________________
પ
(દાળભાત) ધરાવે છે. તે અડધા પાણા કલાક રાખવામાં આવે છે. આ સબંધમાં એમ સહમજાવવામાં આવ્યુ` છે કે શ્રી પ્રકાર” જે આરેાગી જાય તે લક્ષ્મીજી પાછા ધરી જાય છે. આ પછી માણસા અંદર જાય છે. પાણીએ વતી સ્મૃતિનુ મ્હોં Àાએ છે. એ પછી આરતી ઉતારવામાં આવે એને રાજભાગના દર્શન કહેવામાં આવે છે. આ પછી પાતપેાતાને ઘેર જાય છે. આને અનેાસર કહેવામાં આવે છે. આ પછી સાંજરે ઉત્થાપનના દર્શન કરાવવામાં આવે છે. ગાન થાય પણ એ વખતે આરતી નથી ઉતારાતી. આ પછી લાલા અગર સૂક્રેા મેવા ધરાવી ભાગના દ ́ન કરાવવામાં આવે છે. જે પછી સધ્યાના દર્શન કરાવવામાં આવે છે. એ વખતે આરતી ઉતારવામાં આવે છે. હેને સખ્યા આરતીનાજ દર્શન કહેવામાં આવે છે. એ પછી બધા શૃંગાર ઉતારી ભાગ ધરાવે તેને વાળુ કહેવામાં આવે છે. પછી મુખ માન કરી પાન સેાપારી આરેાગાવવામાં આવે. ત્યાં પછી મંદિર ખાલી શયનના દર્શન“શનના” કરાવવામાં આવે છે. આરતી પાછી ઉતારવામાં આવે છે. પછી મૂર્તિને રાત્રિના વાધા સજાવી પાઢાડવવામાં આવે છે. જે લાલજી હોય તા એકલા પેાઢાડવામાં આવે; અને મદનમાહનજી હાય તા સાથે સ્ત્રીને પણ પેાઢાડવામાં આવે છે. મૂર્તિમાં આવા ગૃહસ્થાશ્રમની કલ્પના કરી સહચારે પેઢાડવામાં આવે—વળીઆ મૂતિ આને લગ્નની ક્રિયા વગર સહચારે પોઢાડવામાં આવે છે—હજી સદ્ભાગ્ય કે વાંના સહચાર છતાં સીમંત ઇત્યાદિ સસ્કાર હેંને આરેાપવામાં નથી આવતા. આ પ્રમાણે આઠ વખત દર્શીન કરાવવામાં આવે છે. વળી ઋતુ ઋતુના દન જુદી જુદી રીતે કરાવવામાં આવે છે. શિયાળામાં જાડી ગાદડીના વસ્ત્રા તે સગડી-ડાય છે ઉનાળામાં વળી ઝીણા વાધા સજાવે છે. અત્તર, ગુલાબ, વિગેરે તેમ ફ્રાંગના રાગરંગના સુહાગી માગ બગીચામાં ઉડતા ફૂવારા વિગેરે રાખવામાં આવે છે. ચામાસામાં સાધારણ વસ્રા વિગેરે અ`ગીકાર કરાવવામાં આવે છે.
.
આ પ્રમાણે આખા દિવસ એમાં કાળક્ષેપ કરે છે. પ્રભુનુ` સ્મરણ નિરંતર કરવુ, પ્રભુની માનસિક પૂજા નિત્ય કરવી,