________________
બાદશાહ પોતે મૂર્તિપૂજા જ્યાં ત્યાં બંધ કરાવી એટલાથી સંતોષ માની પાછો ફર્યો. ને ગોકુળનાથજીએ પિતાને આ મત-ગોકુળ-મથુરા-ગુજરાત વગેરે ઠેકાણે પ્રસરાવ્યો. ચિય સંન્યાસી પિતાને કેટલેક અંશે ફતેહ મળી એમ હમજી કાશી વિગેરે સ્થળામાં રહ્યું. એટલે આણી તરફ ગોકુળ મથુરા તરફ આ લોકોએ શ્રીજીની જે મૂતિ છૂપાવેલી તે પાછી ઠેકાણે બેસાડી. ગોકુળને નાશ થયો હતો તે ગોકુળનાથજીએ બાદશાહ સાથે બંદોબસ્તકરેલે તે મુજબ પાછું વસાવ્યું.
ભાઈઓએ ગોકુળનાથજીની શરત સ્વીકારી નહીં તેથી ગોકુ- ળને વહીવટ ગોકુળનાથજીએ લીધો. આ પ્રમાણે બધું થતાં કેટલાંક
વર્ષો બહુ શાંતિભર્યા ગયાં. એમ કરતાં આસરે ૪૦-૫૦ વર્ષે પાછું વિદ્ધ આવ્યું. ઔરંગજેબ બાદશાહના રાજ્ય સમયે એ ભાઈઓ ભાઈમાં કંઇ ૮ટે પાછો થશે. આથી આખરે મામલે બાદશાહ ને ત્યાં ઈન્સાફ માટે ગયા. ત્યાં બધી વાતે શ્રીજીની મૂર્તિની, વૈભવની, મહિમાની, આવક જાવકની વિગેરે બહાર પડી. છેવટે એવો નિર્ણય થયે કે ગુસાંઈજીના ઓટા પુત્ર ગિરધરજી છે તેથી હેને ટીલે એના વંશને મળવો જોઈએ, એ પ્રમાણે ગિરધરજીના વંશના તે ટીકાયત ગણાય અને બીજાઓ મંદિરમાં આવે જાય, ને સેવા કરવી હોય તે તેયે કરે. આવું થયું ખરું, પણ કાછ મુલ્લાં વિગેરેયે બાદશાહને મૂર્તિપૂજા વિરૂધ્ધની ઘણું વાત કરી, તેમજ પુર્વના બાદશાહે એનું ખંડન કર્યું હતું તે કહ્યું એટલે બાદશાહે આ મહારાજને જે ઠરાવ પ્રતિ પૂજા. વિરૂધને જહાંગીરના સમયમાં થયેલો તે ફરી કહાવી મેક––
આ હુકમથી આ લેક નરમ તો થયા. પણ બાદશાહના દૂતોને શું પ્રત્યુત્તર આપો તે સુઝ નહીં. આખરે બાદશાહનો ખરીતિ લાવનાર દૂતો પાછા ગયા તે બાદશાહ આગળ સઘળી હકીકત નિવેદન કરી. બાદશાહને ક્રોધ અતિશય થયે. ને મતિ ને ખંડિત કરી આ માણસોને શિક્ષા કરવાનો હુકમ કર્યો. બાદશાહના હુકમ મુજબ થોડું લશ્કર મોકલવામાં આવ્યું. પ્રકરણ ચાલુ સ્થિતિમાં હતું,