________________
સાથે પૂર્વ સંબંધ-તેણે પ્રિયર્શનાને બહેન તરીકે રાખવી-બંધુદત્તની શોધમાં ચંડસેનનું નીકળવું-બંધુદત્તનો તેના મામા સાથે મેળાપ–ધનદત્ત ને તેના મામાનું રાજપુરૂષોથી પકડાવું–બંનેનું કેદખાને પડવું-પ્રિયદર્શનાને પુત્ર પ્રસવ-બંધુદત્ત ને તેના મામાને કારાગૃહમાંથી છુટકારો-તે બંનેનું ચંડસેનના માણસોને હાથે પકડાવું–તેને દેવી પાસે બલિદાન માટે રજૂ કરવા–પારવાની તવારી પ્રિયદર્શનાનું પુત્ર સાથે ત્યાં આવવું.-બધુ તે બેલેલા નવકાર મ ત્રથી ઓળખાણ પડવી-પ્રિયદર્શનાને ને તેને મેળાપચંડસેનનું પ્રતિબોધ પામવું-પુત્રનું બાંધવાનંદ નામ સ્થાપન–બધુદત્તનું પિતાની નગરીએ આવવું-પાર્શ્વ પ્રભુનું ત્યાં સમવસરવું–બંધુરો કરેલી પૂર્વભવની પૃચ્છી-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ તેણે પ્રિયદર્શન સહિત પ્રભુ પાસે લીધેલી દીક્ષા-નવનિધિના સ્વામીને નગરે પ્રભુનું સમવસરવું તેણે પૂછેલે પૂર્વભવસાંભળી તેણે લીધેલી દીક્ષા-પ્રભુને પરિવાર-સમેતગિરિએ પ્રભુનું પધારવું-પ્રભુનું નિર્વાણ-પૂર્વભવ આયુષ્યની સંકળના–ચરિત્રની સમાપ્તિ,
(પૃ. ૪૧૪ થી ૪ર૭) નવમું પર્વ સમાપ્ત