________________
૩૫
તેણે મુનિને કરેલા પ્રાણાંત ઉપસ–મુનિનું શુભ ભાવે મરણ-દશમા દેવલાકમાં દેવપણે ઉપજવુ –સિંહનું મૃત્યુ પામીને ચેાથા નરકમાં નારકી થવું. (પૃષ્ઠ ૩૮૬ થી ૩૯૮)
ત્રીજા સ માં–સિહના જીવતું નરકથી નીકળી અનેક ભવભ્રમણ કરી એક દરિદ્રી બ્રાહ્મના પુત્ર વું– કમઠ નામ સ્થાપન—તેને થયેલ દુ:ખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી તાપસો દીક્ષા-તેણે કરવા માંડેલું પંચાગ્નિ
સાધનરૂપ અજ્ઞાને કષ્ટ,
જખૂદ્દીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી, અશ્વસેન રાજા, વામા દેવી રાણી, તેમની કુક્ષિમાં દશમાદેવલાકથી ચ્યવીને પુત્રપણે ઉપજવું- માતાએ દીઠેલ ચૌદ સ્વપ્ન-પાષ દશમીએ થયેલ જન્મ-દિક્કુમારીએ કરેલ પ્રસૂતિક -ઈંદ્રે કરેલ જન્માત્સવ-ઈંદ્રે કરેલી સ્તુતિ-પિતાએ કરેલ જન્મેાત્સવ-પાકુમાર નામ સ્થાપન —તેમનું વૃદ્ધિ પામવું—અશ્વસેન રાજાની સભામાં પ્રસેનજિતુ રાજાનેા આવેલ માણસ–તેણે કહેલી સ હકીકત–તેમાં પ્રસેનજિતૂ રાજાતી પ્રમાવતી નામની પુત્રીના પ્રા કુમાર ઉપર થયેલ અનુરાગ–તેને સ્વયંવરા તરીકે વારાણસી મેકલવાના કરેલા નિશ્ચય-પવન રાજાઓને તે વાતની પડેલી ખબર—તેણે કુશસ્થળને ઘેરે ઘાલવે-પ્રસેનજિત રાજાએ મિત્ર પુરૂષાત્તમને અશ્વસેન રાજા પાસે મેકલા અશ્વસેન રાજાએ પ્રસેનજિતને સહાય કરવા માટે નીકળવાના કરેલા નિશ્ચય-પા કુમારે જવા માટે કરેલી પિતાની પ્રાર્થના –રાજાએ કરેલા સ્વીકાર-પા કુમારે કરેલુ પુરૂષાત્તમ નામના માણસની સાથે સૈન્યસહિત પ્રયાણુ—ઈ મેાકલેલા સારથિનું રથ સાથે આવવુ−તેણે કરેલી પ્રભુને વિજ્ઞપ્તિ-પ્રભુએ કરેલા તેને સ્વીકાર-અનુક્રમે કુશસ્થળપુરે પડેાંચવું–વનરાજ પાસે મેકલેલ દૂત-તેણે કરેલા દૂતનેા તિરસ્કાર–તેના વૃદ્ધ મ`ત્રીએ સમજાવવું–યવનરાજનું કાંધે કુહાડા લઈને પા કુમાર પાસે આવવું–પાર્શ્વકુમારે આપેલ નિર્ભય વચન— તેનું સ્વસ્થાને જવું–પુરૂષાત્તમે પ્રસેનજિત્ રાજાને આપેલી ખબર–તેનું પ્રભાવતી સહિત પાર્શ્વ કુમાર પાસે આવવું–પ્રભાવતીના પાણિગ્રહણ માટે તેણે કરેલી પ્રાના-પ્રભુએ આપેલા ઉત્તર–પ્રસેનજિત્રાજાએ પાકુમાર સાથે પ્રભાવતીને લઈને વારાણુસી આવવું-અશ્વસેન રાજાએ કરેલી કુશળ પૃચ્છા–પ્રસેનજિત્ રાજાએ કરેલી પ્રાર્થના-પાર્શ્વકુમારને આગ્રહ કરીને અશ્વસેન રાજાએ કરાવેલે પ્રભાવતીના સ્વીકાર-પાણિગ્રહણુ મહે।ત્સવ–અન્યદા નગરલોકને પૂજાસામગ્રીસહિત નગર બહાર જતા દેખવા-પ્રભુએ કરેલ કારણની પૃચ્છા-લેાકેાએ કમઠ તાપસ આવ્યાના કહેલા સમાચાર–પ્રભુએ જ્ઞાનવર્ડ જાણેલું તેનું અજ્ઞાનક–પ્રભુનું તેની પાસે આવવું–અગ્નિમાંથી સર્પને કઢાવવા-સ'નું મરણ પામીને ધરણેન્દ્ર થવું–કમનું મરણ પામીને મેઘમાળી દેવ થવુ–પ્રભુએ આપેલ વાર્ષિક દાન-દીક્ષા માટે આશ્રમપદ ઉદ્યાનમાં આગમન-પ્રભુએ લીધેલ ચારિત્ર–ઉત્પન્ન થયેલ ચતુર્થ જ્ઞાન–પ્રથમ પારણુ –પ્રભુને વિહાર–મેઘમાળીનું આવવું–તેણે કરેલા અનેક ઉપસર્ગા—છેવટે કરેલી અત્યંત જળવૃષ્ટિ-ધરણેન્દ્રનું ઉપસર્ગ નિવારવા આવવું-ઉપસર્ગ નું નિવારણ–પ્રભુની બંને ઉપર સમદિષ્ટ-ધરણેદ્ર મેઘમાળીને કરેલા તિરસ્કાર-તેને આવેલી સત્બુદ્ધિ તેણે માગેલી ક્ષમા– સમકિતની પ્રાપ્તિ–મેધમાળી ને ધરણેદ્રનું સ્વસ્થાને જવુ –ભગવંતને થયેલ કેવળજ્ઞાન–સમવસરણની રચના વનપાળકે આપેલી અશ્વસેન રાજાને વધામણી-તેનું સડકુટુબ વાંદવા આવવું—શક્રેન્દ્ર ને તેણે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના—તેમાં કહેલુ શ્રાવકના બાર તેનું સ્વરૂપ-બાર વ્રતના અતિચાર–પ્રભુના કુટુ એ લીધેલી દીક્ષા-ગણધર તથા ચતુર્વિધ સંઘની સ્થાપના—પ્રભુના યક્ષયક્ષણી ( પૃષ્ઠ. ૩૯૯થી ૪૧૩)
ચાથા સગમાં–પ્રભુના વિહાર–સાગરદત્તનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-પાĆપ્રભુ પાસે તેણે લીધેલી દીક્ષા-બંધુદત્તનું વૃત્તાંત–તેનુ' પરદેશમાં વ્યાપારાર્થે નીકળવું—ચિત્રાંગદ વિદ્યાધર સાથે થયેલ મેળાપ– પ્રિયદર્શીના સાથે બદત્તના વિવાહ-ખદત્તનુ પેાતાના નગર તરફ પ્રયાણુ—માગમાં ચંડસેન પલ્લીપતિએ પાડેલી ધાડ-બંધુદત્તનું ભાગી જવું–પ્રિયદર્શીનાનું ચડસેનના હાથમાં પકડાવું–ચ...ડસેનને તેના પિતા