________________
૧૭. “
પુત્ર સુદ સાથે થયેલ યુદ્ધ-સંદનું લંકામાં નાસી જવું–વિરાધને પાતાળલંકાના રાજ્ય સ્થાપન કરી રામ લક્ષમણનું ત્યાં રહેવું.
સાહસગતિ વિદ્યારે સાધેલી પ્રતારણ વિદ્યા–તેનું કિકિંધાપુરીએ આવવું-સુગ્રીવ ઉદ્યાનમાં જતાં સુગ્રીવના રૂપે તેણે કરેલે રાજમહેલમાં પ્રવેશ–સત્ય સુગ્રીવનું આવવું–કારપાળે કરેલી અટકાયત-વાલીપુત્રે જાર સુગ્રીવને અંતઃપુરમાં જતાં રોકવો–બંને સુગ્રી વચ્ચે થયેલ યુદ્ધ-પરસ્પર જીતી ન શકાયું–સત્ય સુગ્રીવે હનુમાનને મદદ માટે તેડાવવ-હનુમાનને બંનેના ભેદનું ન સમજાવું-સુગ્રીવને થયેલી નિરાશા–તેણે કરેલા વિચાર–રામ લક્ષમણને શરણે જવાને કરેલે નિર્ણય તેણે મેકલેલ દૂતનું વિરાધ પાસે આવવું–તેનું થયેલ સંમતપણું–સુગ્રીવનું ત્યાં આવવું-વિરાધે કરાવેલે રામ લક્ષમણ સાથે મેળાપ-રામચંદ્ર પ્રત્યે તેણે કરેલી પ્રાર્થના-તેણે કરેલે સ્વીકાર–સુગ્રીવની સાથે રામચંદ્રજીનું કિષ્કિન્ધા આવવું–રામચંદ્રના ધનુષ્યના ટંકારથી સાહસગતિની વિદ્યાનું નાસી જવું-સાહસગતિનું પરફેકગમન-સુમીવનું કિષ્કિધામાં જવું–રામચંદ્રનું ઉદ્યાનમાંજ રહેવું.
- લંકામાં ખરદૂષણને મરણથી થયેલો શેક-રાવણે ચંકણખાને આપેલી આશા-રાવણનું કામાગ્નિથી સંતપ્તપણું–મંદોદરીનું તેના આગ્રહથી સીતા પાસે સમજાવવા આવવું-સીતાએ કહેલાં કર્કશ વચને– રાવણનું ત્યાં આવવું-સીતાએ તેને આપેલે કર્કશ ઉત્તર–રાવણે સીતાને કરેલ ઉપસર્ગો–સીતાનું સ્થિર રહેવું-વિભીષણને પડેલો બધી ખબર–તેનું સીતા પાસે આવવું-સીતાએ કહેલી બધી હકીકતવિભીષણનું રાવણ પાસે આવવું–તેણે કહેલાં હિતવચને–રાવણે ન માનવું–રાવણનું સીતા પાસે આવવ-સીતાને લઈને પુષ્પક વિમાનમાં ફેરવવા–પિતાની ઋદ્ધિ બતાવવી–સીતાએ ધારણ કરેલ મૌનવિભીષણે મંત્રીઓને બોલાવવા–તેની સાથે કરેલ વિચાર,
સીતાના વિરહથી રામચંદ્રની દુઃખાવસ્થા–લક્ષમણનું આશ્વાસન-લક્ષમણે સુગ્રીવને કરેલી સીતાશાધની તીવ્ર પ્રેરણા–તેણે શોધ માટે મોકલેલા વિદ્યાધરે-ભામંડળ ને વિરોધનું રામ પાસે આવવું-સુયીવનું જાતે શોધવા નીકળવું–તેને મળેલ રત્નજી વિદ્યાધર-તેણે આપેલા સીતાના સમાચાર–રામચંદ્ર સુગ્રીવાદિને પહેલ લંકાની હકીકત-તેઓએ બતાવેલી રાવણને જીતવાની નિરાશા–રામ લક્ષમણે બતાવેલ જુસ્સજાંબવાન વિદ્યાધરે કેટીશિલા ઉપાડવાથી ખાત્રી થવાની કહેલી હકીકત–લમણે કટીશિલા ઉપાડવીસર્વને થયેલી ખાત્રી-બધાનું કિકિંધા આવવું-રાવણ પાસે દૂત મોકલવાને થયેલ નિર્ણય–તેવા શક્તિવાળા હનુમાનને સુગ્રીવે યાદ કરવ-હનુમાનનું ત્યાં આવવું–સુગ્રીવે પાડેલી ઓળખાણહનુમાને પ્રકાશેલ પરાક્રમ-રામચંદ્ર માત્ર સીતાને સંદેશો પહોંચાડવા માટે તેને મેકલ-હનુમાનનું લંકા તરફ પ્રયાણુ-માર્ગમાં પોતાના માતામહ મહેંદ્રરાજ સાથે કરેલ યુદ્ધ-મહેદ્રનું હારી જવું-હનુમાને તેમને રામચંદ્ર પાસે જવા કહેવું-હનુમાનનું આગળ ચાલવું-માગ માં ત્રણે કન્યાઓને ઉપસર્ગ થતે દેખી હનુમાને કરેલ તેનું નિવારણ-કન્યાઓએ કહેલી પોતાની હકીકત-હનુમાને આપેલા તેમને રામચંદ્રના સમાચાર–કન્યાઓને લઈને તેમના પિતાનું રામચંદ્ર પાસે જવું હનુમાનનું લંકા પહોંચવું-હનુમાને કરેલે શાળિકાવિદ્યા, વજમુખ રાક્ષસ તથા લકાસંદરીનો પરાજય-લંકાસુદરીનું હનુમાન સાથે પરણવું-રાત્રિનું વર્ણન-તે રાત્રી હનુમાનનું લંકાસદરી સાથે રહેવું-પ્રભાતનું વર્ણન-હનુમાનનું વિભીષણ પાસે આવવું–તેમને પરસ્પર વાર્તાલાપ-હનુમાનનું સીતા પાસે ઉદ્યાનમાં આવવું-સીતાની સ્થિતિ-હનુમાને ઉપરથી નાખેલી રામની નામાંકિત મુદ્રિકા–તે જોતાં સીતાને થયેલ હર્ષ–તે જોઈને ત્રિજટા રાક્ષસે રાવણને કરેલી વાત–તેણે મંદરીને મોકલવીમંદોદરીનાં સીતા પ્રત્યેનાં નમ્ર વચનો–સીતાએ કરેલી તેની નિર્ભર્સના-મંદરીનું પાછા જવું હનુમાનનું પ્રગટ થવું–તેણે કહેલો રામચંદ્રનો સંદેશો ને હકીકત-સીતાએ એંધાણ તરીકે ચુડામણિ આપી સત્વર જતા રહેવાની આપેલી સલાહ–હનુમાને પરાક્રમ બતાવવાને જણાવેલ વિચાર-હનુમાનનું દેવરમણ જાનને મર્દન કરવું-રાક્ષનું દેડી આવવું–રાવણ પાસે ગયેલી ફરીયાદ તેણે અક્ષકુમારને મેક