________________
૨૨
છેલ્વે-ચિતારાનું હસ્તીનાપુર આવવું-અદીનશત્રુ રાજા પાસે તેણે કરેલું મલ્લીકુમારીના રૂપનું વર્ણન-તે સાંભળી તે રાજાને થયેલ અનુરાગ-તેણે મોકલેલ કુંભ રાજ પાસે દૂત
મલ્લીકુમારીએ છએ રાજાઓને પ્રતિબોધ પમાડવા માટે કરેલી વેઠવણ-સુવર્ણમય પિતાની મૂર્તિ દરરોજ તેમાં એક અન્નકવળને પ્રક્ષેપ
છ રાજાના દૂતનું કુંભ રાજા પાસે આવવું—દરેકે જુદી જુદી રીતે કરેલી મલ્લીકુમારીની માગણીકુંભરાજાએ એ દૂતાને કરેલે તિરસકાર-દૂતોનું પાછી જવું-છએ રાજાએ એકઠા મળીને લડાઈ માટે આવવું તેણે નાખેલે મિથિલા ફરતે ઘેરકુંભ રાજાને થયેલ ચિંતા–મલ્લીકુમારીએ કરેલ તેનું નિવારણ -છએ રાજને પિતાની મૂર્તિવાળા સ્થાનમાં તેડાવવું–તેઓનું આવવું-મલ્લીકુમારીની મૂર્તિ જોઈને અનુરાગી થવું–મલ્લીકુમારીએ માથાપરનું ઉઘાડેલું ઢાંકણું–તેમાંથી ઉછળે દુર્ગધ-છએ રાજાનું પરામુખ થવું–તે વખતે મલીકુમારીએ આપેલ બેધ-છએ રાજાને થયેલ જાતિ સ્મરણ-તેમણે માનેલ. મલીકમારીને ઉપકાર-અવસરે દીક્ષા લેવાનું સ્વીકારી તેમનું સ્વાસ્થાને જવું–
કાંતિક દેવેનું આગમન–મલીકુમારીએ આપેલ સંવત્સરીદાન–તેમણે લીધેલ દીક્ષા–તે જ દિવસે થયેલ કેવળજ્ઞાન–દેવે રચેલ સમવસરણ-કુંભ રાજાના છએ મિત્ર રાજાનું આવવું-ઈદ્ર તથા કુંભ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-સમતાની આવશ્યક્તાનો ઉપદેશ-છ રાજાઓએ લીધેલ દીક્ષા-ગણધર સ્થાપના-પ્રથમ પારણું – ક્ષક્ષણી-પ્રભુને પરિવાર-સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણુ-આયુષ્યનું પ્રમાણ
પૃષ્ઠ ૨૯૫ થી ૩૦૫ સાતમા માં-શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-સુર શ્રેષ્ઠ રાજાએ લીધેલ દીક્ષા-વીશસ્થાનકનું આરાધન-તીર્થકર નામ કર્મને બંધ-દશમા દેવલેકમાં ઉપજવું
હરિવંશની ઉત્પત્તિ-કૌશાંબી નગરીમાં સુમુખ રાજા વીરવિંદની સ્ત્રી વનમાળાને જોઈને તેને ઉપજેલે મહ–તેને મેળવવા માટે સુમતિ મંત્રી મારત કરેલે પ્રયત્ન-તેણે મેક્લેલી પરિવાજિકા–વનમાળાને પણ થયેલ અનુરાગ–પરિવારિકાએ કરી આપેલ બંનેને મેળાપ-તેની સાથે સુમુખ રાજાએ કરેલ ક્રિીડા-વીરવિંદનું ગાંડા થઈ જવું–તેને તેવી સ્થિતિમાં જોઈને સુમુખ રાજાને થયેલે છે તે અવસરે તેની ને વનમાળાની ઉપર થયેલ વિદ્યુત્પાત-બંનેનું મરણતેનું હરિવર્ષ ક્ષેત્રમાં યુગળિક થવું-હરિને હરિણી નામસ્થાપન–વીરકુવિંદે કરેલ બાળ તપ-તેનું સૌધર્મ દેવલોકમાં કિવિષિક દેવ થવું–તેનું અવધિજ્ઞાનવડે યુગળિકને દેખવું તેને ઉપજેલ કેપ-મારી નાખવાને થયેલ વિચાર-વિચારનું ફરવું–ચંપાનગરીમાં તે બંનેને મૂકવું-ત્યાંના રાજા રાણી થવું–અનેક પ્રકારનાં પાપ કરીને તેમનું દુર્ગતિ જવુંતેના નામ ઉપરથી શીતળનાથજીના તીર્થ માં થયેલી હરિવંશની ઉત્પત્તિ–તેના વંશમાં થયેલા અનેક રાજાઓ- રાજગૃહ નગરમાં હરિવંશમાં થયેલ સુમિત્ર નામે રાજા–તેની પદ્માવતી રાણીના ઉદરમાં દશમાં દેવલોકથી રવીને સુર શ્રેષ્ઠ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પુત્રને જન્મ-ઈદ્રનું મેરૂપર લઈ જવું-ત્યાં કરેલે જન્માભિષેક-ઈન્ટે કરેલ સ્તુતિ-મુનિસુવ્રત નામ સ્થાપન-યૌવનાવસ્થાપાણિગ્રહણ--પ્રભાવતી રાણીથી થયેલ સુવ્રત નામે પુત્ર-કાંતિક દેવેનું આવવું-પ્રભુએ લીધેલ દીક્ષાપ્રથમ પારણું-કેવળજ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણ-ઈન્દ્ર કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશનાયતિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મનું વર્ણન-ગૃહસ્થને સામાન્ય ધર્મ-ગણધર સ્થાપના ક્ષક્ષણ
પ્રભુનું ભૃગુકચ્છ નગરે પધારવું-જિતશત્રુ રાજાનું અશ્વ સહીત વાંદવા આવવું-ગણધરે કેણુ ધર્મ પામ્યું ? એવો કરેલ પ્રશ્ન-ભગવંતનું અશ્વ જ ધર્મ પામ્યું છે એમ કહેવું–રાજાએ અશ્વ સંબંધી પુછેલા પ્રશ્ન-ભગવતે કહેલ તેને પૂર્વભવ–તેમાં બતાવેલું સાગરદત્ત કરાવેલા શિવાલયના પુજારીઓનું દુષ્ટ આચરણ-સાગરદત્તના જીવનું અબ્ધ થવું–જિતશત્રુએ અશ્વને કરેલ સ્વતંત્ર-અધાવબોધ તીર્થનું પ્રગટ થવું–અશ્વનું સદ્ગતિએ જવું–