________________
૧૬૦
મેનેજીંગ કમિટીની સંમતિ મેળવી · કવિતા અને સાહિત્ય 'નું નવું પુસ્તક રમણભાઈની હયાતી દરમિયાન છપાયું હતું, અને ખીજાં પુસ્તક તૈયાર થાય તે પહેલાં એમનું અવસાન થયું હતું.
એ ખેાટ સાસાટીને તેમ સમસ્ત દેશને ન પૂરી શકાય એવી મ્હોટી હતી, એવા નિઃસ્વાર્થ સેવાભાવી કાકર્તાએ બહુ થાડા હોય છે.
એમનાં દુ:ખદ અવસાન માટે શોક પ્રર્શિત કરવા સાસાઇટોની ખાસ સભા ભરવામાં આવી હતી. તેમાં એમની સાસાઇટીની લાંબી મુદતની કીંમતી સેવાની ત્કિંચિત કદર કરવા જે ઠરાવ પસાર થયા તે નીચે પ્રમાણે હતા:-~
ગુજરાત વોઁકયુલર સાસાઈટીની આ અસાધારણ સામાન્ય સભા સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ, નાઇટના દુઃખદાયક અવસાનની નોંધ લે છે, છેક સન ૧૮૯૦થી સેસાઇટી સાથે મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે એમના સબંધ જોડાયા હતા અને સન ૧૯૧૨માં તે તેના નરરી સેક્રેટરી નિમાયા હતા. આ પ્રમાણે સાસાઈટી સાથેના એમને સબંધ લાંબા સમયના અને ગાઢ હતા અને ૧૦ મહીપતરામના સમયથી ચાલતા આવે છે. એ સેવા કાય માં એમણે પોતાને એટલો બધે સમય આપ્યો છે અને તે પાછળ એટલા પરિશ્રમ ઉઠાવ્યા છે, કે જેનું મૂલ્ય થાય એમ નથી. એવી એમની એ અપૂ અને કીંમતી સેવાની યત્કિંચિત કદર કરવા આ સભા ઠરાવ કરે છે કે સાસાટીએ પોતાના કુંડમાંથી એમના નામનું રૂ. ૧૦૦૦)નું એક જુદું સ્મારક સ્થાપવું અને એ કુંડના વ્યાજમાંથી નીચે પ્રમાણે વ્યવસ્થા કરવી.
''
ચ્છિક વિષય (૧) મુંબાઇ યુનિવર્સિટિની બી.એ;ની પરીક્ષામાં તરીકે ગુજરાતી એન` કા` લઇ જે વિદ્યાર્થી ઉંચે નંબરે પાસ થાય તેને સર રમણભાઈ સુવર્ણચંદ્રક દર વર્ષે આપવા.
(૨) સર રમણભાઈના જીવન વિષે માહિતી આપતા લેખો, સ્મરણા, નધ, પત્રો વગેરે એમના મિત્રો, સંબંધી, અને પ્રસ’શકા પાસે લખાવી મેળવી, તે સ’ગ્રહ એક સ્મારક ગ્રંથ રૂપે બહાર પાડવેા.
(૩) પ્રતિ વર્ષાં સુવર્ણ ચંદ્રકના ખર્ચ બાદ જતાં વ્યાજની રકમ બચત રહે અને એકઠી થાય તેમાંથી વખતેવખત સાહિત્ય, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, અને સમાજસુધારાના વિષયને લગતાં પુસ્તકો ‘ સર્· રમણુભાઇ ગ્રંથમાળા ’ . એ નામે લખાવી પ્રસિદ્ધ કરવાં.”
: