________________
२० ભરતે દીક્ષા લેવા માટે રામચંદ્રન માગેલી આજ્ઞા-રામે આપેલે ઉત્તર-સીતા વિશલ્યાદિ સાથે ભરતનું જળક્રીડા કરવા જવું-ભવનાલંકાર હાથોનું મદમસ્ત થઈ છૂટી જવું-ભરતને જોઈ તેનું નિર્મદ થવું-દેશભૂષા કુળભૂષણ મુનિનું આગમન–રામચંદ્રાદિનું વાંદવા જવું-ભુવનાલંકાર હાથીનું ભરતને જોઈ નિમંદ થવાનું પૂછેલું કારણ-મુનિએ કહેલે ભરત ને ભુવનાલંકારને પૂર્વભવ–તે સાંભળી ભરતને થયેલ વિશેષ વૈરાગ્ય–તેણે લીધેલી એક હજાર રાજા ઓ તથા કકેયી માતા સાથે દીક્ષા–તે સર્વેનું મોક્ષગમનભુવનાલંકાર હાથીનું અનશન કરી બ્રહ્મદેવલોકમાં દેવ થવું.
સર્વ રાજાઓએ મળી લમણને કરેલ રાજ્યાભિષેક-આઠમા વાસુદેવ તથા બળદેવપણે પ્રસિદ્ધિરાજયની પ્રતિપાલના–રામે વહેચી આપેલાં રાજ્ય– શત્રુઘને પૂછતાં તેણે મથુરાની કરેલી માગણી–તેને
આગ્રહ હોવાથી રામે ત્યાં જવાની આપેલી રજા–સાથે આપેલ સહાયક શસ્ત્રાસ્ત્રો–શત્રુનનું મથરા પાસે આવવું-મધુ નગર બહાર છે ને ત્રિશૂલ શસ્ત્રાગારમાં છે એવા ખબર મેળવી શત્રુને કરેલે મથુરામાં પ્રવેશ–મધુને નગરમાં આવતાં રોકવો–મધુના પુત્રનું મૃત્યુ-મધુ સાથે શત્રુનનું યુદ્ધ-ત્રિશુળની ગેરહાજરીથી મધુને થયેલે પરાજય-તેને થયેલ સઢિયાર-તેનું ભાવચારિત્રપણે મૃત્યુ-ત્રીજા દેવલોકમાં ઉપજવું–ત્રિશૂળનું અમરેદ્ર પાસે જવું-પોતાના મિત્ર મધુનું મરણ જાણી ચમરેંદ્રનું કોપાયમાન થવું -તેણે મથુરા આવી અનેક પ્રકારના વ્યાધિઓ ફેલાવવા-કુળદેવતાઓએ શત્રુનને આપેલા તે સમાચાર–શત્રુનનું રામલક્ષ્મણ પાસે આવવું-દેશભૂષણ કુળભૂષણ મુનિનું ત્યાં પધારવું-રામચંદ્ર શત્રુદનને મથુરા પર પ્રીતિ થવાનું પૂછેલું કારણમુનિએ કહેલ શત્રુદન તથા કૃતાંતવદન સેનાપતિને પૂર્વભવ-લબ્ધિવંત સાત મુનિઓનું મથુરા પાસે ગુફામાં રહેવાથી ચમરે વિકલ વ્યાધિન દૂર થવું-સપ્તર્ષિના ગમનાગમનની હકીકત-સપ્તર્ષિના પ્રભાવે પિતાને દેશ નિરગી થવાના ખબર જાણી શત્રુનનું મથુરા આવવું-સપ્તર્ષિને રહેવા માટે કરેલો આગ્રહ-તેમણે કહેલો મુનિને આચાર–વ્યાધિના કાયમના નિવારણ માટે બતાવેલા ઉપાય–શત્રને તે પ્રમાણે પ્રતિગૃહે સ્થાપેલા જિનબિંબ-સપ્તર્ષિની પ્રતિમાની સ્થાપના. - રામલક્ષ્મણનું નારદની પ્રેરણાથી વૈતાઢયની દક્ષિણ શ્રેણિપર આવવું–ત્યાં શ્રીદામા ને મને મારનું કરેલું પાણિગ્રહણ-દક્ષિણશ્રેણિને જીતી લેવી.
- લક્ષ્મણને ૧૬૦૦૦ રાણીઓ-આઠ પટ્ટરાણી-અઢીસો પુત્ર–આઠ મુખ્ય પુત્ર–રામચંદ્રને ચાર રાણીસીતાને આવેલ સ્વપ્ન – બે ઉત્તમ જીવોનું તેના ગર્ભમાં ઉત્પન્ન થવું-શાકને થયેલી તેની ઈર્ષ્યાતેણે ફેલાવેલી પ્રપંચજાળ-નગરમાં સીતાના અપવાદનો દાસીઓ દ્વારા કરેલે પ્રચાર–સીતાનું રામચંદ્ર સાથે ઉદ્યાનમાં કીડા કરવા જવું-સીતાનું ફરકવું દક્ષિણ નેત્ર - તેથી ઉપજેલ ચિંતા ને ખેદ-રામચંદે કરેલ વિવારણ ને બોવેલ ઉપાવ–સોનાનો જિનપૂજા ને મુનિદાનમાં વિશેષ પ્રવૃત્તિ ' રાજપુરૂષોએ રામચંદ્રને સીતાના અપવાદની કહેલી હકીકત–રામચંદ્રનું એકલ શહેરમાં ફરવા નીકળવું–તેણે ૫ણું સાંભળેલ સ્થાને સ્થાને સીતાને અપવાદ–રામે સીતાનો ત્યાગ કરવાનો બતાવેલો વિચારલક્ષ્મણે આપેલ યોગ્ય જવાબ–રામે કરેલી તેની ઉપેક્ષા-કૃતાંતવદન સેનાપતિને સોતાને વનમાં તજી આવવાની કરેલી આજ્ઞા–લમ ને થયેલ શો-કૃત્તાંતવદનનું સીતાને લઈને અરણ્યમાં જવું -તેણે દુઃખિત હૃદયે કહેલી હકીકત-સીતાને થયેલ પારાવાર ખેદ-તેનું મૂચ્છિત થઈને સાવધ થવુ તેણે રામચંદ્ર પ્રત્યે કહેવરાવેલ સંદેશે-કૃતાંતવદનનું સોતાને તજીને પાછા ફરવું. (પૃ. ૧૧૯ થી ૧૩૨) - સગું નવમા માં-સીતાનું વનમાં આગળ ચાલવું–ત્યાં વાઘ રાજાનું આવવું-સીતાને લાગેલો ભય –વાજઘના મંત્રીએ સીતાને કહેલો હકીકત-સીતાએ કહેલું પોતાનું વૃતાત-વજYધ રાજાએ બહેન તરીકે પોતાને આવવા કરેલો આગ્રહ-સીતાએ કરેલ સ્વીકાર–તેનું પુંડરીકપુર જવું.
કત્તાંતવદન રામ પાસે આવવું-સીતાનો સંદેશે કહે-તે સાંભળી રામચંદ્રને થયેલ પારાવાર પશ્ચાતાંપ-લક્ષ્મણના વચનથી સીતાને શોધવા રામચંદ્રનું અરણ્યમાં આવવું-સીતાને પત્તો ન લાગવાથી ખેદ-અયોધ્યા પાછા આવવું.