમ: મંત્રવિજ્ઞાન
એક વખત એક પેન્સનર અમલદારની ૩૫-૪૦ વર્ષની પુત્રીને ૬-૭ મહિનાથી સખત તાવ અને માથું દુઃખવાને રોગ થયા હતા. ઘણી, ઘણું દવાઓ કરવા છતાં તે મટતે ન હતે. ઈષ્ટ મંત્ર દ્વારા અને પિતાની પ્રાણશક્તિ દ્વારા એક મહામાનવે તેનું મસ્તક પકડી તેમ જ તેના હાથ પકડી બે દિવસ પોતાની પ્રાણશક્તિને પ્રવાહ વડન કર્યો કે તુરત જ તેને તાવ અને માથું દુઃખતું તદ્દન બંધ થયું અને તેને આરામ થયો. પુનઃ તેને એ વ્યાધિ થયે જ નહિ. તે ઉપરાંત તે જ અમલદારના યુવાન પુત્રને સવારે ૧૦૩-૪ ડિગ્રી તાવ આવ્યા. સાયંકાલે તે જ માનવે તેનો હાથ પકડી તેનામાં પિતાની પ્રાણશક્તિનો સંચાર કર્યો, તે જ ક્ષણે તેને તાવ
૯ ડિગ્રી થઈ ગયું. પછી બરડાની કરોડના ચક્રમાં જે સ્થળે વિકાર હતો ત્યાં પ્રાણશક્તિનો સંચાર કર્યો. જેથી તેની કમ્મરનું દર્દ બંધ થયું. તેનાથી ઊઠી બેસી શકાતું ન હતું. તેને આરામ થયે. અને પરીક્ષા આપવા ગયો ! આ મંત્ર અને પ્રાણશક્તિને અદ્દભુત ચમત્કાર જેઈને સર્વજને આશ્ચર્ય પામ્યા.
પ્રકરણ શબ્દ શક્તિનું સામર્થ્ય યેગમાર્ગ દ્વારા જે મનુષ્ય શબ્દશક્તિને વિકાસ કર્યો છે તે જ જાણે છે કે શબ્દમાં વાસ્તવિક કેટલી શક્તિ છે. ખરી રીતે તે શબ્દોમાં એક એવી ગુપ્ત શક્તિ છુપાઈ રહેલી છે,