________________
ચવવું-અંમકાની કુખે ઉપજવું–તેને જન્મ-પુરુષસિંહ નામસ્થાપન–બંનેનો અપ્રતિમ સનેહસીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું–માર્ગમાં રોકાવું-શિવરાજાને દાહજવરતેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળા–અં'માં માતાને અગ્નિપ્રવેશપુરુષસિંહને થયેલ શોક-શિવરાજનું ભરણ-પુરુષસિંહને વિશેષ શેક-બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું-શેકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું–પુરુષસિંહને ચડેલે કો—તેણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરુષસિંહનું પણ સસૈન્ય નીકળવું બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચકનું પ્રગટ થવું- વાસુદેવ પર છોડવું–વાસુદેવને મૂછમૂછનું વળવું તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરછેદ-પુરૂષસિંહનું પાંચમાં વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય-કેટી શીલાનું ઉપાડવું–અર્ધચક્રોપણનો અભિષેક
ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણધરસ્થાપના-ચક્ષયક્ષિણ-અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણ– તેનું વાંદવા નીકળવું-ઈદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયોનું સવિસ્તર વર્ણન–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્ય પ્રમાણ-પુરુષસિંહ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમન-સુદર્શન બળભદ્રનું મોક્ષ ગમન
પૃષ્ઠ ૧૫૦ થી ૧૬૫ છઠ્ઠા વર્ષમાં શ્રી મઘવા ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ–નરપતિ રાજાએ લીધેલ ચારિત્રમધ્યમ ગ્રંવેયકમાં ઉપજવું–શ્રાવસ્તી નગરી, સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીનું વર્ણન-ચૈવેયકથી ચવવું
ભાદેવીની કક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વમ-પુત્રજન્મ-મઘવા નામસ્થાપન-યોવનાવસ્થારાજયે બેસવું-પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન-છખંડને દિગ્વિજય-પાછી શ્રાવસ્તીએ આવવું–ચક્રવતીપણુને અભિષેક-શ્રાવક તથા સાધુ ધર્મની પ્રતિપાલના--પ્રાંતે ત્રીજા દેવલેકમાં ઉપજવું. પૃષ્ઠ ૧૬૬ થી ૧૬૮
સાતમા માં-સનતકુમાર ચક્રીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વિક્રમયશા નામે જા–તેણે કરેલું નાગદત્તની સ્ત્રી વિષણુત્રીનું અપહરણ-નાગદત્તનું ગાંડા થઈ જવું-વિષ્ણુશ્રીનું કામણપ્રયાગથી મરણ–વિક્રમયશાને થયેલ અપાર શેક અને ઉન્મત્તપણું-મંત્રીઓએ વિષ્ણુશ્રીના શરીરને અરણ્યમાં બતાવવું–શબની થયેલી દુવ્યવસ્થા–તે જોઈ વિક્રમયશાને થયેલ વૈરાગ્ય–તેની ભાવના–તેણે લીઘેલ ચારિત્ર-ત્રીજા દેવલેકે દેવ થવું-ત્યાંથી વન-રતનપુરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થવું–નાગદત્તનું ભવ ભ્રમણ સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થવું–તેણે સ્વીકારેલ ત્રિદંડીપણું–તેનું રત્નપુર આગમન-જિનધર્મને જોતાં પ્રગટ થયેલું વૈર–રાજાએ કરેલ નિમંત્રણ–જિનધર્મની પીઠ ઉપર ઉષ્ણ દુધપાકનું પાત્ર મુકીને જમવાને કરેલા સ્વીકાર–રાજાએ જિનધર્મને કરેલ આજ્ઞા–તેણે સહન કરેલ અસહ્ય દુઃખ-તેના શુભવિચાર–તેણે લીધેલ દીક્ષા-કરેલ કાર્યોત્સર્ગ –તેનું સૌધર્મે થવું –વિદડીનું યક્ષ થવું.
હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા ને સહદેવી રાણ-સહદેવીની કક્ષામાં સૌધર્મેનકનું ઉપજવું–ચૌદ સ્વમ સચિત ગર્ભધારણ-પુત્રજન્મ-સનકુમાર નામસ્થાપન–યોવનાવસ્થા–અશ્વ ઉપર સ્વાર થવું–તેના વેગથી ઘરે દર જવું અશ્વસેન રાજાનું પાછળ આવવું–પ્રાપ્ત થયેલ અટવી-કુમારના મિત્ર મહેન્દ્રસિંહનું અટવીમાં ગમન–અશ્વસેનનું પાછા વળવું--સનત કુમારની મહેન્દ્રસિંહે કરેલી એક વર્ષ પર્વત શેધ-વર્ષ પ્રાંતે સનતકમારનો મેળાપ–પરસ્પર વાતચિત-મહેન્દ્રસિંહે કરેલ તેની હકીકત સંબંધી પ્રશ્ન-સનતકુમારે બકુલમતિને કરેલી સંજ્ઞા–તેણે કહી બતાવેલ સનત કુમારનું સર્વ વૃત્તાંત–તેમાં એક પક્ષે તેને માન સરોવર લઈ જવું ત્યાં અસિતાક્ષ યક્ષનું આવવું -કુમારને જોતાં તેને થયેલ વૈરનું સ્મરણ–પરસ્પર યુદ્ધ-યક્ષનું ભાગી જવું–ભાનુવેગની આઠ કન્યા સાથે પાણિગ્રહણુ–સુખે નિદ્રા-ત્યાંથી અસિતાક્ષ યક્ષનું ઉપાડવું–અટવીમાં ફેંકી દેવું-ત્યાં સુનંદા સાથે મેળાપ–વજીવેગનું મૃત્યુ-સુનંદા સાથે પાણિગ્રહણ–વંધ્યાવળીનું આવવું–તેની સાથે પાણિગ્રહણચંદ્રવેગ ને ભાનુવેગ આદિ વિદ્યાધરનું આવી મળવું-વંધાવળીએ આપેલ પ્રજ્ઞપ્તિ વિદ્યા–વભાગના પિતા