________________
૧૧૭
ખગાળવિદ્યા
સાયનશાસ
માનસશા
સચિત્ર શારીરવિદ્યા ભૂસ્તરવિદ્યા
આહારશાસ્ત્ર પ્રવેશિકા
આરાગ્યશાસ
66
વનસ્પતિ શાસ્ત્ર ( આર્થિક દૃષ્ટિએ ) સરળ પટ્ટા વિજ્ઞાન
આ ઉપરાંત નીતિ શાસ્ત્રનું પુસ્તક લખાઇને આવી ગયુ` છે, અને કેળવણી શાસ્ત્ર અને તેના પ્રકાર, એ વિષય પર, તેમજ પ્રાણી વન પર પુસ્તક લખવા સોંપાયલાં છે, તે નકિમાં મળી જવા સ ભવ છે અને વદક વિષયના જાોતા અને નિષ્ણુાત લેખક ડૉ. બાલકૃષ્ણ પાકે ‘જં તુશાસ્ત્ર’ વિષે એક પ્રવેશિકા પેાથી લખી આપવાની ઇચ્છા હમણાં દર્શાવી છે.
શ્રીયુત આત્મારામ મેાતીરામ દિવાનજીએ ખગાળ વિદ્યા પર એક પુસ્તક લખ્યું હતું, તે પૂર્વ એમણે એક ન્હાનું પુસ્તક-પૃથ્વી વિષે વ્યાખ્યાન રૂપે આપેલું સેાસાઇટીએ છપાવ્યું હતું,
ખગાળના વિષયમાં તે પછી ઘણું નવું જાણવામાં આવ્યું છે, તે જીન્સન! નવાં પુસ્તકો પરથી આપણે જાણીએ છીએ. આ વિષય પર છેઠ્ઠી શોધેાને આધારે શ્રીયુત વિજયલાલ કનૈયાલાલ વે ત્રણ વ્યાખ્યાતા સાસાઈટીના આશ્રય હેઠળ આપ્યાં હતાં અને તે જ્યારે છપાઇ મહાર પડશે ત્યારે ઉપરાત પુસ્તકાની થોડી ઘણી ઉણપ પૂરાશે. ત્યાં સુધી આ પુસ્તક સામાન્ય જ્ઞાન અને માહિતી માટે ઉપયોગી માલુમ પડશે.
રસાયન શાસ્ત્ર ” ના લેખક શ્રીયુત ગ ંગાશંકર મણિશ કર વૈષ્ણવ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં એક અનુભવી શિક્ષક હતા, અને લેખન વાચનને બહુ સારા શોખ ધરાવતા હતા. સાસાટીની સૂચનાથી એમણે રસાયન શાસ્ત્ર અને સચિત્ર શારીર વિદ્યા એ બે પુસ્તકો લખ્યાં હતાં, અને તે અને પુસ્તકો ટ્રેનિગ કોલેજમાં લાંબા સમયથી પાઠય પુસ્તકા તરીકે વંચાય છે.
રસાયન શાસ્ત્રના વિષય પરત્વે વિવેચન કરતાં સાસાઇટીએ સર પ્રઝુલચન્દ્ર રાયના ‘હિન્દુ રસાયન શાસ્ત્રના ઇતિહાસ' એ વાલ્યુમમાં પાયલો છે, તેને સંક્ષેપમાં સાર પ્રસિદ્ધ કર્યાં છે, તેનેા ઉલ્લેખ કરીશું.