________________
મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
સાધન માટે એક સાધકને બદલે સમાન એગ્યતાવાળા એ સાધકે એક સાથે બેસીને બન્ને એક સ્વરથી જપ કરશે તે તેથી વળી એક વિશિષ્ટ પ્રકારનો અપૂર્વ અનુભવ થશે. તે તે માત્ર તે સાધકે જ જાણી શકાશે.
એ ઉપરાંત એના સાધનથી કેવળ લૌકિક અથવા વ્યવહારિક સિદ્ધિને જ લાભ નહિ પણ જે અનુષ્ઠાનથી અનેક કષ્ટ સહન કરવા છતાં સિદ્ધિ પ્રાપ્ત થવી કઠિન હોય છે, તે સિદ્ધિ આ સાધનથી સહજમાં પ્રાપ્ત થાય છે. કષ્ટ સાધ્ય યૌગિક સિદ્ધિ કઈ પણ કષ્ટ સહન કર્યા સિવાય, આ સાધનથી સિદ્ધ થાય છે. ગ સાધનામાં મુખ્ય મનાયેલું સૂર્યચક વેધ, તેને વિકાસ અને કુંડલિની જાગૃત કરવાની ક્રિયા પણ આ સાધનથી સિદ્ધ થાય છે. આ કાંઈ નામ માત્રની શાસ્ત્રીય રુચિકર ફલશ્રુતિ નથી. પણ ગુમ કરતાં પણ અતિ ગુપ્ત, અતિ રહસ્યપૂર્ણ, અનુભવસિદ્ધ વિષય છે. એ કેવલ જિજ્ઞાસુઓના હિતને માટે જ અત્રે પ્રગટ કરવામાં આવેલ છે. ઉપરોક્ત હો મંત્રના સાધન સંબંધી વિશેષ વિધિ-વિજ્ઞાન.
“હીં નમઃ” એ મહામંત્રનો નિત્ય જપ કરતી વખતે “હું પરમાત્મા સમ આત્મા છું” એ તત્ત્વ વિચારવું. “ હી” એ નામ-બીજ, એ જ મહામંત્ર અમે એ જ મહામંત્રમાં કેટલાંય સુખનો સાર ભરેલો છે. કે એ શબ્દ પ્રણવમંત્ર છે.
હો એ બીજમંત્ર પ્રત્યેક ધર્મમાં છે. ૩% હો એ મંત્રને ઉરચાર કરવાને સર્વ મનુષ્યોને હક્ક છે. એ જ નામ મંત્ર નરને નારાયણ” બનાવવા મહા સમર્થ છે. # મંત્રમાં