________________
૮ -
અક્ષકુમારનું હનુમાનને હાથે ભરણ-ઈદ્રજિતનું આવવું–તેની સાથેના યુદ્ધમાં હનુમાનનું નાગપાશે બંધાવુંતેને રાવણની સભામાં લઈ જ-રાવણનાં મદભરેલાં વચન-હનુમાનને ઉત્તર–રાવણને ઉપજેલ ક્રોધહનુમાનનું નાગપાશને તોડી રાવણના મુગટને ચૂર્ણ કરી ચાલી નીકળવું-રામચંદ્ર પાસે આવવું તેણે કહેલી તમામ હકીકત–તેથી રામચંદ્રને થયેલ નિવૃત્તિ–લંકા તરફ જવાનો નિર્ણય. (પૃ. ૮૭ થી ૧૦૩)
સગ સાતમા માં–રામચંદ્રનું અનેક વિદ્યાધરે સહિત લંકા તરફ આકાશમાર્ગે પ્રયાણમાર્ગમાં વેલંધરપુરના સમુદ્ર ને સેતુરાજાને, સુલગિરિના સુલ રાજાને, હંસકીપના હંસરાજાને જીતવા-લંકા નજીક હસતીપમાં રહેવું-લંકામાં પડેલી ખબર-યુદ્ધની તૌયારી-રાવણે વગડાવેલાં રણવાજિંત્રો-વિભીષણનું રાવણ પાસે આવવું–તેણે આપેલો હિતશિક્ષા તેનો ઈજિતે આપેલો કર્કશ ઉત્તર-વિભીષણે તેના પ્રત્યુ. તરમાં કહેલાં સખ્ત વચનો-તેથી રાવણે ખણ ખેંચીને વિભીષણને મારવા દડવું–વિભીષણનું સામે થવું કુંભકર્ણાદિકે કરેલું નિવારણ–રાવણે કરેલું વિભીષણનો તિરસ્કાર-વિભીષણનું રામ પાસે આવવા નીકળવું–તેની સાથે આવેલું ત્રીશ અક્ષૌહિણી સૈન્ય-પ્રથમ માણસ મેકલીને રામચંદ્રને આપેલા ખબર– રામચંદ્ર સુગ્રીવાદિ સાથે કરેલે વિચાર-વિભીષણનું રામચંદ્ર પાસે આવવું–તેનાં વચનો-રામચ કે લંકાનું રાજ્ય તેને આપવાની કરેલી પ્રતિજ્ઞા. - હંસક્રીપથી લંકા તરફ પ્રયાણ–ત્રોશ જન પૃથ્વીમાં રામચંદ્ર કરેલે પડાવ-રાવણનું અસંખ્યા અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરવા નીકળવું-યુદ્ધની શરૂઆત-નળ ને નીલ વાનરે પ્રહસ્ત રાક્ષસનો કરેલ દેહાંત-રાક્ષસવીરેએ વાનરવીરેન કરેલ વિનાશ–બીજે દિવસ-હનુમાન ને વાલી રાક્ષસનું યુદ્ધ-બીજા અનેક રાક્ષસોનો તેણે કરેલે પરાજય ને વિનાશ-કુંભકર્ણનું યુદ્ધભૂમિમાં આવવું-કુંભકર્ણ ને સુગ્રીવનું યુદ્ધ-સુગ્રીવે નાખેલ વિદ્યુત અસ્ત્ર-તેથી કુંભકર્ણનું મૂચ્છિત થવું–ઈદ્રજિતનું યુદ્ધક્ષેત્રમાં આવવુંતેની સાથે સુગ્રીવ અને મેઘવાહન સાથે ભામંડળનું યુદ્ધ-સુયીવ ને ભામંડળનું નાગપાશથી બંધાઈ જવું-કુંભકર્ણ સાવધ થઈને હનુમાનપર કરેલે ગદા પ્રહાર-હનુમાનનું મૂર્શિત થવું તેને ઉપાડીને કુંભકર્ણનું પાછા વળવું-વિભીષણે તે ત્રણેને પાછી લાવવાને બતાવે વિચાર-અંગદનું કુંભકર્ણને પાછી વાળવું–તેની ગફલતથી હનુમાનનું છૂટી જવું– દ્રજિત ને મેચવાહન પાછળ વિભીષણનું યુદ્ધ કરવા જવું-સુગ્રીવ તથા ભામંડળને નાગપાશથી બંધાયેલા મુકી દઈ તેમનું જતાં રહેવું મહાચન દેવનું પ્રગટ થવું-રામલક્ષમણને તેણે આપેલ શસ્ત્રાસ્ત્રો, રથ તથા વિદ્યાલમણના ગરૂડ વાહનને જોતાંજ ચૂમીવ ને ભામંડળના નાગપાશનું તૂટી જવું–સૌને થયેલે આનંદત્રીજે દિવસ-રાવણનું રણભૂમિમાં આવવું–તેની સામે વિભીષણે જવું-પરસ્પર વાર્તાલાપ-વિભીષણે આપેલી શિખામણ–રાવણે કરેલો તેને અનાદર–પરસ્પર યુદ્ધની શરૂઆત–રામલમણાદિનું કુંભકર્ણ તથા ઈદ્રજિતાદિ સાથે યુદ્ધ-કુંભકર્ણ, ઈદ્રજિત ને મેઘવાહનાદિનું નાગપાશથી બંધાઈ જવું–તેને રામની છાવણીમાં લઈ જવા–તેથી રાવણને ચડેલ ક્રોધ-રાવણે વિભીષણ ઉપર ફેકેલ ભયંકર ત્રિશળ-લક્ષમણે કરેલે તેને અહરજ વિનાશ-રાવણે હાથમાં લીધેલી અમેઘવિજયા શક્તિ-રામના વચનથી લક્ષમણનું વિભીષણની આગળ થવું-રાવણે લમણ ઉપર શક્તિ નાખવી–તેના પ્રહારથી લક્ષમણુને પ્રાપ્ત થયેલી મૂછ-રામચંદ્રનું રાવણ સાથે યુદ્ધ કરવા આવવું-રાવણનું ચાલ્યા જવું-લક્ષમણની મૂછથી રામના સૈન્યમાં થયેલ હાહાકાર-સૂર્યનું અસ્ત પામવું-રામચંદ્રનું મૂર્શિત થવું–સાવધ થતાં તેને વિલાપ-સુગ્રીવ વગેરેએ સમજાવવું–રાત્રિ વીત્યા અગાઉ લમણની મૂછ દૂર કરવાની બતાવેલી જરૂરિયાત-સાત કિલ્લા કરીને વરચે લક્ષમણને રાખવાસીતાને પડેલી તે હકીકતની ખબર–તેને થયેલ અત્યંત શેક–તેને વિલાપ-એક વિદ્યાધરીએ વિદ્યાબળથી ભાવી શુભ હકીકત કહીને કરેલું તેનું નિવારણુ-રાવણને થતો હર્ષ ને શોક,
રામના સૈન્યમાં એક વિદ્યાધરનું ભામંડળ પાસે આવવું–તેને રામ પાસે લઈ જવો-તેણે કહેલી પોતાને થયેલા શક્તિપ્રકારના નિવારણની હકીકત તેમાં વિશલ્યાના સ્નાનજળની બતાવેલી મહાવતા–વિશ