________________
૨૭
૩. વળી લખ્યુ છે કે જે બ્રહ્માના લેાકમાં પડયા. તે બ્રહ્માના વીયથી અગ્નિકુમાર થયા. તેને બ્રહ્માએ સૃષ્ટિ રચવા મેકલ્યા. તે નારદના કેહેવાથી નારાયણ સરેાવરમાં તપ કરવા ગયા, વળી તેમને બ્રહ્મલેાકની પ્રાપ્તિ થઇ. ત્યારે બ્રહ્મા આ પૃથ્વિપર હતા તે બ્રહ્મ લેાક ખાજા છે ? વળી બ્રહ્માએ વીય ને શુ કરવુ? એવી મુર્ખાની વાત બ્રાહ્મણાને પુછી; તે શું બ્રહ્મામાં અકકલ નહોતી ?
વળી તે છેકરાઓને પણ મૂખ` બનાવ્યા છે કેમકે તેએએ બ્રહ્માની 'વાત ન માની તે નારદની માની. એમ કહેવાની મતલબ એ કે આગળ પંથ ચલાવવામાં બીજાનાં છે।કરાંને આપથી ઉલટા ચલાવવાના મેધ કરવા.
૪. ઉપરાત જીવા આમા આસમાનથી ` પડયા ત્યાંથી તે પૃથ્વિ સુધી વૈકુંć, બ્રહ્મલેાક, જનલેાક, તપલેાક, સત્યલેાક, લેક તે ગેલેાક એ પ્રમાણે સાત છે તેને મુકીને પૃથ્વી સુધી કેમ જીવા આવી પહોંચ્યા હશે ?
૫. એક જગ્યાએ લખ્યુ છે કે અગ્નિકુમારેાએ રામની સ્તુતિ કરી તે આમાં તે બીજા અવતારની સ્તુતિ કરી લખી છે. ત્યારે હવે વાત કી હશે? પુસ્તકમાં તે બધી ખરી, પણ બનવામાં તે બેઉ ખાટી જાણવી.
૬. વળી એ લેાકેા શું વર્ માંગશે તે ભગવાન જાણી ન શકયા એમ દેખાડયું છે. તેમાં નવાઇ જેવું એ છે કે એક વખત જે કામ કરવાને ભગવાન અશકત હતા, તે કામ બીજી વખત કરવાને શકિતવાન થયા ! એમાં અતર્યામિપણું' તે સ` શકિતમાનપશુ બન્ને ઉડાવી દીધાં છે. તે અંતર્યામિ નહિ અને અશકિતમાન એવા પરમેશ્વર કીયા હશે ?
૭. દરેક દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર થાય છે. ગાલેાકના વાના ઉદ્દાર તે સારસ્વત કલ્પવાળા કૃષ્ણે કર્યાં એમ લખ્યું છે ત્યારે ખીજા