________________
૯૦
* હી સાધન વિધિ
નમઃ મંત્રવિજ્ઞાન
કાઈ એક એકાન્ત અને પવિત્ર સ્થાન કે જ્યાં પેાતાના (સાધકના ) શબ્દ કાઈ સાંભળી શકે નહિ, તેવા સ્થાનમાં સરળતાથી બેસી શકાય એવા કાઈ આસને બેસીને, આ હ્રી મંત્રના મધ્યમ સ્વરથી જપ કરવેા. મંત્રના ઉચ્ચાર સ્પષ્ટ અને દીઘ કરવા જોઈએ. જો ઉચ્ચાર ખરાખર નહિ થાય ત
ફળસિદ્ધિમાં પણ ન્યૂનતા રહેશે. ૐ હ્રી એલ્યા પછી છેવટે નમઃ શબ્દ ખેલવા. એની જય સંખ્યા આઠ લાખ છે. નિત્ય પ્રાતઃ અને સાયંકાલ અને સમય અઢી અઢી હજાર જપ કરવાથી પાંચ મહિના અને દસ દિવસમાં આઠ લાખ જપ પૂરા થાય છે. એક માળા (૧૦૮) જપ કરવામાં ત્રણ મિનિટ લાગે છે, અર્થાત્ અઢી હજાર જપ કરવામાં સવા કલાક વખત લાગે છે. મંત્રાચ્ચારને ધ્વનિ શરૂમાં કાન દ્વારા સાંભળવે અને સવ લક્ષ્ય તેના પર જ લગાડવુ જોઈએ. અને મન, વાણી તથા કાન એ ત્રણે તેલધાાની જેમ એક રૂપ અખંડ ખંધાઈ જવાં જોઇએ. તે પછી યમનિયમેનુ પાલન કરીને એક પણ દિવસ ખંડિત કર્યા સિવાય મત્રનું અનુષ્ઠાન કરવામાં આવશે, તા ઉપરોક્ત સમયમાં અને ઉપર લખેલી સંખ્યામાં જપ પૂરા થતાં પૂર્ણ સિદ્ધિ લાભ થાય છે. તેમ છતાં સાધકની ચેાગ્યતા અનુસાર તેના પહેલા ન્યૂનાધિક પ્રમાણમાં ફળસિદ્ધિના અનુભવ થવા લાગે છે. એ અનુભવ સંબંધી જે કાંઈ બને તે અતિ ગુપ્ત રાખવુ જોઈએ. તે કોઇને પણ કહેવું નહિ. તેમજ એ માટે મનમાં અભિમાન થવા દેવું નહિ.