________________
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
જ
મેગલ સમ્રાટ કમમાં કમ દિવસમાં બે વાર ઝરૂખામાં બેસીને રૈયતને મળતા અને તેમની દાદરિયાદ સાંભળતા. ૧૯૧૧ની સાલમાં અંગ્રેજ રાજા પાંચમા જ્યોર્જ રાજ્યાભિષેકના દરબાર ભરવા દિલ્હી આવ્યા હતા ત્યારે એ જ રીતે રૈયતને તેનાં પણ દર્શન કરાવવામાં આવ્યાં હતાં. અગ્રેએ એમ માને છે કે હિંદનું રાજ્ય તેમને મોગલે પછી વારસામાં મળ્યું છે. અને તેથી તેઓ મેગલના ભપકા અને ગ્રામ્ય નામાની વાનરનકલ કરવા પ્રયત્ન કરે છે. હું તને આગળ કહી ગયો છું કે, અંગ્રેજ રાજાને મોગલ સમ્રાટાની કૈસરે હિંદની પદવી પણ આપવામાં આવી છે. આજે પણ હિંદના વાઈસરોયની આસપાસ જે ભપકા, દમામ અને ામાફ રાખવામાં આવે છે તે દુનિયામાં કદાચ ખીજે ક્યાંયે જોવા નહિ મળે.
૫૪૪
પાછળના મોગલ સમ્રાટાના વિદેશી લેડા જોડેના સંબંધ વિષે મે હજી તને નથી કશું. અકબરના દરબારમાં ફિરંગી પાદરી બહુ કૃપાપાત્ર હતા અને યુપની દુનિયાનો પરિચય તેણે મુખ્યત્વે કરીને તેમની મારફતે મેળવ્યો હતો. અકબરની નજરે ફિરંગીઓ યુરોપની બધી પ્રજામાં સૌથી બળવાન હતા કેમકે સમુદ્ર ઉપર તેમના કાબૂ હતો. અંગ્રેજો તે સમયે જણાતા નથી. અકબરને ગાવા છતી લેવાની તીવ્ર ઇચ્છા હતી અને તેણે તેના ઉપર હુમલો પણ કર્યાં હતા, પરંતુ તેમાં તે કાવ્યો નહિ, સામુદ્રિક વ્યવસાયોમાં મેગલેને ઝાઝો રસ નહાતા અને દરિયાઈ સત્તા આગળ તેઓ લાચાર હતા. આ એક વિચિત્ર ઘટના છે કેમકે એ સમયે પૂર્વ બંગાળમાં વહાણો બાંધવાનો ઉદ્યોગ ધીકતો ચાલતો હતો. પરંતુ એ બધાં મે.ટે ભાગે માલ વહી જવા માટેનાં વેપારી વહાણા હતાં. મેગલ સામ્રાજ્યની પડતીનું એક કારણ દરિયા ઉપરની તેમની લાચારી પણુ ગણાય છે. હવે દરિયાઈ સત્તાનો યુગ શરૂ થયા હતા.
કિરગીને અ ંગ્રેજો પ્રત્યે કર્યાં હતી અને જ્યારે તેઓએ મેગલ દરબારમાં પ્રવેશ કરવાની કોશિશ કરવા માંડી ત્યારે અ ંગ્રેજો સામે જહાંગીરના કાન ભંભેરવા તેમણે પોતાનાથી બનતું બધું કર્યું. પરંતુ ઈંગ્લેંડના રાજા જેમ્સ ૧લાને એલચી સર ટોમસ ૧૬૧૫ની સાલમાં જહાંગીરના દરબારમાં પહોંચવામાં સફળ થયો. જહાંગીર પાસેથી તેણે થોડી છૂટછાટા મેળવી અને એ રીતે તેણે સ્ટ ન્ડિયા કંપનીનાં વેપારને પાયો નાખ્યો. વળી એ જ અરસામાં અંગ્રેજ કાકક્ષાએ હિંદી