________________
૩૬
પછી પાછા ૧૬૨૩ માં ગુજરાત તરફ ગયા. પણ હેમના ગયા પછી મથુરામાં ઉપદ્રવ થયા. પાદશાહને કાને દિલ્હીમાં કાઇએ બેન્ગ્યુ કે ગિરીરાજપર કઇ પાખંડ નીકળ્યુ છે. અને પાદશાહને તે એ વિચારજ અહી. હતા કે મતિ ભાંગી દેશમાં મુસલમાન મ વધારવા. માટે આ સ્મૃતિ ઉખેડવાના એમણે હુકમ કર્યો. આ વાતની ખખર ગુસાંઇજીને મળી તેવીજ એએ મૂર્તિને પેાતાને ઘેર મથુરા રાતના તે રાતના લઇ ગયા. એ ફાગણ વદ ૭ ની રાત્રિ હતી. પ્રાગટયની વાર્તામાં આ પ્રમાણે એનું વર્ણીન છે.
श्रीजीको गुसांईजी के घर पधारवेकी इच्छा भइ सेो वा दिनां पधारे और गुसांईजेके कुटुंबसों होली खेले पीछे मास दोन अरु दिन बावीस तां श्रीजीकी इच्छा इहां विराजवेकी भइ तां तांइ बिराजे पाछे श्री गिरिराज परवतके उपर निज मंदिरमे पधारे ता विरिया श्री गुंसाइजे के सब बालकने और बहु बेटीओने अपनो सर्वस्व श्री नाथजीको समर्पण कर दीयो.
માં ' ',
મતિ ને ઉઠાવી લઇ ગયા એ પ્રસિદ્ધ બનેલા વાત લખ્યા વિન ચાલે નહી એટલે શ્રીજી ખાવાની ઇચ્છા થઇ એમ ઠોકી બેસાડયું. ઇચ્છા થાય તે બ્યાસીજ દિવસની કેમ ? તેમજ ઘણા પ્રમાણેતે આધારે આ પ્રમાણે લઇ ગયાનું જણાય છે.
પાછળથી એ લેાકાએ પાદશાહના કારભારીને સમજાવી સમા. ધાન કયુ .. ગુસાંઇજીને પણ ગુજરાતમાં આ વાતની ખબર પડતાં તેએ ગોકુળ ગયા ત્યાં જોયું તે સમાધાન થયું હતુ.....
ગોકુળ મથુરા તરફના ચાબા અનુયાયિઓ એકંદરે દરિદ્ર હતા. હેમને ગુજરાત બહુ. અનુકૂળ પડે એમ લાગ્યું. આથી વર્ષ એ વર્ષને અંતરે ગુજરાતના ફેરા રાખ્યા, જેથી શરૂઆતમાં રાધાવલ્લભીવાળાની ઇર્ષ્યા ન થાય અને ધીમે ધીમે આર્થિક લાભ થાય તે મુળ ઊંડા ન ખાય. ઘેાડે સમયે ગુસાંઇજી ગોકુળમાં જઇ રહ્યા. ત્યાં એમને પરિવાર સારે। વધ્યા હતા. સાત છેાકરા, સાત વાવારૂ, તે છ છે!કરી. આથી