________________
૪૨
બે ટેડા સરખાં તીલક કરવા દેવાની બાદશાહ પરવાનગી આપે તા સારૂં. બાદશાહે પોતાના માણસે કે જેમને ગાકુળનાથજી એ આગ ળથી સાધી રાખ્યા હતા હેમને પુછતાં તેઓએ પણ આ મધ્યમ માગ ગોકુળનાથજીના કહ્યા મુજબના યોગ્ય છે એમ જણાવ્યું. આ પ્રમાણે ગોકુળનાજીએ કડી તિલકના હુકમ મેળવ્યા.
આ સબંધમાં કહી. તિલકના ધમ ની રક્ષા કરીને બાદશાહની સન્મુખ શાસ્ત્રાર્થ કરી સન્યાસીઓને પરાજ્ય કર્યું, બાદશાહને જમનાજીમાંથી હજારા મેાતીની માળા કાઢી દેખાડી, વિગેરે ગેાકુળ નાથજીના અનેક મહાત્મ્યનું પદ સાંપ્રદાયિક કવિએ જોયુ છે.
પદ-રાગ મારૂ
ધન્ય વલ્લભ સુવન, પ્રગટ વલ્લભ ખલી, પ્રગટપનુ કર્ તિલક માલ રાખી ટેક-ખડિ દંડી હરી વિમુખ દુરી કરી હર્યાં કલિકામ તમ નિગમ સાખી. ૧. કપટ શ્રીપાત જાગીર રહ્યા, ધરત નિજ માલ ગોકુળ ગુસાંઇ ૨. તહી કહ્યા શાસ્ત્ર શ્રુતિ દોષ તાહિ હોત હૈ દૂર કર ભેગ દેહું દુહાઇ. ૩. ઇત્યા.િ ઇત્યાદિ.
અર્થાત વલ્લભ એવા વલ્લભના પુત્રને ધન્ય છે. હુ હેના પર વારી જાઉં છું. જેણે પ્રગટ પ્રતિજ્ઞા કરી તિલક માળ રાખી. હરિથી વિમુખ એવા દ’ડીનુ ખંડન કરી દુર કર્યા કલિકાલ જનિત અંધકારનો નાશ કર્યાં એના સાક્ષી વેદ છે. ( પછીના ચરણેામાંને ઇતિહાસ કહે છે.) કપરી શ્રીપાતે જ્હાંગીરને વશ કરી લીધા અને હેને &મજાવ્યુ` કે ગોકુળિયા ગોસાંઇ માળા પહેરે તેથી વેદ શાસ્ત્રમાં કહેલા દોષ હને લાગે છે માટે તે તેડાવી નાંખ ઇત્યાદિ.
ગાકુળનાથજીએ આવીને બાદશાહ સાથેની સમજુતીની વાત એના ભાઇને કહી. એમને એ વાત ગમી નહીં. આથી હેંણે જુદા પથ ચલાવ્યા. તે પથ હજી સુધી ચાલે છે. તેમાં મૂર્તિ પૂજા નથી. માત્ર ગોકુળનાથજીને ભગવાન કરી માને છે. તે ચાખડીઓને પૂજે છે. તે તીલક કરે છે.