________________
દાસીને રૂપે બે ભાઈઓનું જવું –દમિતારિ પાસે પહોંચવું-દમિતારીએ નાટક કરવાની કરેલી આજ્ઞાકૃત્રિમદાસીઓએ કરેલું નાટક-તેમાં દરેક રસનું પોષણ-દમિતારિનું પ્રસન્ન થવું-પિતાની પુત્રી કનકશ્રીને નાટયકળા શિખવવા વાસ્તે ઍપવું–તેના રૂપેપર અનંતવીર્યનું મોહિત થવું–તેની પાસે અનંતવીર્યના રૂપના અપરાજિત કરેલા વબા - તકોનું અનંતવી પર અનુરાગી થવું-અનતવી ને જોવાનો બતાવેલી દઢ ઈચ્છા–બંને ભાઈઓનું પિતાના રૂપમાં પ્રગટ થવું-કનકશ્રીએ અનંતવીર્યને પતિ તરીકે કરેલો સ્વીકાર–ત્યાંથી શભા નગરીએ જવાનો કરેલો નિર્ણય-અનંતવીર્યે કરેલ ઉદ્યોષણ-કનકશ્રીને લઈને આકાશ મા ગમન-દમિતારિએ પાછળ મોકલેલા સુભટો-તેનું હારીને પાછા આવવું-દપ્તિરિનું યુદ્ધ કરવા નીકળવું-રીન્યનું યુદ્ધ-દમિતારિને અનંતવીયનું યુદ્ધ-અનંતવીર્યપર ચક્ર મુકવું–તેણે ચક્ર લઈને પાછું દમિતારિ ઉપર મુકવું -દમિતારિને શિરચ્છેદ-વાસુદેવ તથા બળદેવ તરીકે પ્રસિદ્ધ થવુંશુભાનગરી તરફ પ્રયાણ-માર્ગે મેરૂ સમીપે આવતાં જિનચૈત્યના દર્શન કરવા જવું-કેવળી મુનિનો સમાગમ-કનકશ્રીએ પોતાના પિતાના પૂર્વભવ:દિ સંબંધી પુછેલા પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવતેમાં શ્રીદત્તાનું વૃત્તાંત-તેણે કરેલ ધર્મ ચક્રવાળ તપ-જૈન ધર્મનું આરાધન-ધર્મના ફળને સંદેહ-શિવમંદિર નગરમાં કીર્તિધર રાજ ને અનિલગા રાણી–તેને થએલ ત્રણ સ્વપ્ન સૂચિત દમિતારિ પ્રતિવાસુદેવ પુત્રતેની સ્ત્રી મદિરાના ઉદરમાં દત્તાના જીવનું ઉપજવું–તેને જન્મ-કનકશ્રી નામસ્થાપન-ધર્મફળના સંદેહથી બંધુ જનેને વિરહ-કીર્તિધર રાજાએ લીધેલ દીક્ષા-તે હું મુનિ-પૂર્વ ભવ સાંભળવાથી કનકત્રીને થયેલ વૈરાગ્ય-તેણે દીક્ષા લેવા માટે માગેલી આજ્ઞા-શુ એ નગરીએ પહોંચ્યા પછી દીક્ષા લેવાનું કહેવું–કનશ્રીએ કબુલ કરવું–શુભા નગરીએ પહોંચવું–અર્ધચક્રીપણને અનંતવીર્યને અભિષેક–અનંતવીર્યને સ્વયંપ્રભ પ્રભુ પધાર્યાની મળેલી વધામણી-વાસુદેવનું વાંદવા જવું-કનકશ્રીએ લીધેલ દીક્ષા–તેને થયેલ કેવળજ્ઞાન ને મોક્ષપદની પ્રાપ્તિ-બળદેવને સુમતિ નામે પુત્રી–તેણે આપેલ મુનિદાન–તેને સ્વયંવર–મંડપમાં આકાશમાંથી વિમાનનું ઉતરવું–તેમાં આવેલાં સૌધર્મેદ્રની ઈદ્રાણું–તેણે કહેલ પિતાને તથા સુમતિને પૂર્વભવ–તેણે આપેલ બોધ-તેનું પાછી ઉત્પતી જવું-સુમતિને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલો પૂર્વભવ-ઉત્પન્ન થયેલ વૈરાગ્ય–તેણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા–તેણે લીધેલી દીક્ષા–તેને થયેલ કેવળ જ્ઞાન અને મેક્ષપદની પ્રાપ્તિ
અનંતવીર્યનું મરણ-પહેલી નરકમાં ઉપજવું-અપરાજિતે લીધેલી દીક્ષા–તેનું બારમા દેવલોકમાં ઈદ્ર થવું-અનંતવીર્યને જીવનું નરકમાંથી નીકળી મેઘનાદ વિદ્યાધર થવું–તેનું મેરૂ પર્વત પર આવવું–અમ્યુતેને મેળાપ-નેણે આપેલે મેઘનાદને બોધ-તેણે લીધેલી દીક્ષા-પૂર્વ જન્મના વૈરી દેવે કરેલ ઉપસર્ગમુનિનું નિશ્ચળ રહેવું અનશન કરીને બારમા દેવલેકમાં ઉપજવું–
પૃષ્ઠ ૨૦૪ થી ૨૧૮ '. જીરનાં_મંગળાવતી વિજયમાં રત્નસંચયાનગરી, ક્ષેમકર રાજા ને રત્નમાળા રાણીરત્નમાળાની કુક્ષીમાં અપરાજિતના જીવનું આવવું-તેણે દીઠેલાં ચક્રવર્તીના જન્મ સૂચક ચૌદ સ્વપ્ન તથા પંદરમું વજ-પુત્રજન્મ–જાયુદ્ધ નામ સ્થાપન-યૌવનાવસ્થા–લમીવતી સાથે પાણિગ્રહણ–તેને થયેલ સહસ્ત્રાયુધ પુત્ર તે અનંતવી ને જીવતી વાનાવસ્થા–તેનું કનેકશ્રી સાથે પાણિગ્રણ-તેને થયેલ શતબળી પુત્ર- ઈશાન કલ્પના દેવામાં થયેલી વજાયુધના સમ્યક્ત વિષે ચર્ચા–ચિત્રશૂળ દેવનું પરીક્ષા નિમિરો ક્ષેમંકર રાજાની સભામાં આવવું–તેણે કરેલું નાસ્તિકમતનું સ્થાપન–વજયધે આપેલ તેને ઉત્તર-દેવની પ્રસન્નતાતેનું સ્વર્ગ ગમન-ઈશાને દ્ર વર્જયુધ આગામી ભવે તીર્થકર થવાના છે એમ કહેવું–વાયુદ્ધનું વસંતકીડા માટે ઉદ્યાનમાં જવું.-જળક્રીડા-મિતારિ પ્રતિવાસુદેવના જીવનું વિદ્યુદંષ્ટ્ર દેવ થઈને ત્યાં આવવું–તેણે કરેલ ઉપદ્રવ-વાયુ કરેલ તેનું નિવારણુ-શકેંદ્રનું ત્યાં આવવું–તેણે કરેલ પૂજા ને સ્તુતિક્ષેમકર રાજા પાસે લેકાંકિત દેવનું આવવું–તેમણે લીધેલ દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-તેમની દેશનાને વાયુધ વિગેરેનું વાદીને સ્વસ્થાને જવું