________________
ચીનમાં શાંતિ અને સમૃદ્ધિને યુગ
૪૫
તરફનું નાનકડું તાર વાદળુ ઉત્તરોત્તર મોટું થતું જ ગયું અને આખરે સમગ્ર ચીન ઉપર તેણે પોતાની છાયા પાથરી દીધી. કીન અથવા તો સુવણૅ તારો વિષે તને મરણુ હશે. સુગ લેાકાને તેમણે દક્ષિણ ચીનમાં હાંકી કાઢ્યા હતા અને પછી મગાલ લકાએ તેમને પણ ચીન બહાર હાંકી કાઢ્યા હતા. ચીનની ઉત્તરે હાલ જ્યાં માંચૂરિયા આવેલું છે ત્યાં આગળ આ સુવર્ણ તારાના જ કુળની એક નવી શાખા બળવાન બની હતી. એ જાતિ પોતાને મચ્ નામથી ઓળખાવતી હતી. આ માંચૂ જાતિએ છેવટે મિ ંગ પાસેથી ચીનની હકૂમત છીનવી લીધી.
પરંતુ ચીનમાં ફાટફૂટ અને પક્ષાપક્ષી ન હોત તે મચૂએ માટે ચીન જીતવું વસમું થઈ પડત. હિંદુસ્તાન, ચીન વગે૨ે લગભગ બધા જ દેશોમાં તે તે દેશની આંતરિક નબળાઈ તથા પ્રજાના માંહામાંહેના કલહાને લીધે જ વિદેશી ચડાઈ એ સફળ થઈ છે. એ જ રીતે ચીનમાં પણ ઠેર ઠેર હુલ્લડો થવા લાગ્યાં હતાં. કાં તે પાછળના મિગ સમ્રાટે ભ્રષ્ટ અને આવડત વિનાના બની ગયા હેાવા જોઈ એ અથવા ચીનની આર્થિક હાલત સામાજિક ક્રાંતિ નાતરે એવી થઈ ગઈ હાવી જોઈ એ. મચ્એ સામેનું યુદ્ધ પણ બહુ માંઘુ પડયુ અને દેશ ઉપર એને ભારે આર્થિક ખાજો પડ્યો. ઠેકઠેકાણે ધાડપાડુ સરદારા ઊભા થયા અને એમાંને સાથી મોટા સરદાર તે થાડા સમય માટે સમ્રાટ પણ બની બેઠો હતો. મંચની સામે લડનાર મિગાને સેનાપતિ વુ-સાન-ક્વી હતા. લૂંટારુ સમ્રાટ અને મચ્એ એ એમાં કૈાની સાથે લડવું અને શું કરવું એની વિચારણામાં તે પડી ગયા. મૂર્ખાઈથી કે પછી દેશદ્રોહી બનીને તેણે આ લૂંટારુ સમ્રાટની સામે લડવામાં મચ્એની સહાય માગી. મચૂએએ બહુ રાજી થઈ ને તેને મદદ આપી. અને પછી અલબત તે પેકિંગમાં હસી પડ્યા ! મિગ પક્ષની અસહાયતાની ખાતરી થતાં વુ-સાન-સ્વીએ તેને ત્યાગ કર્યાં અને પરદેશી વિજેતા મચ્ સાથે તે મળી ગયા.
આથી, વુ-સાન-ક્વીને ચીનમાં આજે પણ ધિક્કારવામાં આવે છે તથા તેને ચીનના ઈતિહાસના એક મોટામાં મોટા દેશદ્રોહી તરીકે લેખવામાં આવે છે એમાં કંઈ આશ્ચય નથી. તેના હાથમાં દેશની રક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તે દુશ્મને સાથે મળી ગયા. દક્ષિણના પ્રાંતે જીતવામાં તેણે તેમને સક્રિય મદ કરી. તેમને માટે
ज-३०