________________
ફુટ
રસિયા હતા એમ પાખડધમ ખંડન નાટક પરથી જણાય છે. તેમજ પોતે ક્ષત્રિયાણીને પુત્રી ઉત્પન્ન કરી આપી એમ એમની વાતમાં મળી આવે છે તે પણ આવુ જ સૂચવે છે. છેવટ શ્રી ગુસાં ઇજી ખસા બાવન મનુષ્યાને પેાતાના શિષ્યા કરી ૧૬૪૨ ના માહ વદ છ તે રાજ સીતેર વર્ષ` તે ઓગણત્રીસ દિવસની ઉમરે ગાવ ન પવ તપર સ્વર્ગ વાસી થયા. એની નીજવાર્તા ઉપરથી તા વલ્લભાચાય ની પેઠે એમનું મૃત્યુ પણ આત્મહત્યા કે આપધાતથી થયલું જણાય છે. નિજવાર્તામાં આ પ્રમાણે કથન છે. શ્રી ગેાંસાઇજીને સ્વધામ જવાની ઇચ્છા થઇ ત્યારે ચરણમાં પાદુકા તે ઉપર શ્વેતી ને ઉપરા ધરીને શ્રી ગિરિરાજની ગુફામાં પધાર્યા. પછી હેમની બહુ શેાધ કરી પણ આપ તે ગા લેાકમાં ગયા તે કયાંથી મળે ?’ આ ઉપરથી એકથી વધુ અનુમાને થઇ શકે. વખતે મહિમા વધારવા મૃત્યુના સમય નજીક આવે છે એમ જાણીને પણ આવું કર્યુ · હોય.
\
શ્રી વલ્લભ શુ ઈશ્વર અવતાર હતા ?
શ્રી વલ્લભાચાય ને એના સ`પ્રદાયના અનુયાયિઓએ ઇશ્વરના અવતાર માની હેમના કેટલાકએક ચમત્કારનું’ વણું ન કરેલું છે. તેવીજ રીતે ગુસાંઇજીને પણ માને છે. આ ચમત્કાર કેવળ અસત્ય છે અને હૅના નિષધ આપણે આગળ કરી ગયા છે. હવે અવતાર સંબંધી વિચાર કરીએ. વેદમાં શ્રદ્ધા રાખનાર આસ્તિક જાણવુ' જોઇએ કે અખિલ વિશ્વવ્યાપક પરમાત્મા, જે મહાનમા મહાન છે તે તે કદી જન્મ ધરતાજ નથી વેદમાં સ્પષ્ટ લખ્યુ છે કે अशुक्रमनाडिमरस्नापिशुद्ध न पाप विद्ध.
૨ પુરાણમાં શ્રદ્દા રાખનાર પ્રત્યેક માણસ જાણે છે કે તેમાંયે Àાવીસથી વધુ અવતાર નથી. તે આ પચીસમાં અવતાર કયાંથી સ‘ભવે? વળી છવીસમા કયાંથી? ઇત્યાદિ પરંપરા. ભગવાન કૃષ્ણ શ્રી ગીતામાં ઉપદેશે છે કે
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अम्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्.