________________
- ૫૦
ગમેતેમ હોય પણ તે હકીક્ત અપ્રતિષ્ટિત તેમજ દૂષિત લાગવાથી આ પ્રમાણે લખવાની જરૂર પડી. એ પુસ્તકમાં એક સ્થળે એમ લખ્યું છે કે “અબ નિત્ય લીલામે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ પર્વતની કંદલાનમેં અનેક ભકત સહિત આપ બિરાજ માનહે. સે તહાં શ્રી આચાર્યજી મહા પ્રભૂ આપ સદા સર્વદા સેવા કરતે હે.” આ કેવળ તરંગી કલ્પના હોઈ શકે. શ્રીજીનું નિવાસસ્થાન સિહાડ છે, તેમજ આચાર્યજીયે તો કયારનુંય જળાશયન કર્યું હતું. વળી એક સ્થળે એવું લખે છે કે “સંવત ૧૪૬૬ મેં શ્રીજીની ઉર્ધ્વ ભુજાકે દર્શન ભ.” દૂાદશ, કુંજમાં લખે છે કે ગેરલોકના જીવ પૃથ્વી ઉપરજ જન્મ્યા હતા, હેનું સ્મરણ શ્રી ઠાકોરજીને થવાથી વિરહ ઉત્પન્ન થયે એટલે ઠાકોરજી તથા સ્વામિનીજી બન્નેના નેત્રમાંથી વિરહાગ્નિ નીકળે હેને સંબન્ધ થતાં શ્રી વલ્લભાચાર્ય અગ્નિ સ્વરૂપ થયા. અહીં આપણને આ બન્ને હકીકતમાં જે પૂર્વ પર વિરોધ રહેલો છે તે સ્પષ્ટ જોઈશું. શ્રીજીને જીવોની વાત તે ૧૫૩૫ માં યાદ આવી અને પિતે ડરૂપ તો ૧૪૬૬ માં પ્રગટ થય આ એક વિચીત્રતા છે. એક સ્થળે એ ઉલ્લેખ જોવામાં આવે છે કે “ કાહુ કે વ્રજમેં કછુ વસ્તુકી કામના હતી તબ ભુજાક દુગ્ધકો સ્નાન માનતે તબ વાકી કામના સિદ્ધ હતી” આના સંબધમાં અમારે શું લખવું તે સઝતું નથી. વાચકેજ વિચારવું
વળી લખે છે કે” સંવત ૧૫૩૫ વૈશાખ વદ ૧૧ કે દિન શ્રી ગોવર્ધનનાથજીક મુખાવિંદ પ્રગટ ભયે. તાંઈ દિનથી વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ અગ્નિ કુંડતે ભર્યો. એર કૃષ્ણ અવતાર કે વ્રજવાસી સબ વ્રજમંડળમેં જહાં તહાં મનુષ્ય કુલ પ્રગટ ભયે.” સિદ્ધાંત એવો છે કે શ્રીકૃષ્ણ બધાને ઉદ્ધાર કર્યો હતા, ત્યારે આ ગેપ આટલા દિવસે સુધી જીવયોનિમાં કેમ રહ્યા હશે? વળી કહ્યું છે કે કૃષ્ણાવતાર પછી બાકી રહેલા જીવને ઉદ્ધાર કરવા શ્રી વલ્લભાચાર્યને અવતાર થયો, ત્યારે આ વ્રજવાસી
ક્યાંથી નીકળી આવ્યા? આ વાતનું સમાધાન યથાસ્થિત થઈ શકે * એમ નથી. એક રમુજી વાત જવામાં આવે છે. એક સ્થળે લખે છે કે “સદુ પાંડેકી સહસ્ત્ર ગાયથિ તીનમેં એક નામ ઘુમરીથી સે