________________
૧૯.
પ્રાગટયની વાર્તામાં આ પ્રસ`ગતુ. વર્ણન આ પ્રકારે છે. શ્રી ગાપીનાથજી તથા શ્રી ગુસાંઇજી અને અન્ય શિષ્યા એ દિવસે મધ્યાન્હે આવી પહોંચ્યા શ્રી વલ્લભાચાય અને સંન્યાસીના વેશમાં જોયા એટલે તેએ ત્યાં જઇ પહેાંચ્યા. વાત કરવા માંડી, પણ શ્રી વલ્લભાચાર્યે હેમના સામું જોયું નહી, પુત્રાએ પૂછ્યુ હમારે કેમ વર્તવું....” વલ્લભાચાર્યે ઇશારતથી કલમ કાગળ માગ્યાં, તે તેએએ આપ્યા. શુ' લખી આપ્યુ` સ્હેની વિગત પુસ્તકમાં દર્શાવી નથી, માત્ર એટલુ` છે કે લખી આપ્યું. પછી પૃથ્વી પર જેમ ચાલે તેમ ગંગાજીના પાણી પર ચાલ્યા, મધ્ય ભાગે જઇ પદ્માસન વાળી બેઠા અને ધ્યાન ધરતામાં એક અગ્નિની ધારા ગંગાજીના મધ્યમાંથી સૂર્યમંડળ સુધી ઊંચી થઇ રહી. ઘેાડીવારમાં મધાના દેખતા જોતજોતામાં તેઓ લુપ્ત થઇ ગયા. પછી તેઓએ હૈના વસ્ત્રને અગ્નિદાહ દીધા. આ નીજ વાર્તાના સાર છે.
..
C
શ્રી વલ્લભાચાય ના જીવનનૃતાંત અને તત્સંબન્ધી ઇતિહાસનું રેખાદર્શન સક્ષિપ્તમાં આટલુ હોઇ અહીં પૂર્ણ થાય છે. આમ છતાં સર્વ સરખા નથી હોતા, કેટલાક દુરાગ્રહી તેમજ જ્ઞાનલવ ધ્રુવિદગ્ધા હશે તેને આ વાત ગળે નહીં ઉતરે, અસ તેાષકારક લાગશે. તેના ધ્યાનમાં તે પુષ્ટી માના મોટા મોટા ગુરૂવર્યા એ જે ચમત્કાર કરેલા તેનાં વર્ણનને મહાત્મ્ય તરવરતાં હશે માટે હવે તે સબન્ધમાં કંઈક સમાધાન તેમ સ્પષ્ટીકરણની આવશ્યકતા છે.
કહેવાતા ચમત્કારનું મિથ્યાત્વ
ધવાદો કે ધર્મોનુ. ઐતિહાસિક નિરીક્ષણ કરીશુ.. તા જણાશે કે ઉત્પત્તિ સમયે જે પરિસ્થિતિ હોય છે. તે વખતે મુલ સ્થાપન કરનારમાં સામાન્ય સાધારણ મનુષ્યા કરતાં કંઇ'ક સહેજ અંશે પણ વિશિષ્ટતા હોય છે. ક ઇંક ચાતુર્ય, કઈક બુદ્ધિપ્રભાવ, કંઇક હોશિયારી કંઇક વ્યવહાર કુશળતા, ક ક યુક્તી પ્રયુક્તિઓ, કઈ ક બુદ્ધિવિલાસ, અગર જ્ઞાન એમાં ગમે તેમાં વિશિષ્ટતા હોય છે. આમાંના એક અથવા વધુ સાધારણ મનુષ્યેા કરતાં કંઈક વધુ પ્રમાણ હોય છે. તેમજ લેાકાને ભુકી નાખવાની