________________
૧૧૨
છે. વળી ઘણાએક શબ્દો એવા પણ છે કે તે હસ્વ તથા દીધું અને રીતમાં લખાય છે. તેનું કારણ એવું જણાય છે કે કેટલાએક વિદ્વાનોનું મત હસ્ત લખવાનું, અને કેટલાએકનું દીધ લખવાનું હશે, તેથી છેવટ તે બંને રીત કબુલ રાખવી પડશે.
હવે કીડી શબ્દ વિષે છેવટ એવા વિચાર યે કે સંસ્કૃતમાં કીટ શબ્દ છે, તેના સ ંસ્કૃતના નિયમ પ્રમાણે નારી જાતિમાં કીટી શબ્દ થાય. તે ઉપરથી અપભ્રંશ થઈને કીડી શબ્દ થયેલા જણાય છે. માટે અશલ શબ્દ ઉપર વિચાર રાખીને કીડી એ રીતે અને અક્ષરા દીધ લખવા.
"
6
અશલ શબ્દ ઉપર નજર રાખવી, એ વિચાર પણ કેટલાએકને પસંદ પડયો નાહ, તાપણુ છેવટ ઘણાખરા શબ્દોના ઠરાવ અશલ ઊપર નજર રાખીને કર્યાં. માટે દશ, વીશ, ત્રીશ, ચાળીશ, પચાશ. એ રીતે લખવાને ઠરાવ થયેા. તેના અશલ શબ્દો એવા છે કે, શ, વિકૃતિ, ત્રિશત, ચવાચિત્, પંચારાત. અનુસ્વાર ગયા તેને બદલે દીધ થયા. જ્યાંથી અનુસ્વાર અથવા વ્યંજન જાય, ત્યાં દીધ થવાનાં ઉદાહરણા આગળ બુદ્ધિપ્રકાશમાં ઘણાં આપેલાં છે. ષને અપભ્રંશ સ થાય છે; જેમકે ષોડશ તેના સેાળ. ષષ્ઠિ તેના સાર. અને શત એ અશલ શબ્દ ઉપર નજર રાખિયે તે ‘ શે! ” એમ લખવું પડે, પણ તે સાની નજરમાં ઉતર્યું નહિ. માટે સો ' એમ લખવાના ઠરાવ રાખ્યા. ઘરના કરા વિષે લખવાની તકરાર નિક્ળી. ત્યારે ફક્ત એક જણ સિવાય તે બધા વિદ્વાનોએ એવું મત આપ્યું કે સ્તરી એમ લખવું. ઘણી વાર સુધી તકરાર ચાલી, છેવટ ખીજા દિવસ ઉપર વિચાર રાખ્યા. બીજે દિવસે રાવ સાહેબ મેહનલાલ રણછેદાસે કહ્યું કે, એતે આપણી ભૂલ થઈ અને ‘ કહરા ’ એમ તે કોઈ ખેલતું નથી. માટે ‘ કરા ’ એમ લખવું ઠીક છે. સાખાશ છે એ વિદ્વાનને કે મનમાં વાત ઉતર્યાં પછી મમત ખેંચ્યા નહીં. પછી સાએ તે વાત કબુલ રાખી. અશલ શબ્દ ઊપર નજર રાખવાનું જેનું મન હતું તેએએ પણ કહ્યું કે, કર એટલે હાથ. ધરના બે હાથ તે કરા. પછી ચસમાં, ગુમાસ્તા અને તરેવાર. એ શબ્દો વિષે તકરાર ચાલી. જે વિદ્વાનના કારશી, અરબીના વિશેષ અભ્યાસ હતા તેણે કહ્યું કે અશલમાં ચશમા, ગુમાસ્તા, અને તરેહવાર એ રીતે છે માટે તે તેમજ લખવા જોઇએ. ખીજા કેટલાએકને તે વાત પસંદ પડી નહિ. એ ત્રણ દિવસ સુધી તેની તકરાર રહી હતી, છેવટ એવું થયું કે ખીજા કેટલાએક સબ્દો સંસ્કૃત અશલ ઉપર નજર રાખવાની તમે ના