________________
ઘરી ચાર દિન પિછલો રહે તબ ગિરિરાજ પર્વત કે ઉપર ચઢિકે શ્રી નાથજીકે મુખાવિંદકે ઉપર સ્તન કરિકે કાઢી હેઈકે દૂધ અને સો દુગ્ધ આપ આરોગે પોતાની મેળેજ, દહેનાર વિના, દૂધ દેનાર પશુ, અને તે દૂધ પીનાર તે આ મતિ! વધુ ટીકાની જરૂર નથી. એક સ્થળે એવું લખ્યું છે કે” પાછે છ મહીના પર્યત વહી ધ આ૫ આરોગે સે એક દિન મની ચિંતા તથા સદૂપાંડે ગાયો સ્વ૮૫ દુધ દેખકે ગાયકે પીછે ચાલ્યો ગયો. તબ ઉને ચહ સબ પ્રકાર દે; તબ દડવત્ છનને કીની એર ઇનકુ શ્રીમુખ દર્શન ભયે, તબ શ્રીનાથજીને શ્રીમુખ સે સધુ પાસે સાક્ષાત આજ્ઞા કીયે જો મેં શ્રી ગોવર્ધન પર્વત મેં રહતા હું, એર આજ્ઞા દીની જો આજ મોકુંવા ગાઈકે દૂધ દહીકે દેય બીરીયાં પાઈ જાઓ. ” વળી શ્રીનાથજી બોલે છે કે ', અરે ? ધરમદાસ યહ ગાયનું દૂપાંડેકે ખરિકમેં કરિયા દૂધમેં અરોરું ગો. એર કુંભનદાસકો શ્રીજીને આજ્ઞા કરી છે કુંભનદાસ તુ નિત્ય મેરે પાસ ખેલકું આ કર ” વળી લખે છે કે એક માધવાનંદ કરીને કોઈ હેતે હૈને ઈચ્છા થઈ જે હું શ્રીજીને અન્ન આરોગાવું તથા ગુંજાર ધરાવું. હેને શ્રીજી એ કહ્યું કે મેં તો જબ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારેંગે તબ શ્રી હસ્તો રાઈ કરકે મેકુ અન્ન પ્રસન્ન કરવા વેંગે તબ ભોજન કરૂં ઓર તાંહાં તાંઈ હમ બુજબસિનેમેં ખેલેંગે.” વળી સાથે એમ પણ લખે છે કે “કબહુ (શ્રીજી) કુંભનદાસ; સંગ લેકે માખન ચેરીકું બજબાસિંન કે ઘરમેં પધારતે.”
વળી એક વાત એવી આવે છે કે “એક ભવન મુરાકે વ્રજવાસી હોં સે વાકી ગાય ઘને મે ખાઈ ગઈ, મેં તહાં સિંહ રહન હુને તબ માનતા કરી જો મેરી ગાય સિંહ નહિ મારેગો તો ગાયકો દુધ શ્રીજી કો ઓરેગાઉ ગો પાછે રાત્રે સામે વા ગાય કે સિંહ મિલ્યા તબતા; શ્રીજીને ભુજા પસારકે કાન પક રકે નિકાલ દીયે.” વળી બીજે દિવસે કુમનદાસને શ્રીજીએ કહ્યું કુમનદાસ મેરી બાં દુખત છે.”