________________
e
મન, વાણીની પ્રત્યેક ક્રિયાઓ પ્રભુમય કરવી, પ્રભુ સવ સ્થળે છે એવુ... ધ્યાનમાં રાખી હંમેશાં પ્રત્યેક ક્રિયા પ્રભુ પ્રીત્યર્થ કરવી પણ હૈના અથ સવ ધમ, અથ, પુરૂષાર્થ અને જગદુપકારક જીવન ત્યજી, સ`સારની સમષ્ટિ ભાવનાની વિસ્મૃતિ કરી માત્ર આ પ્રકારની સેવામાંજ દિવસ આખા વ્યતિત કરવા એ પ્રભુ ભક્તિ ભાગ્યેજ જીવ કે જીવનનું' કલ્યાણ કરી સ્વગ પ્રાપ્તિ કરાવતી હશે.
ઉત્સવા.
જેવી રીતે સરકારમાં અમુક દિવસે તહેવારના ગણી રજા પાળવામાં આવે છે તેવી રીતે આ સપ્રદાયમાં વર્ષના કેટલાક દિવસે ખાસ ઉત્સવના કરવામાં આવેલા છે અને તે દિવસો મુખ્ય કરી વિવિધ પ્રકારના ખાનપાન તે ધામધુમમાં કાઢવામાં આવે છે, આ ઉત્સવાના દિવસેાની વધુ વિગતમાં ન ઉતરતા માત્ર ટુંકમાં સામાન્ય વર્ષોંન આપી ગણી જઇશું.
૧. જન્માષ્ટમીના ઉત્સવ સવથી મોટા છે. શ્રાવણ વદ ૮ મૈં રાત્રિના બારેક વાગે શ્રી કૃષ્ણના જન્મ કલ્પેલા છે, તેથી તે વખતે કૃષ્ણના જન્મની ક્રિયા સ્મૃતિ સાથે કરે છે. ગિરિરાજની સ્મૃતિને દૂધથી નવરાવે છે અને જન્મના દાન ખાલે છે. નાચે છે, કુદે છે અને આજ નંદ રાયકા આનંદ ભયેા'' એ પદ બધા સાથે માલ ગમત કરે છે. પછી મળસકે શ્રી ઠાકેારજીને પાલણામાં ઝુલાવે છે. વિગેરે.
૨ ભાદરવા શુદ ૮ ને દિવસે રાધાષ્ટમી આવે છે, તે દહાડે રાધાજીના જન્મ થયા એવુ ક૨ે છે. રાધાજી એટલે શ્રી કૃષ્ણનાં ચારીથી થયલાં સ્ત્રી. જન્માષ્ટમીથી આજ સુધી ઢાકારજી પાલામાં ઝુલે છે. કાઇ ઠેકાણે એમ પણ લખવામાં આવેલું છે કે કૃષ્ણ કરતાં રાધા સાડાઅગીઆર મહિને મેટી હતી, તે માટી ન કહેવાય માટે તેણે બાર માસ સુધી આંખ ન્હોતી ઉધાડી.
૩ ભાદરવા શુદ ૧૧ તે મોટી એકાદશી કહે છે, આ વખતે ગાપીએ પાસે શ્રી કૃષ્ણે દાન લીધેલુ` હતુ`. તેથી તે લીલા કરે છે. તેને