________________
૮૪
નિરક્ષર બાળક જે ઉચ્ચારણ પણ ભાગ્યેજ કરી જાણતુ હાય છે તેની આગળ નીચે પ્રમાણેના મંત્રા ખેલવામાં આવે છે.
एकमेवाद्वितीयंत्रह्म ॥ श्रीकृष्णः शरणमम ओं सहस्रपरिवत्सरमितकालजातकृष्ण वियोगजनिततापक्लेशानंततिराभावेाहं तद्वियोगजनितत्यरं यथामाम भगवते श्री कृष्णाय श्री गोपीजनवल्लभाय देहेंद्रियप्राणांत: करणानिद्वाविमौपुरुषौदासौ संपूज्यौसखायौ कामपूर्वक अरुक्षा धर्मकामास्तु नित्यधर्मांश्चदारा गारपुत्राप्ते वित्तपराण्यात्मनासह समर्पयामिदासेाहं कृष्णસવાઽસ્મ ॥ ॥
અર્થાત બ્રહ્મ એક અદ્વિતીય છે શ્રી કૃષ્ણને હું શરણ છું. હજારો વર્ષ વ્યતીત થયાં છતાં શ્રી કૃષ્ણથી મ્હારે વિયેાગ રહયા છે. તે વીયેાગ પડવાને લીધે ઉપજેલા વારંવાર જન્મ મરણાદિકના તાપ અને દુ:ખથી મ્હારા નારા થયેા છે. તે સારૂ મ્હારાં દેહ, સર્વ ઈંદ્રીયા, મન, પ્રાણ, અંત:કરણપુર્વક હું દાસ થાઉં છું. મ્હારી સંસારમાંની સર્વ વસ્તુઓ ધન, પુત્ર, દારા ઘરબાર, સર્વ શ્રી કૃષ્ણને અર્પણ કરૂં છું... હું કૃષ્ણ! હું ત્હારો દાસ છું.” પણ આ મંત્રને ઉપદેશ કરે તે દિવસે જે ક્રિયા કરે તે ખરેખરી વિચીત્ર છે. તે માણસને મહારાજ પાતાનું જુઠણ (એડુ') ખવડાવે છે, અને એવા સમય હોય કે બેચાર કલાક જાણ તે થવાને વાર હોય તે તરત હેતે પેાતાના મ્હાંમાના પાન સાપારી અથવા એલચી ચાવીને તે પ્રસાદ તરીકે આરાગાવે છે. ઘણાક ભકતા પણ “જે ચુ, જે ચુ,”કરી ભિક્ષા માંગી પેાતાની તૃષ્ણા સંતાષે છે. કદાચ આનુ કારણ એમ પણ હોય કે પાતે અસલ ન્યાતબહાર થયલા હૈાવાથી જે સેવક થાય હૈને પણ વટલાવાય.
ગુરૂ શિષ્ય વચ્ચે આવે રસવિહાર શુદ્ધ ભકિત પાષક નથી પણ નીતિશૈથિલ્ય કરનાર તેમજ અશાસ્ત્રીય અને વૈદક વિરૂદ્ધ છે. આ પ્રમાણે શુકવત્ મંત્ર ભણાવી રજા આપી દે છે. અહ્મ સબન્ધને આ વિધિ થયાથી સર્વ પાપે! ખળી છે અને સ` દાષાનું નિવારણ થઈ જાય છે. હાવાથી અન્ય ધર્મ જ્ઞાનની અપેક્ષા રાખતા નથી. રહસ્ય' વચનામૃત અને ભાવનાદિકના ધણા ગ્રંથામાં
ભસ્મ થઇ જાય
આવી અધશ્રદ્ધા
(6
સિદ્ધાંત
કહ્યુ છે કે