________________
દેવતાનું પ્રગટ થવું–તેણે પરીક્ષા માટે આવવાનું કહેલું કારણ–તેનું સ્વસ્થાને જવું–પારેવાને બાજપક્ષીના તથા તે દેશના પૂર્વભવને મેઘરથે કહેલ વૃત્તાંત-અને પક્ષીને થયેલ જાતિ સ્મરણ–તેણે કરેલ અનશન– તેનું ભુવનપતિ દેવતા થવું| મેઘરથ રાજાએ અઠ્ઠમ કરીને કરેલ કાર્યોત્સર્ગ-ઇશાનેન્દ્ર કરેલ પ્રશંસાબે ઈંદ્રાણુઓનું પરીક્ષા માટે આવવું તેમણે કરેલ અનુકૂળ ઉપસર્ગ-મેઘરથનું અચળ રહેવું-ઈદ્રાણીઓનું સ્વસ્થાને જવું–મેઘરથને થયેલ વૈરાગ્ય-ઘનારથ તીર્થકરનું ત્યાં પધારવું–મેઘરથે જણાવેલ દીક્ષા લેવાને વિચાર-દરથનું પણ સાથે જ તૈયાર થવું–મેઘસેનને રાજ્ય સ્થાપન–મેઘરથ તથા દઢરથે લીધેલ દીક્ષા–મેઘરથે કરેલ વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામ કર્મને બંધ- બંનેએ કરેલ અનશનસર્વાર્થસિદ્ધ વિમાનમાં બંનેનું ઉપજવું
| પૃષ્ઠ ૨૨૯ થી ૨૪૨ સ રમીમાં-હસ્તીનાપુર નગર, વિશ્વસેન રાજા ને અચિરા દેવીનું વર્ણન–મેઘરથના જીવનું સર્વાર્થ સિદ્ધથી રચવવું–અચિરાં માતાની કક્ષામાં ઉપજવું- માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન-ભગવંતના ગર્ભમાં ઉપજવાથી મરકી વિગેરેની થયેલી શાંતિ–પ્રભુને જન્મ-દિશા કુમારીકત જન્મેચ્છવ-ઈદ્રકૃત જન્મોછવઈજે કરેલી પ્રભુની સ્તુતિ-વિશ્વસેન રાજાએ કરેલે જન્મે છ–શાંતિનાથ નામ સ્થાપન-વૌવનાવસ્થા–રાજ્ય સ્થાપન–અનેક રાજકન્યાઓ સાથે વિવાહ-શાંતિનાથની રાણી યમતિએ દીઠેલ શુભ સ્વપ્નરથના જીવનું સર્વાર્થસિદ્ધથી વયવવું તેની કક્ષામાં ઉપજવું–પુત્ર જન્મ–ચકાયુદ્ધ નામ સ્થાપન
ચક્રરત્નની ઉત્પત્તિ-શાંતિનાથનું દિગ્વિજય માટે પ્રયાણ–માગધાદિ દેવનું સ્વયમેવ સાધ્ય થવુંતેમણે આપેલ ભેટ–ઉત્તર તરફના ત્રણ ખંડ સાધવા જવું-કીરાત સાથે યુદ્ધ-તેણે કરેલું મેઘ કુમારનું આરાધન–મેઘકુમારેએ કરેલ ઉપદ્રવ–પ્રભુના સેવક દેવનું તેની પાસે જવું અને સમજાવવું-કીરાતનું વશ થવું-ઋષભકૂટ પર નામ લખવું–નવનિધાનનું વશ થવું- હસ્તીનાપુરમાં પ્રવેશ–પાંચમા ચક્રી તરીકે અભિષેક-ઋદ્ધિનું વર્ણન
કાંતિક દેવેનું આવવું-સાંવત્સરિકદાન-દીક્ષા મહેચ્છવ–પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણુંપ્રભુને કેવળજ્ઞાન-દેવકૃત સમવસરણ-ચકાયુધને વધામણ–તેનું વાંદવા આવવું-ઈકાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુની દેશના ઈતિને જીતવા સંબંધી ઉપદેશ-ચકાયુધે લીધેલ દીક્ષા-ગણધર સ્થાપનાયક્ષયક્ષ-કુચંકે કરેલ પૂર્વભવ સબંધી પ્રશ્ન-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ–તેમાં વસંતદેવને કામપાળ તથા મંદિરાને કેસરાનું સવિસ્તર વૃત્તાંત-પ્રભુને પરિવાર-સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ -આયુષ્યનું પ્રમાણ–ચશ્વયુધનું કટિશિલાએ મેક્ષ ગમન વિગેરે–પૃષ્ઠ ૨૪૩ થી ૨૬૩
પર્વ પાંચમું સમાપ્ત,