________________
૧૮
રાખ્યા. તેઓ નિરાંતે કાવ્યા કરતા, એટલે આગળના પાંચ સાત શિષ્યાને આકવિયે બધા એના શિષ્યેા બન્યા અને પ્રાચીન રીવાજ મુજબ એ હેમના મહંતગુરૂ, એ પ્રમાણે બન્યા. ધીમે ધીમે વૃદ્ધિ થતી ગઇ, ચાર્યાસી વૈષ્ણવની વાર્તા પરથી અનુમાન થાય છે કે એ શ્રી વલ્ભાચાય ના શિષ્યા થયા હશે. ચાર્યાસી વૈષ્ણવમાં ઘર તેા ૩૫ કે ૪૦ તાપણુ બધા શિષ્યેા સાથે તે વ્યવહાર છૂટથી કરતા અને ભળી જતા. તે સમયે એમાં કાઇ પ્રકારના દંભ આડ બર સેવક સાથે ન્હોતા. આ દંભકે મોટાઇના કરતાં ચાતુ ની વિશેષતા પ્રમાણમાં અધિક હતી. તેમ સેવકના હાથનુ ખાવામાં પણ પ્રતિબધ ન્હાતા.
ફરીથી સન્યાસી તથા
અત
માગ ચલાવવાના આ પ્રકારના પ્રારંભ પછી વીસેક વર્ષ આ સ્થાન પર વલ્લભ સ્વામિ રહ્યા. દરમ્યાનમાં બે પુત્રો થયા. પહેલા પુત્ર ગોપીનાથજી ૧૫૬૮માં જન્મ્યા. બીજા વીડ્ડલનાથજી હેતે વૈષ્ણવ શ્રી ગુસાં કહે છે હેમનુ પ્રાગટય ૧૫૭૨ માં થયું.
"
આ પછી આ છેારા ૧૪-૧૫ વરસમાં થયા તે વખતે શ્રી વલ્લભાચાય પત્નીની સંમતિ વગર સંન્યાસી થયા. પુષ્ટીમાગી ય પુસ્તકામાં જણાવ્યું છે કે એમણે બે વાર પત્નીની અનુમતિ માટે પૂછેલું પણ હેંણે ન સ્વીકાયું. એથી એમણે યુક્તિ કરી પેાતે બેઠા હતા ત્યાં ઘરમાં આગ લગાડી આથી સ્ત્રીને ખેલવુ જ પડે કે “ઘરમાંથી નિકળા” એટલે આને અથ એમણે સાથ કરી બતાવ્યા. એએ તેા નીકળી સન્યાસી બની ગયા, અને ‘પૂર્ણાનંદ સરસ્વતૅન્દ્ર” એવું નામ ધારણ કયુ. ગાલેાકમાં જવાના સાધનથી બહિર્મુ`ખ થઇ બ્રહ્મલેાકમાં વાનું સાધન જે સ’ન્યાસ તે હેમણે ગ્રહણ કર્યાં. પેાતાના સિધ્ધાન્તથી પાતેજ કેમ ઉલટા ચાલ્યા એનુ કારણ સમજાતું નથી.
આ પછી સન્યાસીના વેષમાં બહુ કાલ સ્થિર બેઠા હોય એમ લાગતુ' નથી. કાશી ગયા ત્યાં કુટ`ખીમાંના કાઇ આવી પહોંચ્યા આથી હેને બહુ કાંટાળા થયા તેથી અગર ગમે તે કારણે સવત ૧૫૮૭માં શ્રી ગ`ગાજીમાં હેમનું જળશયન થયું,