________________
૩૯
હવે ખરા ધમર્ ઝાંખા થવાથી તેમજ અધમની વૃદ્ધિ થવાથી શ્રી વીઠ્ઠલે કે વલ્લભે જન્મ લીધા પણ એ વાત પુરાણમાં નથી. તેમજ વળી પુરાણેા રચાયા ત્યારે એ જન્મેલાજ નહાતા જોકે પાછળથી અગ્નિપુરાણમાં નવું પ્રકરણ ઉમેરવાના પ્રયત્ન કરેલા છે પણ હેમાં ફાવ્યા નથી. વળી તેની વાર્તામાં પણ અસંબન્ધ લખાયલું છે કેટલાકમાં લેાકેશ્વરના અવતાર ગણ્યા છે. કેટલીકમાં ઇશ્વરના અવતાર ગણ્યા છે તેા કેટલીકમાં સ્વામિનીજીના અવતાર તે વળી ખીજે ચંદ્રાવલી સખીને અવતાર કહ્યા છે.
C
,,
વળી નિજવાર્તામાં વાતછે કે ગુસાંઈજી અઢાર વર્ષના થયા ત્યાંસુધી છેાકરવાદ હતા. બહુ રમતીયાળ હતા. પછી એક દિવસ દામેાદરદાસે કહ્યું '’યહ કહા કરતા હો, ઐસે કરેાગે તે માગ કેસ ચલેગે. ” વળીલખ્યુ છે દામાદર દાસનુ` માન શ્રી ગુસાં બહુર્ત રૈખતે.” વળી દ્વાદશત્રુ જ નામના પુસ્તકમાં લખ્યુ છે કે એક દહાડા શ્રીજીના દર્શન બંધ હતા તેવખતે ગુસાંઇજી બેઠકમાં અત્યંત ઉદાસીમાં બેઠા હતા તે વખતે દામોદરદાસે પુટિષ્માગ ના સિદ્ધાંત કહ્યા. તે મૃત્યુ પછીની સ્થિતિ સબન્ધી વિવેચન કર્યુ ત્યારે. ગુસાંઇ અને સત્તાષ થયા. આ તે। દામેાદરદાસ જેવા સામાન્ય માણસ અવતારથી પણ વધી ગયા.
ગુસાંઇજીએ કેટલાએક સ્વામિન્યાદિ સ્તંત્ર કરેલા છે તેમાં હેના ચરણમાં પે।તે માથુ· નાંખે છે ને એવી બહુ સ્તુતિ કરેલી છે. હવે ભગવદ અવતારથઇ પાતાની સ્ત્રીની પાતે સ્તુતિ કરી ત્યેના ચરણમાં માથુ ધાલે એ બહુ હાસ્યજનક દુષ્ટ કલ્પના છે. પદ ખુલ્લા ઉધાડા શૃંગારથી છલકાંત અને ચાંપત રત્ન મેાહનાર” એમ સ્પષ્ટ છે. વાંચકેજ પાતે અહિં વિવેક કરવા વધુ ચાગ્ય થઇ પડશે. વળી એથી પણ વધુ તરેહતરેહની અસવિત વાતા આવે છે. સ્વામિનીજીએ ગુસાંઇને અવતાર લીધે. ને લલિતાજીએ કૃષ્ણદાસ અધિકારીજીના અવતાર લીધા. પણ આ બધી કેટલીક વાતા એવી છે કે સાક્ષાત પશુને પણ કહીએ તે માને નહી તેકાન ફડાવી ના કહે. છતાં એકંદરે તે તે જમાનામાં ઉપર આપણે જોઇ ગયા તેમશ્રી ગુસાંઇજી એ શ્રી વલ્લભાચાય ના સપ્રદાયને પાષણ આપી સારી રીતે વૃદ્ધિ કરી. અને ત્યાર પછી તેના વ`શજોએ પણ