________________
૭૯
હે પુત્ર ગુમથી ગુપ્ત એવો મારો સિદ્ધાંત કહું તે સાંભળ. સર્વ ધર્મ રહિત, પાપી લોકોએ વખાણવા યોગ્ય, અને જે યુગમાં. સવ મનુષ્યો પ્લેચ્છ ધર્મને વિષે પ્રીતિવાળા છે એ અતિ અપવિત્ર ઘોર કલિયુગ પ્રાપ્ત થશે ત્યારે હું પૃથ્વીને વિષે દ્વિજના આચારમાં પ્રીતિવાળા અતિ નિર્મળ એવા વલ્લભના ઘરને વિષે વિઠ્ઠલેશ એવા વિખ્યાત નામને પ્રાપ્ત થઈશ. હમેશા ઘણાં રૂપને ધારણ કરનાર હું જ્યારે એક રૂપને ધરનાર બ્રહ્મરૂપ ધારી અર્થાત્ બ્રાહ્મણુના રૂપને ધારણ કરી પ્રભુ થઈ ખરેખર તેજ અવતારમાં બત્રાશ લાખ જીવના ઉત્તમ ગણને ઉદ્ધાર કરીશ.
હવે આ વાંચી જોતાં તો એમાં વલ્લભ વિઠ્ઠલને અવતાર વિષ્ણુનો ઠરાવ્યું છે, કારણ કે એ લોકોએ તે અક્ષર બ્રહ્મથી પણ જે ઉપર અળગે પુરૂષોત્તમ છે, તે ભગવાન માનેલા છે, ને આતો વૈકુંઠવાસી વિષ્ણુ કે જેણે બીજા અવતાર ધર્યા છે તેનું નામ કહેવું છે. વિશેષ કારણ બતાવ્યું કે ઘોર કલિયુગ આવશે ને બધા ' ધર્મો નાશ પામશે ત્યારે હું અવતરીશ. જીવોને છુટવાનું બીજું કાંઈ કારણ દેખાતું નથી. વળી કહ્યું કે તે વખતે સાઠ લાખ માણસને ઉદ્ધાર કરીશું ને નિજવારતામાં તે ત્રણ કરોડ લખે છે. ત્યારે વૈષ્ણવ ભાઇઓ તમારે સાચું તે કયું માનવું ? કે એ લોકો ગમે તેમ બકવાદ કરે તે પણ સાચું ? - ૬ વળી વલ્લભાચાર્ય પોતે કૃષ્ણાશ્રયમાં કહે છે –
જોવા: ' म्लेच्छाक्रांतेषु देशेषु । पापक निलयेषुच ॥ सत्पीडा व्यग्र लोकेषु । कृष्णएवगतिर्मम ॥१॥
તિર્થવ ટુવાતેજિદ . તિરેહતાપુ પર્વ તિર્મમ રૂ . અથ– સ્વેચ્છાએ દેશે ઘેરીને પાપના ઠામો જેવા કરી મુકયા અને સપુરૂષો પીડાય છે. આવા વખમાં હે કૃષ્ણ! મારી સહાય કરો. ગંગા આદિ તીર્થો ઑછાએ વીંટી લીધાં તેથી તીર્થોના