________________
૩૨
હેમનાં અધિકારમાં હતી. આ બધાને સ`સારમાં ઠેકાણે પાડવા લ્હેણે બ્રાહ્મણેાને સકુટુંબ આશ્રય આપવા પય તના લેાભ આપી ર્હમજાવ્યા. આળસુ બનેલા બ્રાહ્મણેાએ હૈતી આ શીખ સ્વીકારી. અન્ય અન્ય માં કન્યા આપ લે કરવાના વ્યવહાર કર્યો. અને સાથે
ભળ્યા.
અધિકારી કે
આ ભળ્યા તે ભટડા કહેવાયા, ભલ્યા છતાં આચાય ન બની જાય એ માટે તેખા રાખવાને આ નામ તેને અપી` પેાતાને માટે “મહારાજ” એ નામ રાખ્યુ.
'
" आपको नाम हम भट्ट रखते हैं क्योंकी आपने हमको माल खानेके लिये किसीको डर नही रखकर हमसे मीलेसेा बडी बहादुरी (મદાર્ડ) નો જામ શ્રીયો’
એટલુ જ નહી... પણ ચેાર્યાસી, અસાબાવત અને નિજ વાર્તામાં લખ્યુ છે કે વાવ નો મળે દાયજો આાય તે વિટર ખાય તાતે વાળો हातको कुछ खानो नही, भटडेसे बैष्णव बोले तो वाको दोष लगे तातेा વાહનો નહિ” આ ચતુરાઇ ભરેલું લખવાને! હેતુ એજ કે માત્ર વ્યવહાર સાધવા જેટલેાજ સ્વાથ જેટલેાજ આ સબન્ધ રાખવા હેમા ઇરાદા હતા. ભટડા કેવા સ્વમાન વિનાના એતે આ અન્ન . ખાતર જે પરવશતા સ્વીકારી તે પરથી સમજાઇ આવે છે.
જ્યારે પેાતાની પુત્રીઓને આ ભટડાઓ સાથે પરણાવે છે અને વૈષ્ણવાને ખીજી મેરથી એને અવ્યવહાય ગણવા ઉપદેશે છે; ત્યારે તે વૈષ્ણવા માટે આ બાબત ખાસ લક્ષમાં લેવા યેાગ્ય છે. આવા ભટડા પ્રમાણમાં ઘેાડા હતા. બધા આવી રીતે ન ભળ્યા. આમ થયાથી એક બીજી પીડા વધી. સામસામાં પરણતાં તેની વંશવૃદ્ધિ થવા માંડી. તે એક બીજાના મામા ભાણેજ થવા લાગ્યા. ત્યાર પછી આ નવા ચાલ વધ્યા. ભાણેજ મામાની દીકરી પરણે તે ચાલ હજી સુધી ચાલ્યા આવે છે.
આટલેથી એ અટકયા એ ગનીમત છે. બાકી યદુનાથજી મહરાજે સ્વધમ બાધક નામના પુસ્તકમાં લખ્યું છે કે “ પુત્રી છે તે આપણુ· નીપજાવેલુ' ફળ છે. તે ફળના આપણે ભાગ કરવામાં કાંઈઢાષ દેખાતા નથી, પણ શાસ્ત્રમાં ના કહી છે તેથી