________________
૧૭
વજાયુધની આયુધશાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ–તેણે કરેલ મંગળાવતી વિજયનાં છખંડનું સાધનસહસ્ત્રાયુધનું યુવરાજપદે સ્થાપન
વાયુધની સભામાં એક વિદ્યાધરનું તેને શરણે આવવું–તેની પાછળ આવેલી સુરેખા વિદ્યાધરીત્યાર પછી આવેલ એક વિદ્યાધર-તેણે પેલા વિદ્યાધરના દુર્નય સંબંધી કહેલ વૃત્તાંત- તે સાંભળી અવધિજ્ઞાનવડે જાણીને વાયુધે કહેલે તેમના પૂર્વભવને વૃતાંત-તે સાંભળીને ત્રણેને થયેલ વૈરાગ્ય–તેઓનું પરસ્પર ખમાવવું-વાયુધે કહેલે આગામી વૃત્તાંત–તે સાંભળી તેમનું ક્ષેમંકર પ્રભુ પાસે જઈ ચારિત્રનું ગ્રહણ કરવું–અનુક્રમે અવ્યય પદની પ્રાપ્તિ
સહસ્ત્રાયુધની રાણુ જયના દેવીને થયેલ શુભ સ્વપ્ન સૂચિત પુત્ર–કનકશક્તિ નામ સ્થાપન–તેનું કનકમાળા સાથે પાણિગ્રહણ-ત્યારબાદ વસંત સેના સાથે પાણિગ્રહણ–વસંત સેનાની ફઈના પુત્રને થયેલ કપ-કનકશક્તિને આકાશગામિની વિદ્યાની પ્રાપ્તિ–તેનું હિમવંતગિરિએ જવું–ચારણ મુનિને સમાગમતેણે તથા બંને સ્ત્રીઓએ લીધેલ દીક્ષા -તેને થયેલ ઉપસર્ગ–કેવળજ્ઞાનની પ્રાપ્તિ–વજાયુધે કરેલે તેને મહોત્સવ–
ક્ષેમંકર પ્રભુનું વજાયુધની નગરીએ પધારવું–વાયુધનું વાંદવા જવું–તેને થયેલ વૈરાગ્ય-સહસ્ત્રાયુધને રાજયે સ્થાપન-વાયુ લીધેલી દીક્ષા–તેને થયેલ ઉપસર્ગ-રંભા વિગેરેએ કરેલું તેનું નિવારણ-સહસ્ત્રાયુધે કરેલ રાજ્ય પાલન–તેણે લીધેલી દીક્ષા-વજાયુધ સાથે મળવું–બંનેએ કરેલ તીવ્રતા ને શુભ ધ્યાનસાથે કરેલ અણુસણ-ત્રીજા રૈવેયકમાં ઉત્પન્ન થવું-પૃષ્ઠ ૨૨૦ થી ૨૨૮
રોથામાં પુષ્કળાવતી વિજ્યમાં પુંડરીકિશું નગરીમાં ઘનરથ રાજા–તેની પ્રિયમતિ ને મનેરમા નામે રાણી–તે બંનેના ઉદરમાં ત્રીજા રૈવેયકથી આવીને બંને દેવનું ઉપજવું –બનેને જન્મ–મેઘરથ ને દરથ નામ સ્થાપન-નિહતશત્રુ રાજાના મંત્રીનું આવવું-તેણે તે બંનેને પિતાના રાજાની કન્યા આપવાની કરેલી માગણ-ઘરથ રાજાએ કરેલ સ્વીકાર–મેઘરથ ને દઢરથનું તે તરફ પ્રયાણ-માર્ગમાં સુરેદ્રદત્ત રાજા
યુદ્ધ-તેને પરાજયસુમંદીરપુર પહોંચવું-ત્રણ કન્યા સાથે પાણિગ્રહણુ-પાછા વળતાં સુરેદત્તને તેનું રાજય પાછું મેંપવું-ત્રણ રાણીઓને થયેલ એકેક પુત્ર-દિષેણ, મેવસેન ને રૂપસેન નામ સ્થાપન
ઘનરથ રાજા પાસે સુસેના ગણિકાનું કુકડે લઈને આવવું તેની સાથે મનેરમા રાણીના કુકડાનું યુદ્ધ-પરસ્પરનું અજયપણું—ઘનરથ રાજાએ કહેલ તે બંનેને પૂર્વભવ–મેઘરથ બતાવેલું તેનું વિદ્યાધર અધિષ્ઠિતપણુનું કારણ–બે વિદ્યાધરના પૂર્વભવનું કહેવું–તેનું પ્રગટ થવું–શનરથ રાજાને નમીને તેમનું અસ્થાને જવું-કુકડાઓને થયેલ જાતિ મરણ–તેમણે કરેલ અનશન-તેમનું ભુતનાયક થવું–મેઘરથ પાસે આવવું–તેમના ઉપકારનું કરાવેલ સ્મરણ–વિમાનમાં સાથે લઈ જઈને મનુષ્યલકનું બતાવવું તેમનું સ્વસ્થાને ગમન
ઘનરથ રાજા પાસે લેકાંતિક દેવનું આગમન–તેમણે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન
મેઘરથ રાજાનું ઉદ્યાનમાં જવું– તેમની પાસે ભૂતએ કરેલું તાંડવ-એક વિદ્યાધર યુગલનું ત્યાં આવવું તેને મેઘરથ રાજાએ કહેલ વૃત્તાંત-પ્રિયમિત્રના પુછવાથી કહેલે તેને પૂર્વભવ-તે સિંહરથ વિદ્યાધરનું સ્વસ્થાને જવું–તેણે ઘનર પ્રભુ પાસે લીધેલી દીક્ષા-પ્રાપ્ત કરેલ અવ્યયપદ
મેઘરથ રાજાનું પૌષધ લઈને બેસવું-એક પારેવાનું તેના મેળામાં આવીને પડવું–મેઘરથે આપેલી તેને આશ્વાસના-પાછળ બાજ પક્ષીનું આવવું તેણે કરેલી પારાવતની માગણી-મેઘરથે આપેલ ઉપદેશતેણે આપેલે ઉત્તર-મેઘરથ રાજાએ પારેવા જેટલું પિતાનું માંસ આપવાનું કબુલ કરવું-કાંટાનું મંગાવવું-પારેવાને અત્યંત તેલ–મેઘરથ રાજાનું કાંટાને એક પાસે બેસી જવું-સામંતાદિકે કરેલ હાહાકાર