________________
૧૯
પ છે હું
સ-૮
સ પહેામાં–શ્રી કુંથુનાથ ચરિત્ર-તેમના પૂર્વભવ–સિંહાવતુ રાજાએ લીધેલ દીક્ષાની શ સ્થાનકનું આરાધન—તીર્થંકર નામ કા બંધ–સર્વાં સિદ્ધ ઉપજવું–હસ્તીનાપુર નગરમાં શૂર રાજા તથા શ્રીદેવીનું વર્ણન—શ્રી દેવીની કુક્ષીમાં સર્વાર્થ સિદ્ધથી આવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન-પુત્ર જન્મ —દેવકૃત જન્માચ્છવ-ઈન્દ્રે કરેલી સ્તુતિ કુંથુનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણુ–રાજ્ય સ્થાપન— ચક્ર રત્નનું ઉત્પન્ન થવુ-છ ખંડના દિગ્વિજય-છઠ્ઠા ચક્રી તરીકે અભિષેક-લેાકાંતિક દેવે નુ આવવુ –પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું કેવળ–જ્ઞાનની નિષ્પત્તિ-સમવસરણ-ઇંદ્રાગમન-ઈ ંદ્રે કરેલી પ્રભુની સ્તુતિપ્રભુની દેશના–મન શુદ્ધિની આવશ્યકતાને ઉપદેશ-ગણધર સ્થાપના-ચક્ષુ યક્ષણી–પ્રભુને પરિવાર– સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ—આયુષ્યનું પ્રમાણપૃષ્ઠ ૨૬૪ થી ૨૬૯
સન નીનામાં-શ્રીઅરનાથ ચરિત્ર-તેમના પૂર્વ ભવ-ધનપતિ રાજાએ લીધેલ દીક્ષા-વીશ સ્થાનકનું આરાધન—તીર્થં કર નામ કર્માનું ઉપાર્જીન—નવમા ત્રૈવેયકે ઉપજવું–હસ્તીનાપુરમાં સુદર્શન રાજા તે મહાદેવીનું વર્ષોંન—નવમા ગ્રે વેયકથી ચ્યવવું–મહા દેવીની કુક્ષીમાં ઉપજવું–ચૌઢ સ્વપ્ન–પ્રભુના જન્મ-દેવકૃત જન્માચ્છવઈંદ્રે કરેલ સ્તુતિ-અરનાથ નામ સ્થાપન-યૌવનાવસ્થા–વિવાહ-રાજય સ્થાપન—સાતમા`ચક્રવતી પણ – લેાકાંતિક દેવનું આવવું–પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું–પ્રભુને કેવળ જ્ઞાન-ઈંદ્રાદિકનું આવવું-ઇંદ્રે કરેલી પ્રભુસ્તુતિ-પ્રભુના દેશના-રાગદ્વેષનેા જય કરવાને ઉપદેશ-ગણધર સ્થાપના-યક્ષયક્ષણી
પ્રભુનું પદ્મિની ખંડ નગરે પધારવું-કુંભ ગણધરની દેશના—એ વામનનું ત્યાં આવવું–સાગરદત્ત શેઠે કહેલ વૃત્તાંત-તેમાં પોતાની પુત્રી પ્રિયાનાને વીરભદ્ર સાથે વિવાહ–વીરભદ્રનું એકાકી પરદેશગમન વામનથી તેના કેટલાક મળેલા ખબર—સ્ફુટ જાણવા માટે પ્રશ્ન-કુ ંભગણધરે કહેલ વીરભદ્રનું વૃત્તાંતવીરભદ્રે કરેલ રૂપનું પરાવર્તન—તેનુ સિંહલદ્વીપ જવું- શ ́ખ શેઠને ત્યાં પુત્ર તરીકે રહેવુ તેની પુત્રી વિનયવતી સાથે રાજપુત્રી અનંગ સુંદરી પાસે જવું–વીરભદ્રની કળા જોઈને તેનુ વશ થવું–વીરભદ્રે પેાતાનું રૂપ પ્રગટ કરવું–અનંગ સુંદરીને થયેલ પ્રીતિ–તેણે પોતાની માતાને જણાવેલા વિચાર-અનુક્રમે તેની સાથે થયેલા વીરભદ્રના વિવાહ–ત્યાંથી સ્વદેશ જવા નીકળવુ–સમુદ્ર ભાગે પ્રયાણુ—વહાણુનું ભાગવું–અનંગ સુંદરીનું કીનારે નીકળવું–તાપસાનેા પ્રસંગ-તાપસેાએ પદ્મિનીખંડ નગરે મુકી જવું–ત્યાં સુત્રતા સાધ્વીના મેળાપ તેના ઉપાશ્રયમાં રહેવું—પ્રિયદર્શીનાના મેળાપ-બંનેને થયેલ સ્નેહ-વીરભદ્રને રતિવલ્લભ વિદ્યાધરે સમુદ્રમાંથી કાઢવા– તેણે કહેલ બંને સ્ત્રીઓની હકીકત-વીરભદ્રે કરેલ ગૌરવ -યુદ્ધદાસ નામ-રાખવુ રતિવલ્લભની પુત્રી રત્નપ્રભા સાથે પાણિગ્રહણુ-તેની સાથે કરેલા આનંદ–અન્યદા પદ્મિની ખંડ નગરે તેનું આવવું–સુત્રતા સાધ્વીના ઉપાશ્રય પાસે રત્નપ્રભાને મુકીને વીરભદ્રનું પ્રચ્છન્ન રહેવું-રત્નપ્રભાનુ ગભરાવું–સાધ્વીએ કરેલ આશ્વાસન— ઉપાશ્રયમાં રહેવું–વીરભદ્રનું. વામનરૂપ કરીને શેહેરમાં ફરવું-રત્નપ્રભાના અનંગસુંદરી તે પ્રિયદર્શીના સાથે મેળાપ–પરસ્પર વાતચિત-પરસ્પર સ્નેહ-કાઈ પણ પુરુષ સાથે ન ખેાલવાની પ્રતિજ્ઞામાં ત્રણેનું સ્થિત થવું રાજ પાસે થયેલી તે વાત–વીરભદ્રે તેમને ખેાલાવવાનું સ્વીકારવું–વામન વેષે ઉપાશ્રયમાં આવવું તેણે કહેવા માડેલા પોતાને વૃત્તાંત–પહેલાં પ્રિયદર્શીનાનું પછી અનંગ સુંદરીનું તે પછી રત્નપ્રભાનુ' ખેાલવુ’-તે જ વીરભદ્ર આ વામન છે એમ કુંભગગુવરે પ્રગટ કરવું–વામનનું ઉપાશ્રયે આવવું—પેાતાના રૂપનું પ્રગટ કરવું-પરસ્પર મેળાપ-અતિશય આનંદ-સુત્રાત્રણિનીએ મનાવેલા સુપાત્રદાનને પ્રભાવ-વિશેષ પુછવા માટે અરનાથ પ્રભુ પાસે આવવું–સુત્રના ગણિનીએ કહેલ પ્રશ્ન–પ્રભુએ કહેલ વીરભદ્રને પૂર્વભવ-તેમાં તેના જીવે અરનાથ પ્રભુના જીવને પૂર્વભવે આપેલ દાન—તેના પ્રભાવથી થયેલ સુખ પ્રાપ્તિ-અનુક્રમે વીરભદ્રનું સ્વં ગમન