________________
મોકલવાનું કરેલ સૂચવન-બ્રહ્મરાજા પાસે મોકલેલ દૂત–ઉત્તમ વસ્તુઓની કરેલી માગણું–દિપૃષ્ટ કુમારે દૂતનું કરેલ અપમાન-તારક પ્રતિવાસુદેવનું યુદ્ધ માટે પ્રયાણ-દિપૃષ્ટનું પણ પ્રયાણ-બંને સેનાનું પરસ્પર થયેલું યુદ્ધ-તારક ને દ્વિપૃષ્ણનું સામ સામે થવું-તારકે મૂકેલું ચક્ર-દ્રિપુટને થયેલ મૂરછ-તેમાંથી સાવધાન થવું-તારક ઉપર ચક્રનું મૂકવું- તેને શિરચ્છેદ-દિપૃષ્ણનું બીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલા દિગ્વિજય-કોટી શિલાનું ઉપાડવું–દ્વારકામાં પ્રવેશ–અર્ધ ચક્રીપણાનો અભિષેક –
વાસુપૂજ્ય સ્વામીને છઘસ્થ વિહાર-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ગણધર સ્થાપના – યક્ષક્ષણી – દ્વારકા તરફ પ્રભુનું પધારવું–પ્રિણાદિકનું વાંદવા નીકળવુ-સમવસરણમાં પ્રવેશ-ઇન્ટે કરેલ સ્તુતિ-ભગવંતે આપેલ દેશના-ધર્મ દુર્લભ ભાવનાનું સ્વરૂપ- મિથ્યાવીઓમાં ધર્મનું અજ્ઞાનપણું-તેમણે માનેલો અધર્મને ધમ–તેને વિસ્તાર–પ્રભુને પરિવાર–પ્રાંત પાનગરીએ પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણ
દિપૃષ્ણ વાસુદેવનું મરણ-છઠ્ઠા નરકમાં ઉપજવું–બળદેવને થએલ શોક- તેણે લીધેલી દીક્ષા તેમનું મોક્ષગમન
| પૃષ્ઠ ૧૧૦ થી ૧૨૫ ત્રના માં-શ્રી વિમળનાથ, સ્વયંભૂ, ભદ્રને મેરકનું ચરિત્ર-વિમળનાથને પૂર્વભવ– પદ્મસેન રાજાએ લીધેલી દીક્ષા–વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકમનું ઉપાર્જન-આઠમા દેવલોકમાં ઉપજવું-કાંપિયપર નગર, કતવર્મા રાજ તથા સ્યામાં રાણીનું વર્ણન-આઠમા દેવલોકથી થવવું— સ્થામારાણીની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જોવ– શકેંકે કરેલ સ્તુતિ-વિમળનાથ નામસ્થાપન– યૌવનાવસ્થા–પાણિગ્રહણ-રાજયપ્રતિપાલન – દીક્ષા મહોત્સવ-ઉદ્યાનવર્ણન – દીક્ષાગ્રહણ-પ્રથમ પારણું– - ભદ્ર બળદેવને પૂર્વભવ–ચારિત્રગ્રહણ-અનુત્તર વિમાનમાં ઉપજવું–સ્વયંભૂ વાસુદેવને પૂર્વભવ– ધનમિત્ર રાજા ને બળિરાજાની ઘતક્રીડા–ધનમિત્રનું રાજ્ય હારી જવું–તેણે લીધેલી દીક્ષા–બળિરાજને વધ કરનાર થવાનું કરેલું નિયાણું- બારમા દેવલેકે ઉપજવું–બળિરાજનું પણ દેવતા થવું - ત્યાથી ચ્યવી મેરક પ્રતિવાસુદેવ થવું–તેણે કરેલ દિગ્વિય– દ્વારકા નગરીમાં રૂદ્ર રાજાને સુપ્રભા ને પૃથિવી રાણસુપ્રભાની કુક્ષિમાં અનુત્તર વિમાનથી ગૃવીને બળદેવના જીવનું ઉપજવું–તેને આવેલાં ચાર સ્વપ્નપુત્રને જન્મ – ભદ્ર નામસ્થાપન-ધનમિત્રના જીવનું બારમા દેવલેથી ચ્યવવું–પૃથિવી દેવીની કુક્ષિમાં ઉપજવું–તેણે દીઠેલાં સાત સ્વપ્ન–પુત્રને જન્મ-સ્વયંભૂ નામસ્થાપન-બંને ભાઈઓની અપ્રતિમ મૈત્રી–તેમનું ક્રીડા કરવા જવું–પ્રતિવાસુદેવને ભેટ આપવા જનારાં સૌન્યની છાવણી– તેને લૂંટી લેવાને સ્વયંભૂએ કરેલ હુકમ-સુભટોએ છાવણીને લુંટવી–મેરક પાસે ગયેલી ફર્યાદિ, – તેને ચડેલે કપ– એક મંત્રીએ કરેલું નિવારણુ–મંત્રીને રુદ્ર રાજા પાસે મોકલવ-ત્યાં સ્વયંભૂએ સંભળાવેલાં વચનસચીવનું પાછા જવું-મેરકનું યુદ્ધ માટે પ્રયાણ-સ્વયંભૂનું પણ પ્રયાણ–બંને રીન્યનું મળવું-પરસ્પર યુ–મેરકે કરેલું ચક્રનું સ્મરણ–સ્વયંભૂ ઉપર છોડવું– તેને આવેલી મૂછ-મૂછનું વળવું–તેણે ચક્રનું મેરક ઉપર મુકવું– મેરકને શિરચ્છેદ-નકે ગમન – સ્વયંભૂનું ત્રીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિજય-કેટિશિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ–અર્ધચક્રીપણાને અભિષેક
શ્રી વિમળનાથના છદ્મસ્થવિહાર–કેવળજ્ઞાનની પ્રાપ્તિ-ગણધર સ્થાપના- યક્ષચક્ષણી -દ્વારકા પાસે આવવું–પ્રભુનું સમવસરણ–પર્ષદાનું આગમન-વાસુદેવને વધામણું–તેનું પ્રભુને વાંદવા આવવું-ઈબ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના – બધિ દૂર્લભ ભાવનાનું સ્વરૂપ પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું-નિર્વાણ-આયુનું પ્રમાણ-સ્વયંભૂનું છઠ્ઠી નરકે જવું-ભદ્ર બળદેવનું મેક્ષે જવું ઈત્યાદિ.
પૃષ્ઠ ૧૨૬ થી ૧૩૫