________________
બ્રહ્મા કહે છે પરમ કલ્યાણકારી દેવના દેવ જગતના પતિ હે પ્રભુ ! યુગને વિષે તમારા અવતારના કારણે તેમજ સર્વ ચરિત્ર વિસ્તારથી મને તમે કહ્યાં. પ્રાણિમાત્રનું પાલન કરનાર સવના પૂર્વજ હે દેવ સર્વજ્ઞ ! હવે કલિયુગને વિષે વિમલ આશય વાળા તમારા કેટલા અવતારે છે તથા તેમના સર્વ કારણ અને ચરિત્રોને હું સાંભળવા ઈચ્છું છું તે કહો.
શ્રી માવાનુવાદ , साधुपृष्टं महाप्राज्ञ । श्रयतां कथयामिते ॥ चत्वारोह्यवतारामे। भविष्यंति कलावपि ॥ ४ ॥ कृष्णा, बुद्धो, विठ्ठलेशः । कल्कि म्लेंच्छनिकृतनः ॥ पूर्णः कृष्णो बुथश्चांश । परमानंद विठ्ठलः ॥ ५॥ तस्मिन्नवहि कालेतु । परमानंदरूप धृक् ॥ अहमेव भविष्यामि। पूर्णानंद कलानिधिः ॥१५॥ शृणु वत्स प्रवक्ष्यामि । गुह्याद्गृह्यतरं मम ॥ घोरे कलियुगे प्राप्ते । सर्व धर्म विवर्जिते ॥ १६ ॥ पापपूज्यतरे पुण्ये। म्लेच्छ धर्मरतेजने ॥ તારું વર્ચ્યુમ કિનાચારરતે ડરે છે ?૭ / विठ्ठलेशेति विख्यातं । गमिष्येजगतीतले ॥ यदाह्महंचैकरूपा। बहुरूपधरो उसकृत् ॥ २२ ॥ द्वात्रिंशत् ननु लक्षाणि । जीवानां गणमुत्तमं ॥
કાવ્યાખ્યટું તત્રા ત્રઢપર: પ્રભુ ! રહે છે શ્રીભગવાન કહે છે – હે મોટી બુદ્ધિવાળા બ્રહ્મા ! તમે બહુ સારૂ પુછયું હવે હું તમને કહું છું તે સાંભળો. કલિયુગને વિષે પણ મારા કૃષ્ણ, બુદ્ધ, વિઠ્ઠલેશ, અને સ્વેચ્છને નાશ કરનારા કલ્કિ એ રીતે ચાર અવતાર થશે તેમાં કૃષ્ણ મારે પૂર્ણાવતાર બુદ્ધ અંશાવતાર, અને વિઠ્ઠલેશ એ પરમ આનંદરૂપે અવતાર છે, અને કલ્કિ અંશાવતાર છે. વળી તે જ વખતે પરમ આનંદમય રૂપને ધારણ કરનાર હું પૂર્ણ એવા આનંદના ચંદ્રરૂપ થઈશ.