________________
- ૧૪.
તેનું વૈતાઢય ઉપર રથનૂપુરના ઉદ્યાનમાં મૂકી દેવું–ચંદ્રગતિ વિદ્યાધરની પડેલ તેના પર દૃષ્ટિ-તેણે કરેલું ગ્રહણ–તેનું પુષ્પવતી રાણુને સેપવું-ચંદ્રગતિએ કરેલે પુત્રજન્મનો ઉત્સવ-ભામંડળ નામ સ્થાપનપુત્રહરણથી જનક તથા વિદેહાને થયેલ શેક–પુત્રની શોધ ન મળવી-પુત્રીનું સીતા નામ સ્થાપન-જનક રાજાને શ્લેષ્ઠ રાજાઓએ કરેલ ઉપદ્રવ–તેનું દશરથ પાસે દૂતપ્રેષણ-દૂતે કહેલી હકીકત-દશરથે તેની મદદ માટે જવાની કરેલી તૌયારી-રામે કરેલે અટકાવ–રામનું જનક રાજાની સહાય માટે જવું તેણે કરેલો મ્લેચ્છનો પરાજય-જનકે સીતાનું રામ પ્રત્યે કરેલું વાગ્દાન-નારદનું સીતાના આવાસમાં આગમનસીતાને લાગેલ ભય-નારદનું થયેલ અપમાન–તેણે સીતાનું રૂપ ચીત્રીને ભામંડળને બતાવવું-ભામંડળને થયેલ સીતા ઉપર અત્યંત રાગ-તે વાતની તેના પિતા ચંદ્રગતિને પડેલી ખબર-તેણે જનક રાજાને વિદ્યાધરદારા પિતાની પાસે તેડાવો-તેની પાસે સીતાની કરેલી માગણી-જનકે વાગ્દાન કર્યા સંબંધી આપેલો ઉત્તર-ચંદ્રગતિએ જનકને આપેલ બે દેવાધિષ્ઠિત ધનુષ્યન્તે ચઢાવે તેને સીતા પરણાવવાની કરાવેલી પ્રતિજ્ઞા-જનકનું મિથિલા પાછું આવવું-વિદેહાને કરેલી વાત-તેને થયેલ ખેદ–જનકે કરેલ નિવારણ-સીતાના સ્વયંવરની તૈયારી–અનેક રાજાઓનું આવવું-રામે ચઢાવેલ વજીવત્ત ધનુષ્ય-સીતાએ પહેરાવેલ વરમાળા-લક્ષ્મણે ચડાવેલ અણુવાર્તા ધનુષ્ય-વિદ્યાધરોએ તેને આપેલ ૧૮ કન્યા-ભામંડળનું વિલખા થઈને પાછા જવું–જનકે કરેલ દશરથ રાજાને આમંત્રણ-તેનું મિથિલા આવવું-રામ ને સીતાને મેટી ધામધૂમ સાથે વિવાહ-દશરથનું પુત્ર ને પુત્રવધૂઓ સહિત અયોધ્યા આવવું-દશરથે કરેલા સ્નાત્ર મહેચ્છવરાણીઓ માટે સ્નાત્રજળ મોકલવું-કૌશલ્યાને ખાત્રજળ મળતાં થયેલ વિલંબ–તેને થયેલ ખેદ-દશરથ રાજાનું તેની પાસે આવવું-તેણે પૂછેલું એનું કારણ-સ્નાત્રજળ લઈને વૃદ્ધ કંચુકીનું આવવું–તેની વૃદ્ધાવસ્થા જોઈને રાજાને થયેલ વૈરાગ્ય–સત્યભૂતિ મુનિનું પધારવું–દશરથ રાજાનું સપરિવાર વાંદવા જવું. ચંદ્રગતિનું ભામંડળ સહિત આકાશમાગે ત્યાં આવવું-મુનિએ આપેલી દેશના-તેમાં પ્રસંગોપાત કહેલો સીતા ને ભામંડળાદિન પૂર્વભવ–ભામંડળને થયેલું જાતિસ્મરણ–તેણે કરેલે સીતા તથા રામને નમસ્કાર-જનક તથા વિદેહાને ત્યાં તેડાવવું-પરસ્પર મેળાપ-પુત્રવિયોગ સંબંધી દુઃખને નાશ-ચંદ્રગતિએ ભામંડળને રાજય આપીને લીધેલી દીક્ષા-ભામંડળનું પિતાને નગરે ગમન-દશરથ રાજાએ પૂછેલો પિતાને પૂર્વ ભવ–મુનિએ પૂર્વભવ કહેતાં તેમાં બતાવેલે પિતાને તેની સાથે સંબંધ–દશરથે રાજાને થયેલા ચારિત્રગ્રહણના પરિણામ-તેનું રજા લેવા માટે ઘેર આવવું. - રાણીઓ વિગેરે પરિવારને એકત્ર કરીને દશરથ રાજાએ માગેલી રજા-ભરતે સાથે દીક્ષા લેવાને જણાવેલ વિચાર–કૈકેયીએ પતિપુત્રને સાથે જ વિરહ થવાનું જાણી માગેલું વરદાન-તેમાં ભરતને રાજ્ય આપવાની કરેલી માગણી-દશરથે રામચંદ્રને બોલાવીને કહેલી હકીકત-રામચંદ્ર બતાવેલી પ્રસન્નતા–ભરતે જણાવેલો અનિછારામચંદ્ર તેને સમજાવવો-ભરતે આપેલે ગ્ય ઉત્તર-રામે વનવાસ જવાની બતાવેલી ઇછી-દશરથ રાજાની આજ્ઞા માગી રામનું માતા પાસે આજ્ઞા લેવા જવું-તેને થયેલે ખેદ–રામે યુકિતપૂર્વક સમજાવવું–બીજી માતાઓને નમીને રામનું નીકળવું-સીતાએ કૌશલ્પા પાસે રામ સાથે જવાની માગેલી આજ્ઞા-સીતાનું રામની પાછળ નીકળવું-લક્ષમણને પડેલા ખ ર–તેને થયેલ ગુસ્સો-તેનું મનમાં જ સમજી જવું-માતા પિતાની આજ્ઞા મેળવીને તેનું પણ રામની પાછળ નીકળવું-દશરથ રાજાનું પરિવાર સહિત પાછળ જવુંરામે આગ્રહપૂર્વક પાછી વાળવા-ત્રણે જણનું આગળ પ્રયાણ-ભરત રાજ્ય ન સ્વીકારવાથી મંત્રીઓનું રામને પાછી લેવા આવવું -રામે આગ્રહપૂર્વક પાછી વાળવા-મંત્રોએ એ બધી હકીકતનું કહેવું--તાપણું ભરતે કરેલે રાજયને અસ્વીકાર-ભરતનું રામને પાછી વાળવા નીકળવું-સાથે કેવીનું પણ જવું-છ દિવસે રામ પાસે પહોંચવું-ભરત ને કૈકેયીએ કરેલે રામ પ્રત્યે અત્યંત આગ્રહ રામચ કે યુકિતપૂર્વક સમજાવીને ત્યાંજ કરેલ ભરતને રાજ્યાભિષેક-ભરતનું અયોધ્યા પાછા જવું-દશરથ રાજાએ લીધેલી દીક્ષા-ભરતનું ઉદાસીન વૃત્તિએ રાજ્યમાં રહેવું–રામ, લક્ષમણ ને સીતાનું આગળ પ્રયાણ-ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘીને અવંતિ દેશમાં પ્રવેશ.
(પૃ. ૪૭ થી ૬૭)