________________
એમણે (૧) મોટા પુત્ર ગિરધરજીને મથુરેશજી નામના ઠાકૅરછ આપી જુદા કર્યો. મતિ આ પ્રકારે રળી ખાવાનું ધન હતું. પાછળથી એઓને ગોકુળ ન પસંદ પડવાથી બુંદીકાંટા જઈ ત્યાં નવું મંદિર બાંધી રહ્યા હોય એમ લાગે છે. .
' ' ': ( ૨ બીજા છોકરા ને વાંદરાયને શ્રી વિઠ્ઠલેશરાયની મૂતિ આપી તે શ્રીદ્વારમાં હાલમાં છે. મુસલમાનના ભયથી ગિરીરાજ પરથી શ્રીજીને ગોવિંદજી લઈ ગયા હતા તેમ એને પણ ત્યાં લઈ જવા પડ્યા હશે. ત્રીજા બાલકૃષ્ણજીને દ્વારકાનાથજીની મતિ આપી તે હાલ કાંકરોલીમાં છે. * ૪ ચેથા ગોકુળનાથજીને ગોકુળેશજી નામની મતિ આપી. '
૫ પાંચમા રઘુનાથજીને ગોકુળ ચંદ્રમાજી નામની મતિ આપી તેના વંશજો પછી કામવન રહ્યા.
છઠ્ઠી યદુનાથજીને બાલકૃષ્ણજીની મૂર્તિ આપી તેઓ સુરતમાં આવી રહ્યા.
સાતમાં ઘનશ્યામજીને મદનમોહનજીની મતિ આપી તે કામવનમાં રહ્યા દેખાય છે.
આ પ્રમાણે આ ગાદીઓ હજી પણ ચાલે ગુસાંઈજ પોતાના સિદ્ધાન્તને અનુકૂળ કેટલાક સંસ્કૃત ગ્રંથો પણ રચ્યા છે. તેમાં એક વિનંડન નામનો ગ્રંથ મટે છે. બાકી વલ્લભાષ્ટક, સ્વામિન્યષ્ટક, સ્વામિનિ સ્તોત્ર, કૃષ્ણ પ્રેમામૃત, સર્વોતમ, પાર્થ વિગેરે બીજા ન્હાના છે.
ગુસાંઈજી શરીરે ભરેલા પુષ્ટ, જરા પહોંચેલા, મિજી માણસ હતા એમ જણાય છે. એમણે શ્રી શંકરાચાર્યની બહુ નિંદા કરી છે. વિન્સડનમાં લખે છે “દુશરા મહિ; માતાતિ, અને કરોતિ જ કુરાત્વા તે ' અર્થાત તું કાળજાને ઉજડ દેખાય છે. તું છાને
દ્ધ છે. ત્યારે મોઢે લગામ નથી. વળી અષ્ટાક્ષરની ટીકામાં છે શિવમાગીને સ્પર્શ ન કરો ભુલે ચુકે સ્પર્શ થતાં સચેલ સ્નાન કરવું. આથીયે અધિક અધિક નિંદ્ય છે. ગુસાંઈજી સ્થળ કામગના