________________
૧૫૯
આ સ` કા`ની પ્રજા અને સરકાર ઉભય કદર કરે એ યાગ્યજ છે અને તેની જેટલી પ્રશંસા થાય તે આછી જ લેખાય.
આપને મળેલું આ અનુપમ માન ભાગવવા પરમાત્મા આપને દીર્ધાયુ અને આરેાગ્ય બક્ષા એવી પ્રાથના સાથે અમે વિરમીએ છીએ. ગુજરાત વર્નાકયુલર સે।સાઇટી,
અમે છીએ
અમદાવાદ.
તા. ૨૧ મી જાન્યુઆરી ૧૯૨૭. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઇ ગણેશ વાસુદેવ માવલ કર અંબાલાલ દલસુખરામ લ ખીયારા ચીમનલાલ દલપતરામ કવિ હેમી પી. ચાહેવાલા
આપના સ્નેહી બંધુઓ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
મગળદાસ ગીરધરદાસ
ખુશાલદાસ ગોકળદાસ પટેલ મુળચંદ્રભાઇ આશારામ શાહુ જોસફ બેન્જામીન
પ્રાણજીવનદાસ નારણદાસ ડૅાકટર
નગીનદાસ પુરૂષાત્તમદાસ સંઘવી જનુભાઇ અચરતલાલ સૈયદ સભ્યા, ગુ. વ. સોસાઇટી.
પ્રમુખ અને મેનેજીંગ કમિટીના
આ પ્રકરણ પૂરૂં કરતાં પૂર્વ સર રમણભાઇએ સાસાઇટીને ‘કવિતા અને સાહિત્ય ’નું પુસ્તક ફરી છપાવવાની પરવાનગી આપી હતી તેને ઉલ્લેખ કરવા ઘટે છે.
ગુજરાત વિદ્યાપીડની સ્થાપના થતાં તેના અભ્યાસક્રમમાં ગુજરાતી પુસ્તકોની પસંદગી થવા માંડી તેમાં ‘ કવિતા અને સાહિત્ય 'નો પણ સમાવેશ કરવામાં આવ્યે હતેા.
સન ૧૯૦૩માં કવિતા અને સાહિત્યનું પુસ્તક બહાર પડયુ' હતું, અને તેની બે પાંચ નકલેા એ વખતે માંડ મળી શકે એમ હતું. રમણભાઇ એ પુસ્તકની નવી આવૃત્તિ કઢાવવાનું વિચારી રહ્યા હતા, એમને અમે તે પુસ્તક સાસાઈટી તરફથી પ્રસિદ્ધ કરવાની વિનંતિ કરી. તેનું કારણ એવું ઉત્તમ પુસ્તક બહોળા પ્રચાર પામે એ હતું. ‘ કવિતા બહાર પડયું ત્યારથી, તેની એક મૂલ્યવાન કૃત્તિમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસ કરનારને તે શકે તેવું વિદ્રત્તાભર્યું અને વિચારણીય પુસ્તક છે.
અને
સાહિત્ય 'નું પુસ્તક
માં
ગણતા થયેલી છે; અને
તેમ
મદદગાર થઈ