________________
૯૦
શ્રી વલ્લભાચાય ને પાતાના સપ્રદાયમાં લખ્યા પ્રમાણે પરમેશ્વરે શ્રાવણ સુદ એકાદશીને દિવસે જે આજ્ઞા કરી હેમાં સ્પષ્ટ કહ્યુ` છે કે પુરૂષોને સમપ ણ મંત્રને ઉપદેશ કરવા. હવે આ પૂ પુરૂષાત્તમ અને ભગવાનરૂપ મહારાજા મૂખ્ય પહેલી અને મૂળ આજ્ઞાનુ' ઉલ્લધન કરી સ્ત્રીઓને બહ્મ સબન્ધ કરાવે એ કેટલા બધા દાષિત થવા જોઇએ ? વળી એવુ' પણ માનવામાં આવે છે કે દરેક સેવકે એમ માનવુ` કે અમે વ્રજની ગોપીએ છઇએ. પણ ઉપલા મ`ત્રમાંથી તેવા અથ નીકળતા નથી તે પુરૂષોનેજ સ્પષ્ટ રીતે ઉદેશવામાં આવેલા છે.
મરાઠ
વૈષ્ણવાના રીતરિવાજ અને આચારવિચારમાં આ મર્યાદુક ની પદ્ધતિ એક અતિ વિચિત્ર ને હાસ્યજનક આચાર છે. કેટલીક વખત ૫૦-૬૦ વર્ષ ની ઉમર થાય કે સ્ત્રી કે પુરૂષ મરજાદ લે છે તેસ કેટલીક વખત તા સ્ત્રીએ યુવાવસ્થામાંજ મરજાદ લે છે. પુત્રી પોતાની માતાના હાથનુ ખાય કે પત્ની પાતાના સ્વામિના હાથનુ ખાય તેા અભડાઈ જાય. આભડછેટને આ પ્રકાર એક ધરમાં અનેક જાતિભેદ પાડે છે. કાઇપણ પ્રકારના વિશેષ શુદ્ધ ધર્મ કે શાસ્ત્રીયતા એમના વનમાં જોવામાં આવતી નથી, વાસ્તવિક રીતે મરજાદને ઠેકાણે સાફ્ અમરજાદ છે કારણકે પહેલાં તે! તે પાતાની જાતિથી અહિષ્કૃત થાય છે..સવ` પ્રકારના વ્યવહાર મરજાદ લેનારનેાજ બંધ થાય છે. આ મરજાદમાં પણ બીજા છ અવાંતર ભેદે છે. આ બધાનુ વીવેચન કરવુ... જરૂરનું નથી પણ આના નિયમે કેટલાક તે વિચીત્ર અને સ્મૃતિ હાસ્યજનક છે. સ્ત્રી પાતાના પતિ કે પુત્રના સ્પશ કરે તેાથે માથાખાળ સર્ચલ સ્નાન કરવુ' પડે છે. અ'તઃકરણની મલિનતા મ્હારના કપડાંલતાંના જેવીજ હોય છે. વૈરાગ્ય વિચાર કે જ્ઞાનને ગધ સરખા નથી હતા છતાં માત્ર ન્યાત જાતમાં જમવા ખાવા જવું નહી. એટલું જ નહી પણ કાઇ શુદ્ર હાય ! તે ઉચા બ્રાહ્મણના હાથનું પણ ખાય નહી' એવું એમાં હોય છે.