________________
૧૪
અનિવેગનું યુદ્ધ કરવા આવવુ તેની સાથે યુદ્દ–મશનિવેગનું મૃત્યુ—વિદ્યાધરાધિપતિપણાને અભિષે — ચંદ્રવેગની સે। પુત્રી સાથે પરણવું–ક્રીડા માટે અહીં આવવું ને તમારા મેળાપ–મહેદ્રસિંહ સહિત સનત્યુમારનું વૈતાઢયે ગમન–મહેદ્રસિંહે માતાપિતાને મળવા જવાની કરેલી પ્રેરણા-હસ્તીનાપુર તરફ પ્રયાણ-માતાપિતાના મેળાપ–અશ્વસેન રાજાએ સનત્કુમારને રાજ્ય આપી લીધેલ દીક્ષા-ભરતક્ષેત્રને સાધવુ -ઽસ્તીનાપુર આવવું– સૌ ધમેન્દ્રે માકલલ દેવતા વગેરેએ કરેલ ચક્રવતી પણા અભિષેક
સૌધર્મેન્દ્રે સનત્કુમારના રૂપની કરેલી પ્રશ'સા—એ દેવતાનુ જોવા આવવું તેણે દીઠેલ અપ્રતિમ રૂપ–સનત્કુમારે સભામાં આવવાનું કહેવુ તેનું સમામાં આવવુ−વ્યાધિગ્રસ્ત શરીર જોઈ તેમને થયેલે ખેદ–સનત્કુમારે પુછવું–તેણે બતાવેલ કારણુ–સનત્કુમારને થયેલ વૈરાગ્ય દીક્ષા લેવાના વિચાર-લીધેલી દીક્ષા-તેમણે કરેલ ઉગ્રતપ-પ્રાપ્ત થયેલ લબ્ધિ-સાંતસે વર્ષ પર્યંત વ્યાધિનું સહેવું-ઈંદ્રે તેમના દેહુંનિરપેક્ષપણાની કરેલી પ્રશંસા-મે દેવાનું પરીક્ષાર્થે આવવું–પરીક્ષામાં પાર ઉતરવું–દેવાએ કહેલ પેાતાની હકીકત–સનત્કુમારનું આયુષ્ય—પ્રાંતે કરેલ અનશન–ત્રીજા દેવલાકમાં દેવ થવું, પૃષ્ઠ ૧૬૯ થી ૧૮૪
પ ચેાથું સમાપ્ત,
પ પાંચ
સ૫.
શ્રી શાંતિનાથજી ચરિત્ર.
સર્ગ પહેામાં– શ્રીશાંતિનાથના પ્રથમ ભવ-રત્નપુર નગરમાં શ્રીષેણરાજા અને તેની અભિનગ્નતા તથા શિખિન દિતા રાણીનું વણુ ન—દુષણને ખિ દુષણુ નામના બે પુત્રો-અચળ ગ્રામમાં ધરણીજટ બ્રાહ્મણુની દાસીના પુત્ર કપિલ–તેના પ્રચ્છન્નપણે વેદાભ્યાસ-તેનું પરદેશ નીકળવું-રત્નપુર આવવું–સત્યકિ બ્રાહ્મણને ત્યાં નિવાસ-પુત્રવત્ રહેવું–સત્યકિની સ્ત્રી જ'બૂકાના આગ્રહુથી તેની પુત્રી સત્યભામા સાથે કપિલનું પાણિગ્રહણુ–તેના માનની વૃદ્ધિ-અન્યદા તેનું નાટક જોવા જવું–રાત્રી ને વર્ષા હોવાથી વસ્ત્ર રહિત થઈને આવવું–તે ઉપરથી સત્યભામાને કુલિનપણાની પડેલી ભ્રાંતિ-સ્નેહની મંદતા-ધરણીજટનુ* નિર્ધન થવું–કપિલ પાસે આવવું—તેણે કરેલુ. પૃથગૂ ભાજન –સત્યભામાની શંકામાં વૃદ્ધિ—તેનુ' ધરણીજટ પ્રત્યે પુછ્યુ –તેણે કરેલ ખુલાસા—સત્યભામાનું શ્રીષેણુ રાજા પાસે જવું-અકુલિન વરને તજી દેવાતા આગ્રહ–રાજાએ કપિલને કહેવુ’—તેને ન તજવા દેવાની આગ્રહ-છેવટ તજી જરૂર-સત્યભામાનું રાજમહેલમાં રહેવુ -ઈદુષેણુને વરવા સ્વયંવર આવેલ શ્રીકાંતા કન્યા-તેની સાથે આવેલી અનંતમતિકા વેશ્યા-તેના પર ઇંદુષણ ને બિંદુષણ બન્નેનું મે।હી પડવુ –પરસ્પર યુદ્ધ—તેનુ નિવારણ ન થઈ શકવાથી શ્રીષેણુ રાજા, બંને રાણીઓ તથા સત્યભામાએ કરેલ વિષપ્રાણ—તેથી ચારેનુ મરણુ–ઉત્તર કુરૂમાં ચારેનું યુગલિક થવું– ઈદુષણ નિદુષણુ પાસે એક વિદ્યાધરનુ' આવવું તેણે કહેલા પૂર્વ ભવ–અનંતમતિકાનું. તેની પૂર્વભવની બહેન તરીકે ઓળખાવવું—તેમને ઉપજેલા વૈરાગ્ય—તેથી લીધેલી દીક્ષા—શ્રીષેણ રાન્ત વિગેરે ૪ યુગલિકનું સૌધર્મ ક૨ે દેવ થવું–
પડેલી
અકકીત્તિ વિદ્યાધરની સ્ત્રી જ્યેાતિમાંળાના ઉદરમાં શ્રીષેણ રાજાના જીવનું ઉપજવુ -પુત્રજન્મઅમિતતેજ નામસ્થાપન—સત્યભામાના જીવનું તેની બહેનપણે ઉત્પન્ન થવું–સુતારા નામસ્થાપન—અમિ– નંદિતાના જીવનું ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર થવું–શ્રીવિજય નામસ્થાપન-શિખિન દિતા જીવનુ` તેની બહેન થવુ –જાતઃપ્રભા નામસ્થાપન-કપિલના જીવ' સંસારમાં ભમી અશિનાષ વિદ્યાધર થવું—સુતારા તે શ્રીવિજનું અને અમિતતેજ તે યેતિ:પ્રભાનું પાણિશ્રદ્ધ-અ કીર્તિએ કરેલ ચારિત્રગ્રહણુ-અમિતતે