________________
પોણા સમાં–શ્રી અનંતનાથ, પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનું ચરિત્ર-અનંતનાથને પૂર્વ ભવ– પદાથ રાજાએ લીધેલ ચારિત્ર-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકર્મને બંધ- દશમાં દેવલેકમાં ઉપજવું અયોધ્યાનગરી, સિંહસેનરાજા ને સુયશારાણીનું વર્ણન-દશમા દેવલોકથી વવું-સુયશા માતાની કક્ષામાં ઉપજવું–પ્રભુને જન્મ-દેવકૃત જન્મોચ્છવ-ઈદે કરેલી સ્તુતિ-અનંતજિત નામસ્થાપન-વૌવનાવસ્થા–પાણિગ્રહણ-રાજેસ્થાપન-પ્રભુએ લીધેલ દીક્ષા-પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–મહાબળરાજાએ લીધેલ દીક્ષા-આઠમા દેવલોકમાં દેવ થવું-વાસુદેવને પૂર્વભવસમદ્રદત્ત રાજ ને નંદા રાણ-મલયપતિ ચંડશાસને રાજાનું તેને ત્યાં આવવું-નંદા રાણીને જોઈ વ્યામેહ થવું–તેનું તેણે કરેલું હરણ-સમુદ્રદત્તને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા–ચંડશાસનને મારનાર થવાનું કરેલું નિયાણું -આઠમા દેવલેકમાં ઉપજવું- .
ચંડશાસનનું સંસારમાં પરિભ્રમણ કરીને પૃથ્વીપુરમાં મધુ નામે પ્રતિવાસુદેવ થવું તેને કૈટભ નામનો એક ભાઈ%ારકાનગરીમાં સેમ નામે રાજા સુદર્શના ને સીતા રાણી–સુદર્શનાના ઉદરથી ચાર અને સૂચિત બળદેવનો જન્મ–સુપ્રભ નામસ્થાપન-સીતા રાણીના ઉદરથી સાત સ્વને સૂચિત વાસુદેવનો જન્મ–પુરૂષોત્તમ નામસ્થાપન -બંનેને અપ્રતિમ સ્નેહ -દેવતાએ કરેલ આયુધાર્પણ-નારદનું મધુ રાજા પાસે ગમન-તેણે કરેલી કલહપ્રેરણા-સેમ રાજા પાસે દૂતનું મેકલવું—સાર સાર વરતુની ભાગણી-પુરૂષોત્તમ વાસુદેવે કરેલ દૂતને તિરસ્કાર– દૂતનું પાછા જવું–મધુ રાજાને ચડેલો ક્રોધયુદ્ધ કરવા નીકળવું-સેમ રાજાનું પણ બંને પુત્રો સહિત સામે નીકળવું-પરસ્પર યુદ્ધ-મધુરાજાના સૌન્યને પરાજય– મધુ રાજાનું યુદ્ધ કરવા ઉઠવું- પુરૂષોત્તમનું સામા થવું- તે બંનેનું યુદ્ધ-મધુએ કરેલું ચક્રનું સ્મરણ-ચક્રનું પ્રગટ થવું–વાસુદેવ ઉપર ફેકવું–તેને આવેલી મૂચ્છ-મૂછનું વળવું–તેણે હાથમાં લીધેલ ચક-મધુ ઉપર ફેંકવું–તેને શિરચ્છેદ-નરકે ગમન-કૈટભનું પણ સેનાપતિથી ભરણ- પુરુષોત્તમ રાજાનું વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય—કેટીશીલાનું ઉપાડવું-અર્ધચક્રીપણુનો અભિષેક
' અનંતનાથને સ્વસ્થ વિહાર-તેમને થયેલ કેવળજ્ઞાન-ગણધરસ્થાપના-યક્ષચક્ષણી-દ્વારકા નગરીએ પધારવું-પ્રભુનું સમવસરણ-વાસુદેવને વધામણી–તેમનું પ્રભુને વાંદવા આવવું–ઈદ્રાદિકે કરેલી પ્રભુની
સ્તુતિ –પ્રભુએ આપેલી દેશના-નવ તત્વોનું સ્વરૂપ-જીવ ને અજીવ તત્વની સવિસ્તર પ્રરૂપણા--પ્રભુને પરિવાર–પ્રાંતે સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ-પુરુષોત્તમ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમન-સુપ્રભ બળદેવનું મેક્ષગમન –
પૃષ્ઠ ૧૩૬ થી ૧૪૯ -શ્રી ધર્મનાથ, પુરુષસિંહ, સુદર્શનનેનિશુંભનું ચરિત્ર-ધર્મનાથને પૂર્વ ભાવ-શરથ રાજાએ લીધેલ દીક્ષા-શસ્થાનકનું આરાધન-તીર્થંકરનામકર્મને બંધ-વૈયંત વિમાનમાં ઉપજવુ-રત્નપુર નગર ભાનુરાજા ને સુવ્રતા રાણીનું વર્ણન–વૈજયંત વિમાનથી ચ્યવન-સુવ્રતા રાણીની કુક્ષીમાં ઉપજવું-ઈદ્રત જન્મે છવ-ઈ કરેલ જિન સ્તુતિ-ધર્મનાથ નામસ્થાપન –યૌવનાવસ્થા– પાણિગ્રહણ–રાજયે સ્થાપન- દીક્ષાવિચાર–ઉદ્યાનવર્ણન-પ્રભુએ લીધેલી દીક્ષા –પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–પુરુષવૃષભ રાજાએ લીધેલી દીક્ષા–આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-વિકટ અને રાજસિંહ રાજા–રાજસિંહ વિકટ કરેલે પરાજય-વિકટ રાજાએ લીધેલી દીક્ષારાજસિંહને મારનાર થવાનું કરેલું નિવાણું-બીજા દેવલેકમાં ઉપજવું–રાજસિંહનું ભવભ્રમણ-હરિપુરમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ થવું
અશ્વપુરમાં શિવ નામે રાજા ને વિજયાને અંમકા નામે રાણી-બળદેવના જીવનું આઠમા દેવલોકથી વવું-વિજયાની કુખે ઉપજવું તેને જન્મ-સુદર્શન નામસ્થાપન-વાસુદેવના જીવનું બીજા દેવકથી