________________
સીતાને થયેલ બે પુત્રનો પ્રસવ–તેના અનંગલવણ ને મદનાંકુશ નામસ્થાપન-તેમની વયવૃદ્ધિસિદ્ધાર્થ નામના સિદ્ધપુત્રનું ત્યાં આવવું-સીતાએ આગ્રહપૂર્વક પુત્રોને અધ્યયન કરાવવા માટે તેને રોકવા –તેનું રહેવું લવણાંકુશે કરેલું સર્વ કળાઓનું અધ્યયન-યૌવનવયની પ્રાપ્તિ–લવણ સાથે વજબંધ રાજાની પુત્રીનો વિવાહ-અંકુશ માટે પૃથુરાજાની પુત્રીની કરેલી માગણી-તેણે અપ્રગટ વંશવાળા કહીને કરેલ અસ્વીકાર–વજજ કરેલી તેના પર ચઢાઈ-પાછળથી પુત્રોને મદદ માટે બોલાવવા-સાથે લવણાંકથનું પણ જવું–લવણાંકુશે બતાવેલ પરાક્રમ–પૃથુરાજાએ કરેલી કન્યા આપવાની કબુલાત–નારદનું ત્યાં આવવું–વજવંધે પૃથુરાજને જણાવવા પૂછેલો લવણાંકુશની વાત્પત્તિ-નારદે કહેલું તેમના વંશાદિનું વૃત્તાંત-લવણુંકશે રાલેઃમણ પાસે જવાની બતાવેલી ઈચ્છા-અંકુશે કરેલું પૃથુરાજાની પુત્રીનું પાણિગ્રહણત્યાંથી પુંડરીકપુર આવવા નીકળવું -માર્ગે ઘણા રાજાઓને જીતીને સાથે લેવા–પુંડરીકપુર આવવું–સીતાએ આપેલી આશિષ-લવણાંકશે અાયા તરફ જવાનો બતાવેલે આગ્રહ-સીતાએ કહેલો રામલક્ષ્મણના પરાક્રમની હકીકત–લવણાંકુશનું મોટા સૈન્ય સાથે અયોધ્યા તરફ પ્રયાણ-અયોધ્યા નજીક આવતાં રામલક્રમણને પડેલી ખબર–તેમનું યુદ્ધ કરવા નીકળવું. - ભામંડળનું સીતાના ત્યાગની ખબર સાંભળી સીતા પાસે આવવું –સોતાએ કહેલી હકીકત-ભામંડળનું સીતાને લઈને લવણાંકશની છાવણીમાં આવવું –ભામંડળની સીતાએ પાડેલી ઓળખાણ-ભામડળે યુદ્ધ કરવાની કહેલી ના-ભાણેજને ઉત્તર-યુદ્ધની શરૂઆત–ભામંડળને દેખીને સુગ્રીવે કરેલી પૃચ્છા–તેણે કહેલી હકીકત-સુગ્રીવાદિનું સીતા પાસે આવવું-લવણુકશે રામચંદ્રના સૌન્યમાં પાડેલું ભંગાણ રામલક્ષ્મણનું યુદ્ધ કરવા આગળ આવવું–તેની સામે લવણાંકુશનું થવું–ચારેનું પરસ્પર યુદ્ધ-લવણાંકુશના પરાક્રમથી રામલક્ષ્મણનું કાયર થઈ જવું–અંકુશના બળથી લક્ષ્મણને મૂછ-વિરાધે રથ પાછો વાળવોલક્ષ્મણે સાવધ થતાં આપેલ ઠપકો—તેનું રણક્ષેત્રમાં આવવું ,-લક્ષ્મણે મૂકેલ ચક્ર તેનું પાછું કરવું–પિતાના વાસુદેવ બળદેવપણા માટે પડેલી શંકા-થયેલો ખેદ-સિદ્ધાર્થ ને નારદનું ત્યાં આવવું તેણે કહેલી હકીકત -રામ-લક્ષ્મણનું પુત્રને મળવા ચાલવું-લવણાકુશનું સામે આવી પગમાં પડવું-પરસ્પર થયેલ હત્યમાં -સીતાનું પુંડરી કપુર પાછા જવું–રામલક્ષ્મણે લવણાંકુશ સહિત અયોધ્યામાં કરેલું પ્રવેશ.
લક્ષ્મણ સુગ્રીવાદિએ સીતાને તેડી લાવવાની રામ પાસે કરેલી માગણ–રામચા બતાવેલ વિચારસચીવનું સીતાને તેડવા પુંડરીકપુર જવું તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર-સીતાનું અયોધ્યા આવવું–લમણે અયોધ્યામાં પ્રવેશ કરવા કરેલી પ્રાર્થના-સીતાને ઉત્તર-રામચંદ્ર દિવ્ય કરવાનું કહેવું-સીતાએ કરેલ સ્વીકાર–લકાએ સીતાના સતીત્વની ખાત્રોને કરેલ પિકાર-રામચંદ્ર તેને અવગણીને અગ્નિપ્રવેશ સબંધી દિવ્ય કરવા કહેવું–તેને માટે કરેલી તૈયારી.
અયોધ્યાની બહાર જયભૂષણ મુનિને થયેલ કેવળજ્ઞાન–ઈદ્રાદિકનું તેનો મહિમા કરવા આવવુંદેવતાઓએ ઇદ્રને આપેલી સોતાના દિવ્ય સંબંધી ખબર-ઈદ્ર હરિણગમેષીને મેકલો-દિવ્ય કરવા માટે કાષ્ઠવડે પૂરેલા ખાડામાં અગ્નિ પ્રજવલિત કરવો સીતાએ કરેલ-ઝુંપાપાત-અગ્નિનું તત્કાળ બુઝાઈ જવું-જળની વૃદ્ધિ-સીતાએ કરેલ નિવારણ-સીતાનું જળ ઉપર એક સિંહાસને બેસવું–લવણાંકીનું તેની પાસે જવું-લકમણાદિકે સીતાને કરેલ નમસ્કાર–રામચંદ્ર અયોધ્યામાં પોતાની સાથે આવવા કહેવુંસીતાએ જણાવેલ દીક્ષા ગ્રહણ કરવાનું વિચાર–તેણે કરેલું દેશનું લુંચન–રામચંદ્રને આવેલી મૂસીતાએ જયભૂષણ કેવળ પાસે જઈને લીધેલી દીક્ષા. (પૃ. ૧૩૩ થી ૧૪૨)
દશમા સર્ગમાં-રામને વળેલી મૂચ્છ-થયેલ ખેદ-લક્ષમણ સહિત સર્વનું યભૂષણ કેવળી પાસે જવું–રામે પોતાના ભવ્યાભવ્યત્વ માટે પૂછેલા પ્રશ્ન-દેવળીએ કહેલું ચરમ શરીરીપણું-વિભીષણે પૂછેલ પિતાના તથા બીજાઓના રામચંદ્ર સાથેના સંબંધ બાબત પ્રશ્ન-મુનિએ કહેલ રામચંદ્ર, સમીવ, રાવણ.