________________
આપણે કરી શકતા નથી અફસ શતવાર અફસ! ધર્મને વિષય ગંધથી કલુષિત કરી નાંખનાર આચાર્યને આવા વચનનું પ્રાયશ્ચિત શું હોઈ શકે ?
ગુસાંઈજીના છ બેકરા ઉપરાંત એમની પ૬ વર્ષની ઉમ્મરે ઘનશ્યામજી કરી એક પુત્ર થયે. હવે આપણે પુરૂષોતમજી જેઓ હવે જગજીવન સ્વામિ નામ ધારણ કરી સંન્યાસી થયા હતા હેમના સંબંધી જરા વિચાર કરીએ. હેમને પોતાના કુટુંબીઓ જે પાખંડ પ્રવર્તાવતા, હતા તે માટે બહુ દુ:ખ થતું હતું. હેમેને પાખંડીઓનો ઉઘોગ નિષ્ફળ કરવા માટે તીવ્ર જીજ્ઞાસા ઉશ્કેરાઈ. આથી પોતાના ગુરૂ ગેન્દ્ર પાસે ગયા. હેમને સર્વ હકીકત કહી. ગુરૂએ સંસાર તરફ ઉદાસીનતા રાખવા જણાવ્યું. જગજીવને પિતાનું કુટુંબ આ પાખંડ પ્રવર્તક છે. એમ જણાવી લાગણી અતિશય બતાવી ને આગ્રહપૂર્વક વિનંતી કરી. યોગેન્દ્ર આવું ધારી સહાય કરવા ય ધાયું. પચાસેક શિષ્ય સહાયક તરીકે આપ્યા. તેઓને લઈ જગજીવન સ્વામી ગયા. એ શંકરાચાર્યને સિધ્ધાંત કાશીમાં ભણ્યા હતા છતાં લોકલાગણી ને શાંત રાખવા હેને આદરસત્કાર શ્રી ગુસાંઈજીએ કર્યો, પણ જગજીવન ફજેતી કરવા આવ્યો હતો. મતિને જ્યાં રાજભોગ ધરે હેની પાછળ પિતે બેસવા માંડયું, અને ભોગમાંથી આરોગી જવા માંડયું. ભીતરી આએ જાણ્યું પણ શરમ ખાતર પ્રથમ ન બેલ્યો. પછી બહુ થવા માંડયું ત્યારે હેણે ગુસાંઈને આ સત્ય હકીકત કહી. ગુસાંઈજીએ આ ફજેતી વધતી અટકાવવા જગજીવન સ્વામીને નહીં કહેતાં યુક્તિ '
છે. શિખ્યામાં ફેલાવ્યું કે શ્રી ઠાકોરજી આરોગી જાય છે. આથી જગજીવનનો હેતુ સિદ્ધ ન થયો, ને મતિને મહિમા ઉલટ વળે. આથી હેણે નવો વિચાર કર્યો. થોડીક સારી અને કીમતી શણગારેલી મૃતિઓ ચોરી મથુરા તરફ તે (જગજીવન સ્વામિ) ઉપડી ગયા. આ વાત પણ ફજેતી અટકાવવાના હેતુથી દાબી રાખી. કે જાણે , કશું બન્યું જ નથી, પણ જગજીવને તે ઠેકઠેકાણે ગામોમાં દોરડાં : બાંધીને મુતિને ઘસડવા માંડી. હવે બધું ઉઘાડું પડયું. ફજેતી. થવા માંડી. આથી ગુસાંઈજી ધાયમાન થયા. મથુરા તરફ ગયા. હકમ આગળ ચારીની ફરિયાદ કરી, જગજીવને કોટમ્બિક સંબંધ