________________
૧૫
સગ પાંચમામાં–અવંતિ દેશના તે પ્રદેશને ઉજ્જડ દેખીને રામે પૂછેલી હકીકત–એક પુરુષે કહેલ તેનું કારણ–તેમાં સિંહદર રાજા ને વજકર્ણ વચ્ચે થયેલ વિધ–વજકણે ન નમવાનું કારણ-સિહોદરે તેની નગરી તરફ કરેલ પ્રયાણ-વજકણે પિતાની નગરીમાં ભરાઈ રહેવું-સિંહદરના ભયથી તે પ્રદેશનું ઉજજડ થવું–કહેનાર પુરુષને પ્રસન્ન કરી રામનું દશાંગપુર આવવું–વજકણે કરેલ તેમનો સત્કાર-રામની આનાથી લક્ષ્મણનું સિંહાદર પાસે જવું–લક્ષ્મણે કરેલું યુદ્ધ-સિંહદરને બાંધી લઈને રામ પાસે લાવવો– રામે કરાવેલી સિંહદર ને વકર્ણ વરચે સલાહ–તેઓએ લક્ષ્મણને આપેલી કન્યાઓ લમણે હાલ ત્યાંજ રહેવા દેવાનું કહેવું–આગળ પ્રયાણ સીતા માટે પાણી લેવા લક્ષ્મણનું જવું-કુબેરપુરના રાજા સાથે મેળાપ–તેણે રામ સીતાને ત્યાં તેડી જવા-કુબેરપુરના રાજાનું સ્ત્રીના વેશે એકાંતે રામચંદ્રને મળવું રામચંદ્ર પુરુષવેશે રહેવાનું પૂછેલું કારણ—કલ્યાણમાળાએ કહેલો પિતાને પૂર્વ વૃત્તાંત-પિતાના પિતાવા લિખિલ્યને પ્લેટ પાસેથી છોડાવવાની કરેલી પ્રાર્થના–રામે કરેલે સ્વીકાર–નર્મદા ઉતરીને રામે કરેલો વિધ્યાટવીમાં પ્રવેશ પ્લેચ્છ રાજાએ સીતાને પકડી લેવા સૈનિકેન કરેલ હુકમ-લક્ષ્મણના માત્ર સિંહનાદથી ભય પામીને શ્લેષ્ઠ રાજાનું રામ પાસે આવવું-તેણે કહેલું પોતાનું પૂર્વ વૃત્તાંત–તે કાક પલીપતિ પાસેથી વાલિખિલ્ય રાજાને છોડાવો-તેને કુબેરપુર મોકલવો-રામચંદ્રનું આગળ પ્રયાણુતાપી ઉતરીને અરૂણ ગામે આવવું– અગ્નિહોત્રી કપિલ બ્રાહ્મણને ઘેર પાણી પીવા જવું-કપિલની સ્ત્રી સુશર્માએ કરેલ સત્કાર-કપિલે કરેલું અપમાન–ત્યાંથી આગળ ચાલતાં વર્ષાઋતુનું બેસવું –એક અરણ્યમાં પ્રવેશ–વડવૃક્ષ નીચે ચાતુર્માસ રહેવાને કરેલો વિચાર- તે વડવૃક્ષના અધિષ્ઠાયિક વક્ષનું પોતાના સ્વામી ગોકર્ણ યક્ષ પાસે ગમન-તેણે કહેલી હકીકત–ગોકર્ણ યક્ષે રામભદ્રાદિને ઓળખીને તેમાં વિકુલી મેટા રામપુરી નામે નગરી–ગોકણે કરેલી રામ પ્રત્યે પ્રાર્થના-રામચંદ્રનું ત્યાં ચાતુર્માસ રહેવું-કપિલ બ્રાહ્મણનું તે તરફ આવવું–નવીન નગરી જોઈને તેણે પૂછેલો હકીકત-તેનો નગરીમાં પ્રવેશ–મનિસમાગમથો તેણે અંગીકાર કરેલ શ્રાવપસંદ જઈને સુશર્માને કહેલ હકીકત–તેનું પણ શ્રાવિકા થવું–બંનેનું દ્રવ્યાથે રામપુરીમાં આવવું–લમણને દેખતાં કપિલને ઉપજેલ ભય-રામે ભય નિવારી દ્રવ્ય આપવાવડે ઉપજાવેલી સંતુષ્ટતા-કપિલે લીધેલી દીક્ષાવર્ષાઋતુ ઉતરતાં રામચંદ્ર પ્રયાણ કરેલે વિચાર–યક્ષે આભૂષણદિવડે કરેલે વિશેષ સત્કાર-રામચંદ્રનું પ્રયાણ–યક્ષે કરેલું નગરીનું વિસર્જન.
રામાદિકનું વિજયપુરના ઉદ્યાનમાં આવવું–ત્યાંના રાજાની પુત્રી વનમાળાનું ગળે ફાંસો ખાવા ત્યાંજ આવવું–તેણે પ્રગટ કરેલ કારણ—લમણે કરેલ નિવારણ-વનમાળાનું રામચંદ્ર પાસે આવવું-લેમણે કહેલી તેની હકીકત–વનમાળાની તેના પિતાએ કરેલી શોધ-અનુક્રમે મહીધર રાજનું ત્યાં આવવું-લક્ષમણુને જોતાંજ પડેલી ઓળખાણ–આગ્રહપૂર્વક રામચંદ્રાદિને નગરમાં લઈ જવા–મહીધર રાજા પાસે નંદ્યાવર્તપુરમાં અતિવીર્ય રાજાને આવેલ દૂત-તેણે ભરતને જીતવા માટે મહીધર રાજની માગેલી સહાયમહીધર રાજાને શેકીને રામચંદ્રનું સૈન્ય સાથે ત્યાં જવું–ક્ષેત્રાધિષ્ઠિત દેવે કરેલું આખા રૌન્યનું સ્ત્રીપણું અતિવીર્યને તે જોઈને ચડેલે કોપ–લમણે અતિવીર્યને બાંધી લેવો-સીતાએ છોડાવવો-ભરતની સેવા કરવાની કરાવેલી કબૂલાત–ક્ષેત્રદેવે હરી લીધેલું સ્ત્રીપણું-અતિવીર્યને પડેલી ઓળખાણ, તેણે કરેલી ભક્તિ-માનભંગથી અતિવીર્યને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા-ખતિવીર્યના પુત્ર વિજયરથનું ભારત પાસે જવું-અતિવીર્ય મુનિનું ત્યાં આવવું-ભરતે તેમને ખમાવવું-રામાદિકનું નંદ્યાવર્તપુરથો વિજયપુર પાછા આવવું–રામચંદ્ર. મહીધર રાજની માગેલી રજ-વનમાળાનો પરણીને સાથે જવા લક્ષ્મણ પ્રત્યે આગ્રહ-લક્ષ્મણે સાથે ન લેવાનું બતાવેલ કારણ–તેને વિશ્વાસ આપો લક્ષમણે લીધેલા રાત્રિભોજનન પાપ સંબંધો શપથ-રામચંદ્રાદિકનું આગળ પ્રયાણ.
તેમનું ક્ષેમાંજળી નગરીના ઉદ્યાનમાં આવવું-લક્ષ્મણે સાંભળેલી ઉદ્દઘોષણ–તેમનું રાજસભામાં જવું -તેણે ઝીલેલા પાંચ પ્રહાર-જિતપદ્મા રાજપુત્રી એ કરેલું વરમાળાનું આરોપણ રાજાએ કરેલી રામ