________________
ર
વત સમજી ઉલટુ. તેવામને નિર્દ છે અને પાતે જ્ઞતાનુતિએ ન હેાશ પામચિત્ર:” તેમ લેાકેાની દેખાદેખી માત્ર કરે છે પણ તેમાં પારમાર્થિક શુ છે તે સમજતા નથી.
એમ છતાં કેટલાએક ડાહ્યા, હુશીઆર, સમજી, શાણા, અને કેટલીક રીતે ઘણા ચંચલ હોવા છતાં આવા ઠગાઇ ભરેલા મતલબી માગ તે જાણી શકતા નથી. એટલુંજ નહિ પણ પુષ્કળ પૈસા આપી સેવકબને છે એ કેટલુ બધુ... આશ્ચય ?
એ પ્રમાણે નિમૂળ અને કપાળકલ્પિત પેાતાની ઉત્પત્તિનાં કારણેા બતાવીને ભાળા વૈષ્ણવને દૃઢ વિશ્વાસ બેસાડેલા છે. તે પ્રમાણે તેઓ માનીને પાતે સામીલ થઇ ગાલેાકનાં સુખની લાલચે પેાતાના પુત્ર અને મિત્રને સામીલ કરવા તજવીજ કરે છે તે ઘણાએક સામીલ પણ થાય છે. પછી વૈષ્ણવાને કેમ પેાતાના સેવક કરે છે તે આગળ લખિયે છીએ.
પ્રકરણ ૬ હું....
સાંપ્રદાયિક “સ્કારની અશાસ્રીયતા.
હિંદુસ્થાનના ધમ વાદો અને સવ સંપ્રદાયાનુ નિરીક્ષણ કરીશુ તા જણાશે કે તેમાં ઘણાખરા હિંદુ ધમી એ, વેદ, વેદાંગ, દર્શન શાસ્ત્રા ઇત્યાદિ ગ્રંથાને સ્વીકૃત ગણવા સબન્ધી એકમત છે. તે વેદને સ્વતઃ પ્રમાણ સ્વીકારી મૂલાધાર માને છે. જીવનના હેતુ ધમ, અથ, કામદ્રારા મોક્ષ પ્રાપ્તિના હોય છે. અને તત્સંબન્ધમાં જ્ઞાન, કમ` અને ઉપાસના કે ભક્તિના વિધાને નિર્દેશવામાં આવેલા છે. પ્રત્યેક સપ્રદાય કે ધર્મોની શાખામાં જે ભિન્નતા જોવામાં આવે છે તે તત્ત્વજ્ઞાન વિષયક તેમજ જીવ ઇશ્વરના સ્વરૂપના સબન્ધને અનુલક્ષનારી હોય છે. જોકે વ્યવહારમાં તે પેાતાના સિદ્ધાંતાની