________________
૨૧
કરેલ અપમાન-લલિમિત્રે લીધેલી દીક્ષા-ખળ મંત્રીને મારનાર થવાનું કરેલુ. નિયાણું--પહેલા દેવલાકમાં દેવ થવું– ખળ મંત્રીનુ ભવ ભ્રમણ કરીને વૈતાઢય પર્યંત ઉપર પ્રહ્લાદ નામે પ્રતિવાસુદેવ થવું–
વારાણસી નગરીમાં અગ્નિસિંહ રાજાને જયંતી ને શેખવતી રાણી-જયંતીની કુક્ષીમાં વસુધરના જીવનું ઉપજવુ –પુત્ર જન્મ-નંદ્ગુન નામ સ્થાપન-શેષવતીના ઉદરમાં લલિતમિત્રના જીવનું ઉપજવુ-પુત્ર જન્મદત્ત નામ સ્થાપન—બંનેની મૈત્રી-તેમની પાસેથી પ્રહ્લાદે કરેલી અરાવણુ હસ્તીની માગણી—તેણે કરેલા તીરસ્કાર-પરસ્પર યુદ્ધ-પ્રલ્હાદે મુક્ષુ ચક્ર-તેનુ નિષ્ફળ જવું-તેજ ચક્ર દત્તે પ્રહ્લાદપર મુકવું—તેથી થયેલ તેના શિરચ્છેદ-નંદન ને દત્તનું સાતમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું-કાટી શિલાનું ઉપાડવું–દત્તનું મરણુ–પાંચમી નરકે જવું-નદન ખળદેવે લીધેલી દીક્ષા-તેમનું મેાક્ષ ગમન- પૃષ્ઠ ૨૯૩ થી ૨૯૪
લળ છઠ્ઠામાં-શ્રી મલ્લીનાથ ચરિત્ર-તેમને પૂર્વ ભવ-વીતશેાકા નગરીમાં બળ રાજા તે ધારણી રાણીના મહાબળ નામે પુત્ર-તેને છ મિત્રો-બળ રાજાએ લીધેલ દીક્ષા-તેમનું મેક્ષ ગમન—મહાબળને થયેલ ખળભદ્ર નામે પુત્ર–મહાબળને દીક્ષા લેવાના થયેલ વિચારછ મિત્રની સંમતિ-સાતે મિત્રોએ લીધેલ દીક્ષાસમાન તપસ્યા કરવાના કરેલ સંકેત–મહાબળ મુનિએ કપટવડે કરેલ વિશેષ તપ-તેથી બાંધેલ સ્ત્રીવેદશીશ સ્થાનકના આરાધનથી બાંધેલ તીથંકર નાખ ક-સાતે મિત્રોનું વૈજ્યંત વિમાનમાં ઉપજવું-મિથિલા નગરીમાં કુંભ રાજા ને પ્રભાવતી રાણીનું વન—મહાળળના જીવનું ચ્યવવુ –પ્રભાવતીની કુક્ષીમાં ઉપજવુ – ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રીને જન્મ-દેવકૃત જન્મે.ચ્છવ-ઈંદ્રે કરેલ સ્તુતિ-મલીકુમારી નામ સ્થાપન—
અચળ મિત્રના જીવનું વવું–સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ રાજા થવું—તેની રાણી સાથે નાગ મ ંદિરમાં તેનુ' આવવું–પુષ્પ સુગર સબ'ધી મંત્રીને કરેલ પ્રશ્ન-તેણે મલ્ટીકુમારીના પુષ્પ મુગરની કરેલી પ્રશંસાતેને ઉપજેલા રાગ--તેણે મેાકલેલા કુ ભરાજા પાસે દૂત-
ધણ મિત્રના જીવનું ચ્યવવુ.-ચપાપુરીમાં ચંદ્રછાય રાજા થવું-- પાનિવાસી અન્નય શ્રાવકના જળ પ્રવાસ--તેની ધર્મ દૃઢતા સંબંધી ઈંદ્રે કરેલી પ્રશ'સા--એક દેવતાનું પરીક્ષા કરવા આવવું-તેમાં પાર ઉતરવુ --દેવતાએ આપેલ કુંડળની એ જોડ–એક જોડ મિથિલામાં કુંભ રાજાને ભેટ ધરવી--ખીજી જોડ ચંપાએ આવીને ચદ્રછાય રાજાને ભેટ ધરવી--રાજાએ પુછેલ તેની હકીકત-પ્રસંગે તેણે કરેલું મલ્ટીકુમારીના રૂપનુ વર્ષોંન--તેથી તેને થયેલા અનુરાગ–તેણે કુંભરાજા પાસે મેાકલેલ દૂત-
પૂરણ મિત્રના જીવનું શ્રાવસ્તીમાં રૂક્મી રાજા થવુ-તેણે પોતાની પુત્રીનેા કરેલ સ્નાનવિધિ--તે સંબધી રાજાએ કરેલ સેવકને પ્રશ્ન—તેણે કરેલી મલ્લીકુમારીના સ્નાનવિધિની તેમજ તેના રૂપની પ્રશંસા--તેથી તેને ઉપજેલા અનુરાગ--તેણે કુંભરાજા પાસે મેકલેલ દૂત
વસુમિત્રના જીવનુ વારાણસીપુરીમાં શંખ રાજા થવુ’--અહીં' મલ્ટીકુમારીના કુંડળનું ભાંગવુ-તે સાંધી દેવાના કુંભ રાજાએ કરેલ સાનીઆને હુકમ--સાનીએએ બતાવેલ પેાતાનુ અશક્તપણું--કુભ રાજાએ કરેલ દેશનીકાલ--તેમનુ વારાણસી આવવુઃ-શ`ખ રાજા પાસે તેઓએ કરેલુ. મલ્લીકુમારીના રૂપનુ વર્ણન--તે ઉપરથી શંખ રાજાને થયેલ અનુરાગ--તેણે મેકલેલ કુંભરાજા પાસે દૂત—
અભિચંદ્ર મિત્રનુ` કાંપિયપુરમાં જિતશત્રુ રાજા થવું--ચાક્ષા પરિવ્રાજિકાનું મલ્લોકુમારી પાસે આવવું—તેના મતને મલ્ટીકુમારીએ કરેલા નિરાસ--દાએએ કરેલ અપમાન -તેને થયેલ કાપ--તેનુ જિતશત્રુ રાજા પાસે આવવું તેણે પોતાની રાણીએના રૂપ સંબધી કરેલ પ્રશ્ન--ચેાક્ષાએ મલ્લીકુમારીના રૂપની કરેલી પ્રશસા--તે સાંભળી જિતશત્રુને થયેલા અનુરાગ-તેણે કુંભરાજા પાસે મેકલેલ દૂત
વૈશ્રવણ મિત્રના જીવનું હસ્તીનાપુરમાં અઠ્ઠીનશત્રુ રાજા થવું-મલ્ટીકુમારીના ભાઈ મલકુમારે ચિત્રાવેલી ચિત્રશાળા–એક ચિત્રકારે ચીત્રેલું મલ્ટીકુમારીનું આબેહુઞ ચિત્ર–મલ્લકુમારનું ત્યાં ક્રીડા માટે આવવું–મલ્ટીકુમારીને દેખીને શરમાવું-ધાત્રીએ કરેલા ખુલાસે-ચિતારાપર ચડેલા ક્રોધ–તેના અંગુઠાનુ